देश की बात, आपके शहर से

गुजरात

GUJRAT2,035 खबरें
अभी
આ છે ગુજરાતનો મોડલ ખાડા-ટોલ હાઇવે:વડોદરા-હાલોલ હાઈવે પર 3 મીટરના ખાડા, ફૂટપાથ પર પાથરવાના પેવરથી ગાબડા ભર્યા; વાહનચાલકોને જીવનું જોખમએક ભૂલ, અનેક મોત:સતત 20 કલાકથી કાર ચલાવતો હતો ડ્રાઇવર, ઝોકું આવ્યું ને 7ને કચડ્યા, જો કાર પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક 20થી વધુ હોતકર્મચારીઓ આંદોલનના માર્ગે:ગુજરાતમાં જીવના જોખમે પરવાનાવાળો દારૂ લાવનારા કર્મચારીને સરકાર દૈનિક 110 રૂપિયા જ ભથ્થું આપે છેચાર દિવસ વરસાદી માહોલ:અમદાવાદમાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ, આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહીસોરઠમાં સાવજ ગરજે:જૂનાગઢના બિલખા ગેટ પાસે મધરાતે સિંહ પરિવારની લટાર, દૃશ્યો કેમેરામાં કેદ થયાંઈસુદાને BJPને લુખ્ખા-લફંગાની પાર્ટી ગણાવી:કહ્યું- AAP મંત્રી મનોજ સોરઠીયાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો, મારી અને ઇટાલિયાની હત્યા પણ થઈ શકેને ગાય સીધી બાઇક પર કૂદી:જૂનાગઢના ઝાંઝરડા રોડ પર દીવાલ પરથી કૂદી ગાય સીધી બાઇક પર પડી, સદનસીબે જાનહાનિ ટળીવડોદરામાં મોડી રાત્રે શ્રીજીની સવારી દરમિયાન કોમી છમકલાંના CCTV સામે આવ્યા, 13ની ધરપકડ, 30 લોકોનાં ટોળાં સામે ફરિયાદ
ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
TimeNewsGujratगुजरात 1,500 दिन पहलेઆ છે ગુજરાતનો મોડલ ખાડા-ટોલ હાઇવે:વડોદરા-હાલોલ હાઈવે પર 3 મીટરના ખાડા, ફૂટપાથ પર પાથરવાના પેવરથી ગાબડા ભર્યા; વાહનચાલકોને જીવનું જોખમTimeNewsGujratगुजरात 1,500 दिन पहलेએક ભૂલ, અનેક મોત:સતત 20 કલાકથી કાર ચલાવતો હતો ડ્રાઇવર, ઝોકું આવ્યું ને 7ને કચડ્યા, જો કાર પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક 20થી વધુ હોતTimeNewsGujratगुजरात 1,501 दिन पहलेકર્મચારીઓ આંદોલનના માર્ગે:ગુજરાતમાં જીવના જોખમે પરવાનાવાળો દારૂ લાવનારા કર્મચારીને સરકાર દૈનિક 110 રૂપિયા જ ભથ્થું આપે છેTimeNewsGujratगुजरात 1,501 दिन पहलेચાર દિવસ વરસાદી માહોલ:અમદાવાદમાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ, આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહીTimeNewsGujratगुजरात 1,502 दिन पहलेસોરઠમાં સાવજ ગરજે:જૂનાગઢના બિલખા ગેટ પાસે મધરાતે સિંહ પરિવારની લટાર, દૃશ્યો કેમેરામાં કેદ થયાંTimeNewsGujratगुजरात 1,502 दिन पहलेઈસુદાને BJPને લુખ્ખા-લફંગાની પાર્ટી ગણાવી:કહ્યું- AAP મંત્રી મનોજ સોરઠીયાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો, મારી અને ઇટાલિયાની હત્યા પણ થઈ શકેTimeNewsGujratगुजरात 1,503 दिन पहलेને ગાય સીધી બાઇક પર કૂદી:જૂનાગઢના ઝાંઝરડા રોડ પર દીવાલ પરથી કૂદી ગાય સીધી બાઇક પર પડી, સદનસીબે જાનહાનિ ટળીTimeNewsGujratगुजरात 1,503 दिन पहलेવડોદરામાં મોડી રાત્રે શ્રીજીની સવારી દરમિયાન કોમી છમકલાંના CCTV સામે આવ્યા, 13ની ધરપકડ, 30 લોકોનાં ટોળાં સામે ફરિયાદTimeNewsGujratगुजरात 1,504 दिन पहले‘આપ’ની મિટિંગમાં માઈક ચાલુ થયુને બળદ ભડક્યાં:માંગરોળમાં આમ આદમી પાર્ટીની મિટિંગમાં બળદગાડું ઘૂસી જતા અફરાતફરી મચી, 15 જેટલી ખુરશીઓ તૂટીTimeNewsGujratगुजरात 1,504 दिन पहलेટીખળખોરોએ હદ વટાવી:ધોરાજીમાં રાષ્ટ્રપિતા ગાંધીજીના સ્ટેચ્યુમાંથી ચશ્મા ગુમ, રાજકોટમાં સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુમાં કોઈએ બન્ને પગ બાંધી દીધાTimeNewsGujratगुजरात 1,506 दिन पहलेPMનો ગુજરાત પ્રવાસ:મોદી બપોરે 2.30 વાગ્યે અમદાવાદ આવશે, રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું લોકાર્પણ કરશે, 7500 મહિલા કારીગરો ઈતિહાસ સર્જશેTimeNewsGujratगुजरात 1,507 दिन पहलेLIVE સુસાઈડ:વડોદરામાં આધેડે શતાબ્દી એક્સપ્રેસ નીચે પડતું મૂક્યું, ગણતરીની સેકન્ડમાં અજાણ્યા આધેડને મોત મળ્યુંTimeNewsGujratगुजरात 1,507 दिन पहलेજન્માષ્ટમી પછી મોંઘવારીએ આગ લગાડી:3 દિવસમાં ખાદ્યતેલમાં રૂ.60નો વધારો, શાકભાજી-દૂધ, રાંધણગેસ અને લાઇટ બિલે લોકોની જિંદગી દુષ્કર બનાવીTimeNewsGujratगुजरात 1,508 दिन पहलेમોટી દુર્ઘટના ટળી:ઊંઝાના પ્રવાસીઓની બસ તમિલનાડુમાં ખીણમાં ઉતરી ગઈ, 41 મુસાફરોને માંડ માંડ બહાર કઢાયાTimeNewsGujratगुजरात 1,508 दिन पहले6 મહિનાની મહેનત પાણીમાં…:સાબરમતી નદીમાં ધસમસતા પ્રવાહને કારણે બુલેટ ટ્રેનના બ્રિજનો નદી પરનો રોડ તૂટ્યો, બેરિકેડ્સ પણ પાણીમાં વહી ગયાંTimeNewsGujratगुजरात 1,509 दिन पहलेપૂર્વ BJP નેતાના ભાઈની દાદાગીરી:સુરતના ડિંડોલીમાં કેળાંની લારીવાળા દિવ્યાંગ કિશોરને જાહેરમાં દંડા ફટકાર્યા, VIDEO VIRALTimeNewsGujratगुजरात 1,509 दिन पहलेગુજરાતનું તરભાણું છલકાયું:​​​​​​​રાજ્યમાં ત્રણ ઝોનમાં 100%થી વધુ વરસાદ, સૌથી વધુ કચ્છમાં 155.36%, હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહીTimeNewsGujratगुजरात 1,510 दिन पहलेAAP ગાજે છે તેટલી ચૂંટણીમાં વરસશે ખરી?:શા માટે મોટા સમાજસેવક કે ઉદ્યોગપતિ આમ આદમી પાર્ટીમાં જોડાતા નથી, સવાણીની જેમ છૂમંતર થઈ જાય છે!TimeNewsGujratगुजरात 1,511 दिन पहलेરાજકોટના લોકમેળામાં દુર્ઘટના:મોતના કુવામાં કરતબ કરતી કારનું ટાયર નીકળી જતાં અચાનક નીચે પટકાઈ, લોકોના જીવ તાળવે ચોંટી ગયાTimeNewsGujratगुजरात 1,511 दिन पहलेજેમને નિષ્ફળ માનીને હટાવાયા, ચૂંટણી જીતવા માટે સંગઠનને તેમની જ જરૂર પડી; કોર કમિટીમાં રૂપાણી, નીતિન પટેલની વાપસીTimeNewsGujratगुजरात 1,513 दिन पहलेજન્માષ્ટમીએ માનવ સાગર ઘૂઘવ્યો:રાજકોટના લોકમેળામાં પગ મૂકવાની જગ્યા નહીં, 4 લાખ લોકોએ મેળો મહાલ્યો, દિવસ કરતાં રાતે રંગ જામ્યોTimeNewsGujratगुजरात 1,513 दिन पहलेઆરોપીઓ જેલના સળીયા પાછળ:પાલનપુર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ચાર અને જુગાર સાથે આઠ શખ્સોને ઝડપી પાડ્યાTimeNewsGujratगुजरात 1,514 दिन पहलेઆવક છૂપાવતા પતિઓ ચેતી જજો:પત્નીએ ભરણપોષણનો દાવો કર્યો હશે તો આવકની વિગતો આપવી પડશે, એક રૂપિયો પણ છૂપાવી શકાશે નહીંTimeNewsGujratगुजरात 1,514 दिन पहले‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’:જન્માષ્ટમી પર્વ ટાણે ડાકોરના દરબારમાં માનવ મહેરામણ ઊમટ્યો, મંગળા આરતીનાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવીTimeNewsGujratगुजरात 1,515 दिन पहलेમિશન ગુજરાત 2022:આમ આદમી પાર્ટી આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરશે, ચૂંટણી પહેલાં તમામ 182 ઉમેદવાર જાહેર થશેTimeNewsGujratगुजरात 1,516 दिन पहलेવરસાદે સર્જેલી તારાજીનો ડ્રોન વીડિયો:ડીસાના માલગઢ ગામે ખેતરો બેટમાં ફેરવાયાં; જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી, સમગ્ર પાક ધોવાતાં ખેડૂતો ચિંતામાંTimeNewsGujratगुजरात 1,516 दिन पहलेભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી, 53 પરિવારોનું સ્થળાંતર, શાળાઓમાં રજા જાહેરTimeNewsGujratगुजरात 1,517 दिन पहलेવરિષ્ઠ પત્રકાર અને ઈન્દોર પ્રેસ ક્લબના પ્રમુખ અરવિંદ તિવારીની આ સપ્તાહની નવી કૉલમ, જે રાજબારા 2 રેસિડેન્સી તરીકે જાણીતી છે, રાજ્યના રાજકારણના વિશેષ સમાચાર સાથે છે.TimeNewsGujratगुजरात 1,517 दिन पहलेભાવનગર અકસ્માતના CCTV:બે ડમ્પરચાલક હાઇવેની વચ્ચોવચ ઊભા રહીને વાતો કરતા હતા, પાછળથી કાર આવીને અથડાઈ અને પરિવાર વિખાઈ ગયો
↑