ઇન્કમટેક્સ:સમભાવ ગ્રુપ સહિત રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી 6 કંપની પર I-Tનું સર્ચ-ઓપરેશન, 25 જેટલાં સ્થળ પર તપાસ
ગુજરાતનાં અગ્રણી મોબાઈલ ડીલર યોગેશ પૂજારા, કે.
- ગુજરાતનાં અગ્રણી મોબાઈલ ડીલર યોગેશ પૂજારા, કે. મહેતા ગ્રુપ અને દીપક ઠક્કરને ત્યાં પણ સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે
આવકવેરા વિભાગ (I-T) દ્વારા આજે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા 6 ડીલર્સની ઓફિસો પર સર્ચ- ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આમાં રિયલ એસ્ટેટ અને મીડિયા બિઝનેસ સાથે જોડાયેલા સમભાવ ગ્રુપ મુખ્ય છે. આ સિવાય ગુજરાતના અગ્રણી મોબાઈલ ડીલર યોગેશ પૂજારા, કે. મહેતા ગ્રુપ અને દીપક ઠક્કરને ત્યાં પણ સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે.
અમદાવાદ, વડોદરા, સુરતની I-T ટીમ સર્ચ કરી રહી છે
મળતી વિગતો પ્રમાણે, અમદાવાદ, વડોદરા અને સુરતના ઇન્કમટેક્સ અધિકારીઓ આ સર્ચ કરી રહ્યા છે. આ સમગ્ર કામગીરીમાં અંદાજે 90થી વધુ અધિકારીઓ સામેલ છે. વહેલી સવારે 4-5 વાગ્યાની આસપાસ આવકવેરા અધિકારીઓની ટીમે સર્ચ-ઓપરેશન શરૂ કર્યું છે, જે હજુ પણ ચાલી રહ્યું છે. બેનામી વ્યવહારો અને ટેક્સચોરી થઈ હોવાની આશંકાના આધારે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે.
વહેલી સવારે I-Tની ટીમ રિયલ એસ્ટેટ ડીલર્સને ત્યાં ત્રાટકી
પ્રાપ્ત માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં કેટલાક બિલ્ડરોનાં ઘર, ઓફિસ અને અન્ય સ્થળો પર I-T વિભાગનું સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે. મોટે પાયે આર્થિક વ્યવહારો હોવાની આશંકાને લઈને વહેલી પરોઢે દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આવકવેરા વિભાગનું યોગેશ પૂજારાને ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. યોગેશ પૂજારા વિશે મળતી માહિતી પ્રમાણે તેઓ નામાંકિત ઉદ્યોગપતિનો ભાણેજ છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले