देश की बात, आपके शहर से
Indore23°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 11 बार पढ़ी गई

LIVE સુસાઈડ:વડોદરામાં આધેડે શતાબ્દી એક્સપ્રેસ નીચે પડતું મૂક્યું, ગણતરીની સેકન્ડમાં અજાણ્યા આધેડને મોત મળ્યું

વડોદરા રેલવે પ્લેટફોર્મ નંબર-1 પરથી પસાર થતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન આગળ કૂદીને એક આધેડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી. વિચલિત કરી દેતી આ ઘટના CCTVમાં કેદ થઇ છે. ટ્રેન નજીક આવે તેની રાહ જોઇ ઉભો રહેલ આધેડ.

Abhishek Raghuvanshi26 अगस्त 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

વડોદરા રેલવે પ્લેટફોર્મ નંબર-1 પરથી પસાર થતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન આગળ કૂદીને એક આધેડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી. વિચલિત કરી દેતી આ ઘટના CCTVમાં કેદ થઇ છે.

જેવી ટ્રેન આવી આધેડ કૂદ્યો
શહેરના અતિવ્યસ્ત એવા વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર ગુરૂવાર બપોરે 4 વાગ્યેને 41 મિનિટ પર બનેલી ઘટનાએ ચકચાર જગાવી મુકી છે. પ્લેટફોર્મ પર સૌ કોઇ ટ્રેનની રાહ જોઇને ઉભા હતા ,ત્યારે અમદાવાદથી મુંબઇ જતી ટ્રેન પસાર પસાર થઇ રહી હતી. જેવી ટ્રેન પ્લેટફોર્મ પર આવી કે એક આધેડ સામાન્ય મુસાફરની જેમ ટ્રેન નજીક આવ્યો અને ધસમસતી ટ્રેન આગળ કૂદી ગયો. જેથી ટ્રેન તેના પરથી પસાર થઇ ગઇ હતી અને તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સ્ટેશન પર હાજર મુસાફરોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

तस्वीरों में खबर2 फोटो
ટ્રેન નજીક આવે તેની રાહ જોઇ ઉભો રહેલ આધેડ.જેવી ટ્રેન નજીક આવી આધેડ પણ ટ્રેન તરફ આગળ વધ્યો.

મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી
બીજી બાજુ આ બનાવની જાણ રેલવે પોલીસને થતાં પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. તે સાથે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરીને મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. જોકે, આજે મોડી રાત સુધી પોલીસ તંત્રને આ મૃતક ક્યાંનો રહેવાસી હતો, તે અંગેની કોઈ માહિતી મળી નથી. બુધવારે સાંજે બનેલા આપઘાતના આ બનાવે રેલવે સ્ટેશનમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. મૃતકની ઓળખ બાદ અન્ય વિગતો બહાર આવશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑