गुजरात
GUJRAT2,035 खबरें
अभीઅરવલ્લીમાં મેઘો મહેરબાન:જિલ્લામાં 24 કલાકમાં સાડાનવ ઇંચ વરસાદ; ભિલોડા-મેઘરજમાં ઘૂંટણસમાં પાણી, હાથમતી-બુઢેલી અને લીલછા નદી બંને કાંઠે વહીહજી બે દિવસ ભારે વરસાદની આગાહી:ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ, 70 જળાશયો હાઈએલર્ટ પરવરસાદી સિસ્ટમ સક્રિય:દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને પરત બોલાવાયા, બંદરો પર 1 નંબરનું સિગ્નલનીતિન પટેલને ગાયે અડફેટે લીધા:કડીમાં તિરંગા રેલી દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ગાયે અડફેટે લેતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયારાજકોટમાં 2 કિ.મી. લાંબી તિરંગાયાત્રા:CM ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું, મોટી સંખ્યામાં નગરજનો ઊમટ્યાં, દેશભક્તિનો માહોલ સર્જાયોદારૂના નશામાં પરિવારને વિખેર્યો:સોજીત્રામાં છ લોકોનો જે કારે ભોગ લીધો એ કાર ધારાસભ્યનો જમાઈ ચલાવતો હતો, દારૂના ચિક્કાર નશામાં પણ હોવાનો આક્ષેપઅનુપમ બ્રિજનો ડ્રોન નજારો:આ લંડન નહીં, પણ અમદાવાદનો બ્રિજ છે, ટ્રેન વ્યવહાર બંધ કર્યા વિના જ બનાવ્યો 92 મીટર લાંબો બ્રિજરિપોર્ટ:જ્યાં જુઓ ત્યાં લમ્પીગ્રસ્ત પશુઓ, કોઈની 100માંથી 50 તો કોઈની 50માંથી 25 ગાય મરી ગઈ, પશુપાલકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યોઅરવલ્લીમાં મેઘો મહેરબાન:જિલ્લામાં 24 કલાકમાં સાડાનવ ઇંચ વરસાદ; ભિલોડા-મેઘરજમાં ઘૂંટણસમાં પાણી, હાથમતી-બુઢેલી અને લીલછા નદી બંને કાંઠે વહીહજી બે દિવસ ભારે વરસાદની આગાહી:ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ, 70 જળાશયો હાઈએલર્ટ પરવરસાદી સિસ્ટમ સક્રિય:દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને પરત બોલાવાયા, બંદરો પર 1 નંબરનું સિગ્નલનીતિન પટેલને ગાયે અડફેટે લીધા:કડીમાં તિરંગા રેલી દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ગાયે અડફેટે લેતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયારાજકોટમાં 2 કિ.મી. લાંબી તિરંગાયાત્રા:CM ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું, મોટી સંખ્યામાં નગરજનો ઊમટ્યાં, દેશભક્તિનો માહોલ સર્જાયોદારૂના નશામાં પરિવારને વિખેર્યો:સોજીત્રામાં છ લોકોનો જે કારે ભોગ લીધો એ કાર ધારાસભ્યનો જમાઈ ચલાવતો હતો, દારૂના ચિક્કાર નશામાં પણ હોવાનો આક્ષેપઅનુપમ બ્રિજનો ડ્રોન નજારો:આ લંડન નહીં, પણ અમદાવાદનો બ્રિજ છે, ટ્રેન વ્યવહાર બંધ કર્યા વિના જ બનાવ્યો 92 મીટર લાંબો બ્રિજરિપોર્ટ:જ્યાં જુઓ ત્યાં લમ્પીગ્રસ્ત પશુઓ, કોઈની 100માંથી 50 તો કોઈની 50માંથી 25 ગાય મરી ગઈ, પશુપાલકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
TimeNewsGujratगुजरात 1,517 दिन पहलेઅરવલ્લીમાં મેઘો મહેરબાન:જિલ્લામાં 24 કલાકમાં સાડાનવ ઇંચ વરસાદ; ભિલોડા-મેઘરજમાં ઘૂંટણસમાં પાણી, હાથમતી-બુઢેલી અને લીલછા નદી બંને કાંઠે વહીTimeNewsGujratगुजरात 1,518 दिन पहलेહજી બે દિવસ ભારે વરસાદની આગાહી:ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ, 70 જળાશયો હાઈએલર્ટ પરTimeNewsGujratगुजरात 1,520 दिन पहलेવરસાદી સિસ્ટમ સક્રિય:દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને પરત બોલાવાયા, બંદરો પર 1 નંબરનું સિગ્નલTimeNewsGujratगुजरात 1,520 दिन पहलेનીતિન પટેલને ગાયે અડફેટે લીધા:કડીમાં તિરંગા રેલી દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ગાયે અડફેટે લેતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાTimeNewsGujratगुजरात 1,521 दिन पहलेરાજકોટમાં 2 કિ.મી. લાંબી તિરંગાયાત્રા:CM ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું, મોટી સંખ્યામાં નગરજનો ઊમટ્યાં, દેશભક્તિનો માહોલ સર્જાયોTimeNewsGujratगुजरात 1,521 दिन पहलेદારૂના નશામાં પરિવારને વિખેર્યો:સોજીત્રામાં છ લોકોનો જે કારે ભોગ લીધો એ કાર ધારાસભ્યનો જમાઈ ચલાવતો હતો, દારૂના ચિક્કાર નશામાં પણ હોવાનો આક્ષેપTimeNewsGujratगुजरात 1,523 दिन पहलेઅનુપમ બ્રિજનો ડ્રોન નજારો:આ લંડન નહીં, પણ અમદાવાદનો બ્રિજ છે, ટ્રેન વ્યવહાર બંધ કર્યા વિના જ બનાવ્યો 92 મીટર લાંબો બ્રિજTimeNewsGujratगुजरात 1,523 दिन पहलेરિપોર્ટ:જ્યાં જુઓ ત્યાં લમ્પીગ્રસ્ત પશુઓ, કોઈની 100માંથી 50 તો કોઈની 50માંથી 25 ગાય મરી ગઈ, પશુપાલકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યોTimeNewsGujratगुजरात 1,524 दिन पहलेSP રિંગ રોડનો ગ્રાઉન્ડ રિપોર્ટ:આ કોઈ ચંદ્ર પરની ધરતી નહીં, પણ અમદાવાદનો રિંગ રોડ છે, ટોલ ચૂકવવા છતાં કમરના મણકા તૂટે એવો રસ્તોTimeNewsGujratगुजरात 1,524 दिन पहलेજામનગરમાં એકસાથે 12ને વીજ-કરંટ લાગ્યો:તાજિયા જુલૂસ દરમિયાન વીજ-કરંટ લાગતાં બેનાં મોત, 10 સારવાર હેઠળTimeNewsGujratगुजरात 1,525 दिन पहलेકાળમુખી સિટી બસ:સુરતમાં સિટી બસે યુવકને અડફેટે લઈ કચડતાં મોત, મૃતકની પત્નીને નવ માસનો ગર્ભ, પરિવારમાં શોકનો માહોલTimeNewsGujratगुजरात 1,525 दिन पहले5 દિવસ ભારે વરસાદની આગાહી:દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમાર વરસાદTimeNewsGujratगुजरात 1,527 दिन पहलेકોંગ્રેસી નેતાએ શરીર પર કેરોસિન છાંટ્યું:જામનગરમાં જ્યાં મુખ્યમંત્રી હાજર હતા ત્યાં બહાર પોલીસની હાજરીમાં જ શહેર કોંગ્રેસ-પ્રમુખે આત્મવિલોપનનો પ્રયાસ કર્યોTimeNewsGujratगुजरात 1,527 दिन पहले5 દિવસ ભારે વરસાદની આગાહી:48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા, માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણીTimeNewsGujratगुजरात 1,528 दिन पहलेકડાકાભડાકા સાથે મેઘમહેર:ધ્રાંગધ્રામાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી, મુખ્ય બજારોમાં નદીઓની જેમ પાણી વહ્યાં, વાહનચાલકો સહિત લોકોને હાલાકીTimeNewsGujratगुजरात 1,528 दिन पहलेજનેતા જ નિર્દયી બની:આર્થિક સ્થિતિ ખરાબ હતી અને બીજા સંતાનનો જન્મ થતાં ખેતરમાં માતાએ જ બાળકીને જીવતી દાટી દીધીTimeNewsGujratगुजरात 1,529 दिन पहलेહત્યાના લાઇવ CCTV:પાટણમાં ભરબજારે ખૂની ખેલ ખેલાયો, સગા મામાના છોકરાએ ફોઇના છોકરાને છરી વડે રહેસી નાખ્યોTimeNewsGujratगुजरात 1,530 दिन पहलेપતિને 31 વર્ષે ભાન થયું, ‘લગ્ન મરજી વિરુદ્ધ થયા’:ડૉક્ટર સાહેબ દાદા બની ચૂક્યા છે, બીજા પુત્રના લગ્ન છે ને ડિવોર્સ માટે અરજી કરી, પત્નીએ કહ્યું- તેમના ‘બીજી’ સાથે સંબંધોTimeNewsGujratगुजरात 1,530 दिन पहलेકોંગ્રેસના બે દિગ્ગજો ભાજપમાં જશે:40 વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ MP રાજુ પરમાર 17 ઓગસ્ટે ભાજપમાં જોડાશેTimeNewsGujratगुजरात 1,531 दिन पहलेબૂટલેગરોનો પોલીસને પડકાર:અમદાવાદમાં દારૂ અને બિયરનાં ટિન સાથે યુવકે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો, પોલીસે તપાસ શરૂ કરીTimeNewsGujratगुजरात 1,531 दिन पहलेથોડીવારમાં AAPના ‘મુરતિયા’ જાહેર થશે:ઉમેદવારો જાહેર કરવામાં કોંગ્રેસ-ભાજપ કરતાં AAPનો હાથ ઉપર, સાગર રબારી બેચરાજીથી તો અર્જુન રાઠવા છોટાઉદેપુરથી ચૂંટણી લડી શકે છેTimeNewsGujratगुजरात 1,532 दिन पहलेલવ-જેહાદ સામે લાલબત્તી:વિશ્વ ઉમિયાધામના પ્રમુખે કહ્યું, ‘સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાટીદારની 300 દીકરીને જેહાદના નામે ઉઠાવી ગયા’TimeNewsGujratगुजरात 1,534 दिन पहले2 બૂટલેગરે 6 મહિનામાં 20 બેન્ક ખાતાંમાંથી 44 કરોડનાં ટ્રાન્ઝેક્શન કર્યા, જ્યારે ત્રીજાનું ટર્નઓવર 200 કરોડથી વધારેTimeNewsGujratगुजरात 1,534 दिन पहलेહા, વીડિયોમાં હું જ છું:સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખ અને બક્ષીપંચ મૉર્ચાના મહામંત્રીનો દારૂ પીતો વીડિયો ફરતો થયો, હાથમાં ગ્લાસ ને મંદ-મંદ બોલિવૂડ સોંગ સાથે મહેફિલTimeNewsGujratगुजरात 1,535 दिन पहलेસૌથી મોટું શિવલિંગ:મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરમાં 1.25 લાખ રુદ્રાક્ષનું 20 ફૂટ ઊંચું, 8 ફૂટ પહોળું શિવલિંગ બનાવવામાં આવ્યુંTimeNewsGujratगुजरात 1,535 दिन पहलेઆડઅસર રોકવા ટ્રીટમેન્ટ:સિવિલમાં દાખલ કરાયેલા લઠ્ઠાકાંડના 49 દર્દીને રોજના 1 લિટર લેખે 49 લિટર શુદ્ધ આલ્કોહોલ ચઢાવવો પડે છેTimeNewsGujratगुजरात 1,536 दिन पहलेબરવાળા લઠ્ઠાકાંડ:સાવલી PSIએ કહ્યું – હું લોડેડ પિસ્તોલ સાથે ઘરમાં ઘુસ્યો ત્યાં જ આરોપીએ કહ્યું, ‘સાહેબ હું ગામ જ છોડતો હતો અને તમે આવી ગયા’TimeNewsGujratगुजरात 1,536 दिन पहलेજળાશયો ઓવરફ્લો:ગુજરાતમાં 55 ડેમ હાઈએલર્ટ પર, નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 130.86 મીટરે પહોંચીTimeNewsGujratगुजरात 1,537 दिन पहलेઆ ટ્રાફિકજામ કોઈનો જીવ લેશે!:વડોદરામાં નેશનલ હાઇવે પર રોજ 2 કિમી લાંબો ટ્રાફિકજામ થાય છે, એમ્બ્યુલન્સ અડધો કલાક ફસાઈ જતા દર્દીનો જીવ જોખમમાં મૂકાયો
↑