મહિલા દિવસની એકતાનગર ખાતે ઉજવણી:સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુલાબી રંગમાં રંગાયુ; 1 હજાર ગુલાબી ફુગ્ગા આકાશમાં છોડવામાં આવ્યા
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એચસીજી કેન્સર સેન્ટર, વડોદરાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે "સમાનતાને સ્વીકારવાની પ્રતિજ્ઞા" નામની એક પ્રકારના કેમ્પેઇન સાથે ઉજવવામાં આવ્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એચસીજી કેન્સર સેન્ટર, વડોદરાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે “સમાનતાને સ્વીકારવાની પ્રતિજ્ઞા” નામની એક પ્રકારના કેમ્પેઇન સાથે ઉજવવામાં આવ્યો હતો. જેમાં સમાજમાં મહિલાઓના અમૂલ્ય યોગદાનને ઓળખવા માટેની વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ કેમ્પેઇનના ભાગ રૂપે, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય 4 સ્થળોએ મહિલાઓની અદમ્ય ભાવનાને માન આપવા ગુલાબી રંગમાં પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં નર્મદા ડેમ, સર્કિટ હાઉસ અને શ્રેષ્ઠ ભારત ભવન બિલ્ડિંગનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસ ખાતે યોજાયો હતો. તેમાં 3 હજારથી વધુ પ્રેક્ષકોએ હાજરી આપી હતી.
ઉપસ્થિત જનમેદની દ્વારા 1 હજાર ગુલાબી ફુગ્ગા આકાશમાં છોડવામાં આવ્યા હતા. વધુમાં પુરૂષો દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મહિલાઓએ ગર્ભાશયના મુખના કેન્સરની રસી લઈને, મહિનામાં એકવાર સ્વયં સ્તનની તપાસ કરીને અને વર્ષમાં ઓછામાં ઓછા એક વખત કેન્સર સ્ક્રીનીંગ કરીને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડનું વિતરણ સાથે ટી-શર્ટ, રિસ્ટ બેન્ડ અને ગુલાલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
HCG કેન્સર સેન્ટર, વડોદરાએ પણ ઝુંબેશના ભાગરૂપે એક સામાજિક પ્રયોગ શરૂ કર્યો. આ પ્રયોગમાં પુરૂષો સ્ટિલેટોઝમાં ચાલતા હતા અને તેમના અનુભવો શેર કરતા હતા. તે ખરેખર સ્ત્રીના શૂઝમાં ચાલીને કેવું લાગે છે. તેનો ઉદ્દેશ્ય એક શક્તિશાળી પાવરફુલ મેસેજ આપવાનો હતો. જે મહિલાઓના રોજિંદા સંઘર્ષના પ્રતીક તરીકે સેવા આપે છે. પુરૂષોને સ્ટિલેટોસમાં ચાલવા માટે પડકાર આપીને, એચસીજીએ મહિલાઓને સહન કરતી ફિઝિકલ અને ઈમોશનલ પેઈન માટે વધુ સમજણ અને પ્રશંસાને પ્રોત્સાહિત કરવાની આશા રાખી હતી.
મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરવા અને વધુ ન્યાયી ભવિષ્ય માટે તેમના સમર્થનની પ્રતિજ્ઞા કરવા માટે ઘણા બધા લોકો એકઠા થયા છે તે જોઈને આનંદ થયો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની પૂર્વસંધ્યાએ મહિલાઓના સન્માનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુલાબી રંગમાં પ્રકાશિત કરવા જઇ રહ્યા છે. તેની સાથે સરદાર સરોવર, નર્મદા ડેમ, શ્રેષ્ઠ ભારત ભવન, સર્કિટ હાઉસ પણ આજે ગુલાબી રંગથી પ્રકાશિત થયુ છે, જે અમે મહીલાઓને સમર્પિત કર્યુ છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Indore27 नवम्बर को इंदौर में होगी सिविल डिफेंस हवाई हमले एवं ब्लैकआउट की मॉक ड्रिल 5 घंटे पहले
Indoreसंविधान के मूल्यों को युवा व्यवहार और जीवन में उतारें – राज्यपाल श्री मंगुभाई पटेल 5 घंटे पहले
Indoreलोकतांत्रिक मूल्यों का सम्मान और जिम्मेदार नागरिकता का संदेश देंगे इंदौर के विद्यार्थी 10 घंटे पहले
Indoreआबकारी विभाग की कार्रवाई में 27 बल्क लीटर अवैध विदेशी मदिरा जब्त, एक आरोपी गिरफ्तार 10 घंटे पहले
Indoreखजराना गणेश मंदिर में कार्तिक पूर्णिमा पर भगवान श्री गणेश को अर्पित किया गया 56 व्यंजनों का भोग 1 दिन पहले
Indoreइन्दौर में मानवता की मिसाल: एक ही दिन में हुए दो देहदान, चिकित्सा शिक्षा और शोध को मिला संबल 1 दिन पहले
Indoreइंदौर के वृत्त सांवेर क्षेत्र में अवैध मदिरा के परिवहन के विरुद्ध आबकारी विभाग द्वारा बड़ी कार्रवाई 1 दिन पहले
Indoreइंदौर-अहमदाबाद रोड पर यात्री बस दुर्घटनाग्रस्त, डायल-112 ने 08 घायलों को पहुंचाया अस्पताल 1 दिन पहले
Indoreप्रदेश के समग्र विकास, बुनियादी ढांचे के विस्तार और जनकल्याण के लिए 7 हजार करोड़ रूपये से अधिक की स्वीकृति 2 दिन पहले
Indoreखाद्य सुरक्षा प्रशासन की तीन प्रतिष्ठानों पर कार्रवाई, 9 खाद्य नमूने जांच हेतु लिए गए 2 दिन पहले
Indoreनगरीय निकायों के साथ ही ग्रामीण क्षेत्रों में जलापूर्ति पर दें विशेष ध्यान : मुख्यमंत्री डॉ. यादव 2 दिन पहले
Indoreसिंचाई परियोजनाओं को निर्धारित समय-सीमा में करें पूर्ण : जल संसाधन मंत्री श्री सिलावट 2 दिन पहले
Indoreमंत्री श्री तुलसीराम सिलावट के प्रयासों से सांवेर विधानसभा के 15 स्कूलों को मिली 28 करोड़ रुपये की सौगात 2 दिन पहले
Indoreजनजातीय उत्पादों को राष्ट्रीय एवं अंतर्राष्ट्रीय पहचान दिलाने का प्रभावी माध्यम बनेगा “आदि बाजार” : केन्द्रीय राज्यमंत्री श्री दुर्गादास उईके 2 दिन पहले
Indoreअधिकारियों को फोन लगाती रही नेता प्रतिपक्ष:दुकान लगाने वाले बोले –एरिया अच्छा नहीं, जहां जगह दी वहां कई परेशानियां, कांग्रेस ने दी चेतावनी 3 दिन पहले
Indoreइंदौर बायपास पर मौत बनकर दौड़ी कार, दो बाइकों को मारी टक्कर, इलेक्ट्रिक ठेकेदार की मौत; बेटा गंभीर 3 दिन पहले
Indoreइंदौर में कृषि कॉलेज के पास चार्टर्ड बस डिपो में लगी आग, 4 से 5 बसें जलीं 8 दिन पहले
Indoreइंदौर के लालबाग में मिली होलकरकालीन तिजोरी, खोलकर देखा जाएगा क्या है उसमें 8 दिन पहले
Indoreआयुक्त द्वारा निगम मुख्यालय में जनसुनवाई 42 आवेदनों पर तत्काल निराकरण के दिए निर्देश 8 दिन पहले
Indoreनिजी कंपनी के जनरल मैनेजर की संदिग्ध परिस्थितियों में मौत:25 दिन पहले ही केरल से इंदौर आए थे; पैर में दर्द के बाद बिगड़ी तबीयत 9 दिन पहले
Indoreइंदौर में नशेड़ी कार सवारों का उत्पात, सिग्नल पर कार को मारी टक्कर, महिला से बदसलूकी व युवकों को पीटा 9 दिन पहले
Indoreकलेक्टर श्री वर्मा ने सीएम हेल्पलाइन के प्रकरणों में लापरवाही बरतने पर सेक्शन प्रभारी को किया निलंबित, बीएमओ और प्रोफेसर के पांच-पांच दिन के वेतन कटौती के दिये निर्देश 9 दिन पहले
Indoreकलेक्टर श्री शिवम वर्मा के निर्देश पर नियम विरुद्ध बाइक टैक्सी संचालन के विरुद्ध बड़ी कार्रवाई 9 दिन पहले
Indoreकलारिया से झलारिया तक 10 ई-बसों का शुभारंभ, केंद्र सरकार के सहयोग से इंदौर को मिली 150 आधुनिक लोक परिवहन बसों की सौगात, ग्रामीण क्षेत्रों की शहरों से कनेक्टिविटी होगी मजबूत 9 दिन पहले


