देश की बात, आपके शहर से

गुजरात

GUJRAT2,035 खबरें
अभी
ભાસ્કર સ્ટિંગ ઓપરેશન:અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં મકાનો ભાડે આપવાનું કૌભાંડ, બે દિવસમાં દલાલ મકાન ભાડે અપાવે છેદારૂની લૂંટના LIVE દૃશ્યો:જેતપુરમાં પૂરઝડપે જતી કાર ટ્રક સાથે અથડાઇ, ડેકીમાં રહેલી બોટલો લૂંટવા રાહદારીઓની પડાપડી, પોલીસને માત્ર બે જ પેટી હાથ લાગીમહેફિલમાં ખુની ખેલ:ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણી રહેલા મિત્રો વચ્ચે માથાકૂટ થતા સામ્રાજ્ય ફાર્મ હાઉસના માલિકની ગોળી મારી હત્યા કરાઈમંત્રીઓ ઓન ડ્યુટી:શ્રાદ્ધ પહેલાં જ રાજ્યના મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો, શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગણેશની મૂર્તિ અને પેન ભેટ આપીમંત્રીપદનો વિક્રમ:હર્ષ સંઘવીએ તોડ્યો અમિત શાહનો રેકોર્ડ, 36 વર્ષે જ બન્યા ગુજરાત ભાજપના યંગેસ્ટ ગૃહરાજ્યમંત્રીલેખાં-જોખાં:C.R.પાટીલના સુરત સામે રૂપાણીનું રાજકોટ ક્ટ ટુ સાઇઝ, નવા મંત્રીમંડળમાં સમગ્ર જિલ્લામાંથી એક પણ કેબિનેટ મંત્રી નહીં, એકને માત્ર રાજ્યકક્ષાએ સ્થાનરાજભવનમાં નવા મંત્રીમંડળના શપથ પહેલાં કમલમમાં ઉજવણીની તૈયારીઓ શરૂ, મીઠાઈઓ, ફૂલોના ટોપલા અને ઢોલી પહોંચ્યાંભાજપની ‘અંદર કી બાત’:ઉપરથી આદેશ છે, ચૂપચાપ કામે લાગી જાઓ, મોડી રાતે નારાજ મંત્રીઓને ભાજપ હાઇકમાન્ડનો ધમકીની ભાષામાં આદેશ
ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
TimeNewsGujratगुजरात 1,847 दिन पहलेભાસ્કર સ્ટિંગ ઓપરેશન:અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં મકાનો ભાડે આપવાનું કૌભાંડ, બે દિવસમાં દલાલ મકાન ભાડે અપાવે છેTimeNewsGujratइंदौर 1,847 दिन पहलेદારૂની લૂંટના LIVE દૃશ્યો:જેતપુરમાં પૂરઝડપે જતી કાર ટ્રક સાથે અથડાઇ, ડેકીમાં રહેલી બોટલો લૂંટવા રાહદારીઓની પડાપડી, પોલીસને માત્ર બે જ પેટી હાથ લાગીTimeNewsGujratगुजरात 1,849 दिन पहलेમહેફિલમાં ખુની ખેલ:ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણી રહેલા મિત્રો વચ્ચે માથાકૂટ થતા સામ્રાજ્ય ફાર્મ હાઉસના માલિકની ગોળી મારી હત્યા કરાઈTimeNewsGujratगुजरात 1,849 दिन पहलेમંત્રીઓ ઓન ડ્યુટી:શ્રાદ્ધ પહેલાં જ રાજ્યના મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો, શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગણેશની મૂર્તિ અને પેન ભેટ આપીTimeNewsGujratगुजरात 1,850 दिन पहलेમંત્રીપદનો વિક્રમ:હર્ષ સંઘવીએ તોડ્યો અમિત શાહનો રેકોર્ડ, 36 વર્ષે જ બન્યા ગુજરાત ભાજપના યંગેસ્ટ ગૃહરાજ્યમંત્રીTimeNewsGujratगुजरात 1,850 दिन पहलेલેખાં-જોખાં:C.R.પાટીલના સુરત સામે રૂપાણીનું રાજકોટ ક્ટ ટુ સાઇઝ, નવા મંત્રીમંડળમાં સમગ્ર જિલ્લામાંથી એક પણ કેબિનેટ મંત્રી નહીં, એકને માત્ર રાજ્યકક્ષાએ સ્થાનTimeNewsGujratगुजरात 1,851 दिन पहलेરાજભવનમાં નવા મંત્રીમંડળના શપથ પહેલાં કમલમમાં ઉજવણીની તૈયારીઓ શરૂ, મીઠાઈઓ, ફૂલોના ટોપલા અને ઢોલી પહોંચ્યાંTimeNewsGujratगुजरात 1,851 दिन पहलेભાજપની ‘અંદર કી બાત’:ઉપરથી આદેશ છે, ચૂપચાપ કામે લાગી જાઓ, મોડી રાતે નારાજ મંત્રીઓને ભાજપ હાઇકમાન્ડનો ધમકીની ભાષામાં આદેશTimeNewsGujratगुजरात 1,852 दिन पहलेCMOમાં ઊથલપાથલ:મુખ્યમંત્રી કાર્યાલયમાં ધરખમ ફેરફાર, એમ.કે.દાસ તેમજ અશ્વિની કુમાર સહિતના તમામ IAS રવાના કરાયાTimeNewsGujratगुजरात 1,852 दिन पहलेઆજે બપોરે 4.20 વાગ્યે શપથવિધિ:એક પણ વાર મંત્રી બનેલાને સ્થાન નહીં મળે, મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાઓ અને યુવાનોને તક મળશે, ટોટલ સરપ્રાઈઝ મળે તો નવાઈ નહીં!TimeNewsGujratगुजरात 1,853 दिन पहलेનવી સરકાર, નવા ચહેરા:16મીએ 16 મંત્રી સાથે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની શપથવિધિ, રૂપાણી સરકારના સિનિયર મંત્રીઓ કપાશે, યુવાનોને સ્થાન અપાશેTimeNewsGujratगुजरात 1,854 दिन पहलेમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલા નીતિનભાઈ, વિજય રૂપાણી બાદ પક્ષ પ્રમુખ પાટીલને મળ્યાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યાTimeNewsGujratगुजरात 1,854 दिन पहलेજામનગરના બાણુગારમાં 22 ઇંચ વરસાદ:શપથ પહેલાં જ પૂરમાંથી લોકોને બચાવવા કામે લાગ્યા ભૂપેન્દ્રભાઈ, લોકો જીવ બચાવવા અગાસી પર ચઢ્યા, ફસાયેલાને એરલિફ્ટ કરવા નવા CMની સૂચનાTimeNewsGujratइंदौर 1,856 दिन पहलेહિટ એન્ડ રન, DB ઇન્વેસ્ટિગેશન:ના સીસીટીવી, ના મહિલાની ઓળખ, કારની તૂટેલી લાઇટના ટુકડાથી આરોપીને શોધી રહી છે અમદાવાદની પોલીસTimeNewsGujratगुजरात 1,856 दिन पहलेવહેલી ચૂંટણી આવશે?:ગુજરાતમાં ઉત્તરપ્રદેશની સાથે ફેબ્રુઆરીમાં જ વિધાનસભાની ચૂંટણી થવાના ભણકારા, ભાજપે સર્વે પણ કરાવ્યો હોવાની આશંકાTimeNewsGujratगुजरात 1,858 दिन पहलेમેઘો અનરાધાર:ગીર-સોમનાથના સુત્રાપાડા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર 10 ઇંચ વરસાદ, પ્રાચી તીર્થનું માધવરાય મંદિર પાણીમાં ડૂબ્યુંTimeNewsGujratगुजरात 1,858 दिन पहलेચમત્કારનાં LIVE દૃશ્યો:રાજકોટના માર્કેટ યાર્ડમાં ચાલુ વરસાદે કાર નીકળી એ રસ્તા પર જ ગડગડાટ સાથે વીજળી ત્રાટકી, 5 સેકન્ડના ફેરે ચાલકે મોતને માત આપીTimeNewsGujratगुजरात 1,859 दिन पहलेભાદરવો ભરપૂર:જસદણમાં મેઘરાજાની સટાસટી, ગાજવીજ સાથે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ, ખોડલધામમાં વીજળીના કડાકાનો અદભુત નજારોTimeNewsGujratगुजरात 1,859 दिन पहलेઇન્કમટેક્સ:સમભાવ ગ્રુપ સહિત રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી 6 કંપની પર I-Tનું સર્ચ-ઓપરેશન, 25 જેટલાં સ્થળ પર તપાસTimeNewsGujratगुजरात 1,860 दिन पहलेગૌધન કેમ ઘટ્યું?:ગુજરાતમાં ગાયોની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો, 7 વર્ષમાં 3.50 લાખ ગાયો ઘટી, સામે ભેંસની સંખ્યા 1.50 લાખ વધીTimeNewsGujratगुजरात 1,860 दिन पहले‘સીન-સપાટા’ મારવા પોલીસવાનનો ઉપયોગ:બીલીમોરામાં મંદિર પરિસરમાં પોલીસવાનમાંથી ઊતર્યો યુવાન, ટાઇગર શ્રોફ જેવા સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાઇરલTimeNewsGujratगुजरात 1,861 दिन पहलेમેઘસવારી:સુરતમાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતાં રસ્તા પર પાણી ફરી વળ્યાંTimeNewsGujratगुजरात 1,861 दिन पहलेમિશન@150:ગુજરાત ભાજપની ટિકિટ માટે 60 વર્ષની વયમર્યાદા નહીં, પણ ત્રણ ટર્મ ચૂંટાયેલાને ટિકિટ નહીંની ફોર્મ્યુલા અપનાવી ભાજપ નવો ખેલ પાડી શકે છેTimeNewsGujratगुजरात 1,863 दिन पहलेતકલીફને હિંમત બનાવી:કોરોનામાં ઘંધો બંધ થતાં રાજકોટની મહિલાએ પોતાના સ્કૂટર પર ઘરે ઘરે જઈને કપડાંનો વેપાર શરૂ કર્યો, રોજ એક હજારથી વધુ કમાય છેTimeNewsGujratगुजरात 1,863 दिन पहलेરાજકોટમાં વારસાઇ વિવાદ:ભત્રીજાએ વારસાઇ મિલકતમાં કરેલી માંગ ગેરવ્યાજબી અને પાયાવિહોણી હોવાનો માંધાતાસિંહનો દાવોTimeNewsGujratगुजरात 1,864 दिन पहलेઆરોગ્ય સાથે ચેડાં:વલસાડના ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં 4 દર્દીઓને એક્સપાયરી ડેટ વાળા ગ્લૂકોઝના બાટલા ચઢાવાયા, પરિવારનું ધ્યાન જતા હોસ્પિટલમાં હોબાળોTimeNewsGujratगुजरात 1,864 दिन पहलेએજ્યુકેશનનો કેફ:હું MBA ભણેલી છું, મારું પણ એક સ્ટેટસ છે, મને ઘરમાં પોતું મારવાનું કહ્યું જ કેમ? પતિ સામે કેસ કરવા પત્ની પોલીસ સ્ટેશન પહોંચીTimeNewsGujratगुजरात 1,866 दिन पहलेપરિવારનો માળો વિખાયો:મહુવામાં મોતને ભેટનાર સુરતના પરિવારની અંતિમ તસવીરો, નદીમાં ડૂબતા પતિને બચાવવા જતાં પત્ની, માતા અને બે ભાભી પણ ડૂબ્યાં, ત્રણનાં મોતTimeNewsGujratगुजरात 1,866 दिन पहलेબારેમેઘ ખાંગા:જૂનાગઢના માંગરોળમાં 8 કલાકમાં 9 ઈંચ અને માળિયાહાટીનામાં 6.5 ઇંચ વરસાદ, નદીમાં ઘોડાપૂર
↑