મોટી દુર્ઘટના ટળી:ઊંઝાના પ્રવાસીઓની બસ તમિલનાડુમાં ખીણમાં ઉતરી ગઈ, 41 મુસાફરોને માંડ માંડ બહાર કઢાયા
અકસ્માતમા બસ ખીણ તરફ અડધી નમી ગઇ હતીબસમાં 36 પ્રવાસીઓ અને 5 રસોઈયા સવાર હતા મહેસાણાના ઊંઝા તાલુકાના કેટલાક પ્રવાસીઓ તમિલનાડુ પ્રવાસ માટે નીકળ્યા હતા. જ્યાં તેમને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે.
- અકસ્માતમા બસ ખીણ તરફ અડધી નમી ગઇ હતી
- બસમાં 36 પ્રવાસીઓ અને 5 રસોઈયા સવાર હતા
મહેસાણાના ઊંઝા તાલુકાના કેટલાક પ્રવાસીઓ તમિલનાડુ પ્રવાસ માટે નીકળ્યા હતા. જ્યાં તેમને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે, સદનસીબે પ્રવાસીઓની બસ ખીણમાં ખાબકતાં ખાબકતાં રહી ગઇ હતી. જેથી કોઇ જાનહાનિ થઇ નથી. અમુક પ્રવાસીઓને સામાન્ય ઇજાઓ ત્યારે આ અકસ્માતમાંમાં સદનસીબે તમામ મુસાફરો ખીણમાં ખાબકતા રહી ગયા હતા ને તમામનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતમા બસ ખીણ તરફ અડધી નમી ગઇ હતી. જેથી પાછળનો કાચ તોડીને પ્રવાસીઓને બહાર કઢાયા હતા.
કેટલાક મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના 36 પ્રવાસીઓ અને 5 રસોઈયા સાથે તમિલનાડુ પ્રવાસ માટે ગયા હતા. બસમાં સવાર હતા એ દરમિયાન એકાએક બસ તમિલનાડુના ખોડાઈ કેનાલ નજીક રોડની સાઇડમાં ખીણમાં ઉતરી ગઈ હતી. જોકે, સદનસીબે બસ ખીણમાં જતા પહેલાં ઝાડીઓમાં ફસાઈ જતા ખીણમાં પડતા બચી ગઈ હતી. જેને લઇ બસનો કાચ તોડી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં કેટલાક મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હોવાની વિગતો મળી રહી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले


