Latest Gujrat News
વરિષ્ઠ પત્રકાર અને ઈન્દોર પ્રેસ ક્લબના પ્રમુખ અરવિંદ તિવારીની રાજબારા 2 રેસિડેન્સી તરીકે જાણીતી આ સપ્તાહની નવી કૉલમ રાજ્યના રાજકારણના વિશેષ સમાચારો સાથે છે.
અરવિંદ તિવારી ચાલો અહીંથી શરૂ કરીએ ? દરેક નેતાની કામ કરવાની રીત…
રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 63 લોકોના પતંગની દોરીથી ગળાં કપાયા,અમદાવાદમાં 21 લોકોને દોરીથી ઈજા થઈ
108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બપોરે 12 વાગ્યા સુધીમાં 1200 જેટલા કોલ મળ્યા ઉત્તરાયણના…
વડોદરામાં MSUમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા 17 વર્ષના વિદ્યાર્થીએ મિત્રના ફ્લેટના પાંચમાં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી
ગોત્રી રોડ પર આવેલા શિવાલય હાઇટ્સમાં વિદ્યાર્થી મિત્રને મળવા માટે ગયો હતોવિદ્યાર્થીનો…
જિલેટીન કાગળ અને વાંસની સ્ટીકના કારણે ખંભાતી પતંગ હવામાં સ્થિર રહે છે, આ વર્ષે આઠ કરોડથી વધુ પતંગો બનાવાયા
ઉત્તરાયણના પછી તરત બીજા વર્ષ માટે પતંગો બનાવવાનું શરૂ થઈ જાય છેકલાત્મક…
રાજ્ય સરકારે 50 લાખ સિરિન્જ અને મ્યુકરમાઇકોસિસ માટે 1000 ઇન્જેક્શનના ટેન્ડર બહાર પાડ્યાં
ગુજરાતમાં હાલ કોરોનાના 7000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે નિયંત્રણો…
સળગતા પાન પછી કપૂરવાળી પાણીપૂરીએ લગાવી ‘આગ’, કડકડતી ઠંડીમાં રાજકોટિયન્સને લાગ્યું સળગતી પાણીપૂરીનું ઘેલું
સળગતી પાણીપૂરીથી ગ્રાહકના મોઢામાં કોઈ નુકસાન પહોંચતું નથી, પ્રાકૃતિક કપૂરનો ઉપયોગરેસકોર્સના બાલભવનમાં…
ગુજરાત ભરમાં કાતિલ ઠંડી, હજુ બે દિવસ સુધી અમદાવાદથી અમરેલી અને કચ્છથી બનાસકાંઠા સુધી ઠંડીની આગાહી
8.2 ડીગ્રી સાથે પાટણ ઉ.ગુ.નું સૌથી ઠંડું શહેર બન્યુંનલિયા 6.2 ડીગ્રી સાથે…
ગુજરાત સરકાર કોરોનાની દવા ખરીદશે, 4 લાખ 85 હજાર મોલનુપિરાવિરનું ટેન્ડર બહાર પાડ્યું, GTUની પરીક્ષા મોકૂફ
પીએમ મોદી ભૂપેન્દ્ર પટેલ સહિતના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાને કન્ટ્રોલ કરવાની સમીક્ષા કરશે…
ગુજરાતીઓ ઉત્તરાયણના બે દિવસ બરાબર ઠૂંઠવાશે, 16થી 18 જાન્યુઆરી સુધી ફરીવાર કમોસમી વરસાદની આગાહી
24 કલાકમાં જ લઘુતમ તાપમાનમાં 7 ડિગ્રીનો કડાકો નોંધાયોબનાસકાંઠા અને પાટણના સરહદી…
