‘આપ’ની મિટિંગમાં માઈક ચાલુ થયુને બળદ ભડક્યાં:માંગરોળમાં આમ આદમી પાર્ટીની મિટિંગમાં બળદગાડું ઘૂસી જતા અફરાતફરી મચી, 15 જેટલી ખુરશીઓ તૂટી
બળદ ગાડામાં પશુઓ માટેનો ઘાસચારો તેમજ 6 થી 7 લોકો બેઠા હતા, સદનસીબે જાન હાની ટળી જૂનાગઢના માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટીની મિટિંગ ચાલી રહી હતી. આ દરમિયાન ચાલુ મિટિંગમાં બળદગાડું ઘૂસી આવ્યું હતું.
- બળદ ગાડામાં પશુઓ માટેનો ઘાસચારો તેમજ 6 થી 7 લોકો બેઠા હતા, સદનસીબે જાન હાની ટળી
જૂનાગઢના માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટીની મિટિંગ ચાલી રહી હતી. આ દરમિયાન ચાલુ મિટિંગમાં બળદગાડું ઘૂસી આવ્યું હતું. જેથી અફરાતફરી મચી હતી. મિટિંગમાં માઈક ચાલુ થતા બળદ ભડક્યા હતા. જેના કારણે બળદ મિટિંગમાં ઘૂસી આવ્યાં હતા. આ બળદગાંડામાં 6થી7 લોકો બેઠા હતા. સદનસીબે જાનહાની ટળી હતી. જોકે, 15 જેટલી ખુરશીઓ તૂટી હતી.
બળદ સભામાં ઘૂસી જતા નાશ ભાગ મચી
જૂનાગઢના માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટીની ચાલુ મિટિંગમાં બળદ ગાડું ઘૂસતા અફરાતફરી મચી હતી. આમ આદમી પાર્ટીની મિટિંગમાં બેસવા માટેની ખુરશીઓ તૂટી હતી. આ બળદ ગાડામાં પશુઓ માટેનો ઘાસચારો તેમજ 6 થી 7 લોકો બેઠા હતા. સદનસીબે કોઈ જાન હાની થઈ ન હતી. મિટિંગમાં માઈક ચાલુ થતાં રસ્તા પરથી પસાર થતા બળદગાડાંના બળદો ભડક્યાં હતા. જેથી બળદો સભામાં ઘૂસી જતા નાશ ભાગ મચી હતી.
ઝાયડસ બ્રિજ પર ભેંસ આવી જતા બે ટ્રક વચ્ચે અકસ્માત
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદના એસજી હાઈવેના ઝાયડસ બ્રિજ પર અચાનક ભેંસ આવી જતા બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રક પલટી ગઈ હતી. જેથી ડ્રાઈવરને ઈજા પહોંચતા સોલા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले

