देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 19 बार पढ़ी गई

આવક છૂપાવતા પતિઓ ચેતી જજો:પત્નીએ ભરણપોષણનો દાવો કર્યો હશે તો આવકની વિગતો આપવી પડશે, એક રૂપિયો પણ છૂપાવી શકાશે નહીં

પતિની આવકની વિગતો માંગવા પત્નીએ ઓનલાઈન RTI કરી હતી કેન્દ્રીય માહિતી આયોગે એક મહત્વની અપીલનો નિકાલ કરતાં મહિલાના ભરણપોષણ કેસમાં પતિની આવકની સામાન્ય માહિતી આપી શકાય તેવો આદેશ આપ્યો છે.

Abhishek Raghuvanshi19 अगस्त 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • પતિની આવકની વિગતો માંગવા પત્નીએ ઓનલાઈન RTI કરી હતી

કેન્દ્રીય માહિતી આયોગે એક મહત્વની અપીલનો નિકાલ કરતાં મહિલાના ભરણપોષણ કેસમાં પતિની આવકની સામાન્ય માહિતી આપી શકાય તેવો આદેશ આપ્યો છે. સામાન્ય રીતે ત્રાહિત પક્ષકારની માહિતી ત્રાહિત વ્યક્તિને અપાતી નથી પરંતુ ભરણપોષણના કેસમાં પતિની આવકને વ્યક્તિગત માહિતીની કક્ષામાં ગણવાની રહેતી નથી, તેમ આયોગે જણાવ્યું છે. સાથે જ અરજદાર અંબિકા ભાટિયાને તેમના પતિની ચોખ્ખી કરપાત્ર આવક અને કુલ આવકની માહિતી પંદર દિવસમાં આપવાની રહેશે તેવો આદેશ કર્યો છે.

પત્નીએ ઓનલાઈન RTI અરજી કરીને માહિતી માગી હતી
માહિતી ગુજરાત અધિકાર ગુજરાત પહેલ થકી આ ચુકાદાની વિગતો જાહેર કરવામાં આવી છે. કેસની વિગતાવર વાત કરીએ તો, અંબિકા ભાટિયાએ 2013-14થી 2020-21 સુધીની તેમના પતિની કુલ અને કરપાત્ર આવકની માહિતી ઓનલાઈન RTI અરજી કરીને માગી હતી. ખાધા ખોરાકીને લગતા કેસમાં પતિની આવકની રકમ નક્કી કરવા માટે આ વિગતો જરૂરી હોવાથી તેમણે માહિતી માગી હતી.

માહિતી અધિકારીએ માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો
તેમણે કેન્દ્રીય માહિતી આયોગના રહેમત બાનોના કેસના ચુકાદાનો આધાર લીધો હતો જેમાં આવી મંજૂરી અપાઈ હતી.આયોગ સમક્ષ સુનાવણી દરમિયાન, જામનગરની આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઈનકમ ટેક્સની કચેરીના જાહેર માહિતી અધિકારીએ અન્ય ચુકાદાનો ઉલ્લેખ કરીને માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે, અપીલકર્તા કાયદેસર રીતે ત્રાહિત પક્ષકારના પત્ની હોઈ શકે છે. પરંતુ RTIના કાયદાની જોગવાઈ મુજબ ત્રાહિત પક્ષકાર હોય તો માહિતી પૂરી પાડવામાં આવતી નથી.

આવકની માહિતી વ્યક્તિગત કક્ષામાં ગણવાની રહેતી નથી
હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈને સુનાવણીના અંતે સીઆઈસીના માહિતી કમિશનર સરોજ પૂનાનીએ ચુકાદો આપતા પંદર દિવસમાં જ અંબિકા ભાટિયાને તેમના પતિની આવકની માહિતી આપવા કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અને જામનગરના આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઈનકમ ટેક્સના ઓફિસરને જણાવ્યું હતું. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલતો હોય તો તેમાં પતિની આવક અંગેની માહિતી વ્યક્તિગત કક્ષામાં ગણવાની રહેતી નથી. ટેક્સના રિટર્નની વિગતો કે તેની નકલો ત્રાહિત પક્ષકારની માહિતી ગણાય અને તે અન્ય ત્રાહિત વ્યક્તિને આપવાની જરૂર નહીં હોવા છતાં આ કિસ્સામાં આપવાનો નિર્દેશ કર્યો હતો.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑