Latest Gujrat News
જ્ઞાતિ-સમાજના નામે બનેલા ‘નેતાઓ’ને ઘેર તો બેસાડ્યા, પણ અંદરખાને ડર તો છે કે ભાજપને ઘેર ના બેસાડી દે
2016માં પાટીદાર આનંદીબેનને હટાવી જૈન CM બનાવ્યા તો 2017માં જીતના ફાંફા પડ્યા…
બીજી લહેર કરતાં 5 ગણી ઝડપથી વધી રહ્યો છે કોરોના, 6 દિવસમાં 654થી 4213 કેસ થયા, 5 દિવસમાં 14 હજારની પીક તોડે તો નવાઈ નહીં
બીજી લહેરમાં 10 માર્ચે 675થી 4200 કેસનો આંક ક્રોસ કરતાં 30 દિવસ…
ગુજરાતની જનતા બેદરકાર બનશે તો 15મી પહેલાં વીકેન્ડ કર્ફ્યૂથી લઈ પાનના ગલ્લા બંધ કરવા સુધીનાં નિયંત્રણો આવી શકે છે
સરકારે તો નિયંત્રણો જાહેર કરી દીધાં છે, પરંતુ એનું પાલન કરાવવાની જવાબદારી…
બારોબાર દવા લેનારાને ટ્રેસ કરાશે:શરદી-ખાંસી અને તાવની મેડિકલમાંથી દવા લેતા દર્દીઓનો કોરોના ટેસ્ટ કરાશે, મેડિકલ સ્ટોરને ડેટા રાખવા આદેશ
સ્ટોર્સધારકોને એડવાન્સ કોવિડ સિન્ડ્રોમિક સર્વેલન્સ એપ્લિકેશન પર રોજ ડેટા અપલોડ કરવા જણાવાયુંવહીવટી…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ કાર્યક્રમો રદ કર્યા, 12 વાગ્યે જિલ્લા કલેક્ટરો અને મ્યુનિ.કમિશનરો સાથે બેઠક
હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ, વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશેસંત સંમેલનમાં માસ્ક વિના…
સુરતમાં 6નો ભોગ લેનાર ઝેરી કેમિકલ દહેજથી આવ્યું હતું, તંત્રની ઘોર બેદરકારીથી ઝેરી કેમિકલ ખુલ્લામાં ઠાલવવાના રેકેટમાં નિર્દોષ શ્રમિકોનો બલિ ચડ્યો
દહેજ સહિતનાં શહેરોમાંથી બેરોકટોક આવતાં કેમિકલ ઠાલવવાનું સામે આવ્યુંપોલીસ કમિશનરે પણ હજારો…
ગુજરાત વાઇબ્રન્ટ સમિટ મોકૂફ, રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેરને પગલે સરકારનો નિર્ણય
બે મહિનાથી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા તૈયારીઓ ચાલતી હતી રાજ્યમાં કોરોનાના…
અમદાવાદના બિલ્ડરો-ઉદ્યોગપતિઓ એસ્કોર્ટ ગર્લ સાથે ડ્રગ્સ મગાવતા, કોલ-ડિટેઇલ્સમાં શ્રીમંતોનાં નામ જોઈ પોલીસ પણ ચોંકી ઊઠી
SOGએ ઝડપેલો પેડલર ડ્રગ્સ અને ગર્લ્સ સપ્લાય કરતોનરોડામાં ગર્લ અને ડ્રગ્સની પાર્ટી…
સુરતમાં 2020માં 58 દિવસે એક હજાર કેસ હતા, 2021માં 8 દિવસે અને 2022માં માત્ર 4 દિવસે જ એક હજાર કેસ આવવા લાગ્યા
2020ના 7 મહિનામાં કોરોનાના કેસ કાબૂમાં રહ્યા, પણ મોત વધુ થયાં હતાં2021માં…
