देश की बात, आपके शहर से
TimeNewsGwalior
ग्वालियर 15 बार पढ़ी गई

અડધી બસ ટ્રકમાં ઘૂસી:કઠલાલના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ઉભેલી ટ્રક સાથે બસ અથડાઈ, 32ને ઇજા, બેની હાલત ગંભીર

અકસ્માતમાં ઘાયલ એક મહિલા મુસાફર અને બસના કંડકટરને અમદાવાદ ખસેડાયાકઠલાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી સમગ્ર રાજ્યમાં અકસ્માતનોનું પ્રમાણ વધી રહ્યું છે.

Abhishek Raghuvanshi14 अगस्त 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • અકસ્માતમાં ઘાયલ એક મહિલા મુસાફર અને બસના કંડકટરને અમદાવાદ ખસેડાયા
  • કઠલાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી

સમગ્ર રાજ્યમાં અકસ્માતનોનું પ્રમાણ વધી રહ્યું છે. શનિવારે વહેલી સવારે અમદાવાદ-ઈન્દોર હાઈવે પરના કઠલાલ પાસેના અનારા ગામ નજીક એક અકસ્માત સર્જાયો છે. જોકે આ ગમખ્વાર અકસ્માતમાં કોઈના મૃત્યુ થયા નથી. પરંતુ બસમાં બેઠેલા આશરે 32 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. જે પૈકી એક મહિલા અને બસના કંડકટરની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડ્યા હોવાનું પોલીસસૂત્રો તરફથી જાણવા મળે છે.

ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાંથી અમદાવાદ-ઈન્દોરને જોડતો હાઈવે પસાર થાય છે. આ વિસ્તારના અનારા ગામ નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં જામનગરથી ઝાલોદ જતી એસટી બસ નં. GJ 18 Z 3754ના ચાલકે આગળ ઉભી રહેલ એક ટ્રક સાથે પોતાની બસનો અકસ્માત કર્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો ખાલી સાઈડનું પડખુ ચીરાઈ ગયું હતું. જેના કારણે બસમાં સવાર લગભગ 40થી વધુ પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

तस्वीरों में खबर2 फोटो

આ અકસ્માતમાં 32 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થતાં તમામને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે પૈકી બસના કંડકટર અને એક મુસાફર મહિલાની સ્થિતિ ગંભીર બનતાં અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યા છે. બનાવની જાણ કઠલાલ પોલીસને કરવામાં આવતાં પોલીસ સ્થળ પર પહોંચી ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે. આ અકસ્માતમાં હાલ સુધી કોઈના મૃત્યુના સમાચાર સામે આવ્યા નથી. અકસ્માત બાદ ક્રેઈન મારફતે બસને ટ્રકના પડખામાંથી બહાર કાઢવામાં આવી હતી.

ઇજાગ્રસ્તોની યાદી
સંજય રમેશ ડામોર (ઉ. વ. 25), દક્ષા સુરેશ શેત (ઉ. વ. 28), રામસિંહ દસાભાઈ ભુરીયા (ઉ. વ. 46), મનીષ સુરતાન બામણીયા (ઉ.વ. 42), મન્સુરીબેન રામસિંહ ભુરીયા (ઉ. વ. 40), કાન્તાબેન રમેશ ડામોર (ઉ. વ. 20), નિલેશ ડામોર (ઉ. વ. 20), સજનાબેન શંકરભાઈ ડામોર (ઉ. વ. 6), રમેશ કાળુભાઈ ડામોર (ઉ.વ.50), અલ્પાબેન મહેશભાઈ કટારા (ઉ. વ. 30), રમીલાબેન દિનેશભાઈ મછરા (ઉ. વ. 35), મનીષાબેન શંકરભાઈ પારસી (ઉ. વ.18), સુમિત્રાબેન રાકેશભાઈ બામણીયા (ઉ. વ. 36), રાજેશ ખુમાનભાઈ વસૈયા (ઉ. વ. 27), સુરખાબેન રાજેશભાઈ વેલપુરા (ઉ. વ. 24), દર્શન રાજેશ વસૈયા (ઉ. વ. 4), અશીલાબેન રાજુરમાઈ ખાંટ (ઉ. વ. 25), મંજુલાબેન ભરતભાઈ ખાંટ (ઉ. વ. 30), ભરત હરજી ખાંટ (ઉ. વ. 30), દિનેશ અકજીભાઈ મછારા (ઉ. વ. 38), વિજય સોમાભાઈ ડામોર (ઉ. વ. 24), ધવલ ભરતભાઈ ખાંટ, જયરાજ રાજુભાઈ ખાંટ (ઉ. વ. 5), પ્રિયંકાબેન ભરતભાઈ ખાંટ (ઉ. વ. 6), જાનકી મહેશ કટારા (ઉ. વ. 17), વિજય દિનેશભાઈ મછારા (ઉ. વ. 23), અંજલી રાજેશ વસાવા (ઉ. વ. 1), વિજલબેન દિનેશભાઈ મછારા (ઉ. વ. 5), અમીત રાકેશ પારઘી (ઉ. વ. 8), લીલેશ વિરામ ડામોર (ઉ. વ. 18) તથા અન્ય બે મળી કુલ 32 વ્યક્તિઓને ઈજાઓ થઈ છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
TimeNewsGwaliorGwaliorइंदौर में नशे की शिकायत करने पर कैफे संचालक ने भाजपा नेता को मारा चाकू 948 दिन पहलेTimeNewsGwaliorGwaliorएमपी हाई कोर्ट की सेंट्रल जेल अधीक्षक को कड़ी फटकार, तमाशा बंद करें, यह मूर्खता की पराकाष्ठा 1,042 दिन पहलेTimeNewsGwaliorGwaliorपूर्व DGP की नातिन की हत्या: सहेली के प्रेमी ने गोली मारी; बर्थडे की शॉपिंग कर लौट रही थी 1,198 दिन पहलेTimeNewsGwaliorGwaliorપ્લોટ વેચાવી આપવાનું, રોકાણ લાવવાનુું કહી છેતરપિંડી કરી:ધોળકામાં પ્લોટિંગ સ્કીમમાં રોકાણના નામે બિલ્ડર સાથે 39 લાખની ઠગાઈ 1,204 दिन पहलेTimeNewsGwaliorGwaliorएनएचएम(एमपी) की नर्सिंग स्टॉफ की भर्ती परीक्षा का पेपर लीक कराने वाले अन्तर्राज्यीय गिरोह के दो मुख्य आरोपियों राजीव मिश्रा व पुष्कर पाण्डे को ग्वालियर क्राइम ब्रांच ने दिल्ली से पकड़ा 1,321 दिन पहलेTimeNewsGwaliorGwaliorक्राइम ब्रांच ग्वालियर की कार्यवाही विदेश भेजकर काम दिलवाने के नाम पर लाखों की ठगी करने वाले फरार 05 हजार रुपये के इनामी आरोपी को किया गिरफ्तार 1,331 दिन पहलेTimeNewsGwaliorGwalior99वा साइबर जागरूकता अभियान‘‘रूस्तमजी इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी’’ के छात्र-छात्राओं को साइबर अपराधों से बचाव के लिए जागरूक कर किया मोटिवेट 1,331 दिन पहलेTimeNewsGwaliorGwaliorनर्सिंग स्टॉफ की भर्ती परीक्षा का पेपर लीक कराने वाले अन्तर्राज्यीय गिरोह का ग्वालियर क्राईम ब्रांच ने किया पर्दाफाश 1,352 दिन पहले
TimeNewsGwaliorGwalior35 लाख की लूट के मास्टरमाइंड की महिला मित्र अवैध हथियारों के साथ पकड़ी- इंटरनेट मीडिया पर डाले थे फोटो 1,435 दिन पहलेTimeNewsGwaliorGwaliorजुआरियों के खिलाफ क्राईम ब्रांच की प्रभावी कार्यवाही ग्वालियर पुलिस ने होटल के कमरे में फड़ लगा कर जुआ खेल रहे 11 जुआरियों को 03 लाख 10 हजार रूपये की रकम सहित पकड़ा 1,454 दिन पहलेTimeNewsGwaliorGwaliorग्वालियर पुलिस ने एक स्मैक तस्कर को लगभग 45 हजार रूपये कीमत की 22 ग्राम स्मैक सहित किया गिरफ्तार 1,461 दिन पहलेTimeNewsGwaliorGwaliorग्वालियर पुलिस ने चलाया ‘‘नशा मुक्ति’’ अभियान कॉलेजों में छात्र-छात्राओं को नशे के प्रति किया जागरूक 1,463 दिन पहलेTimeNewsGwaliorGwaliorग्वालियर क्राईम ब्रांच ने ‘‘नशामुक्ति’’ अभियान के तहत स्मैक की बिक्री करने वाले दो तस्करों को किया गिरफ्तार 1,463 दिन पहलेTimeNewsGwaliorGwaliorएलन करियर इंस्टीट्यूट ग्वालियर के छात्र-छात्राओं को सायबर अपराध से बचाब की दी जानकारी 1,516 दिन पहलेTimeNewsGwaliorGwaliorग्वालियर पुलिस ने ‘‘सायबर क्राईम अवेयरनेस’’ विषय पर किया सेमीनार का आयोजन एलएनआईपी ग्वालियर के छात्र-छात्राओं को सायबर अपराध से बचाब की दी जानकारी 1,517 दिन पहलेTimeNewsGwaliorGwaliorमॉर्निंग स्टार स्कूल ग्वालियर के छात्र-छात्राओं को ‘‘कौन बनेगा करोड़पति’’ के नाम पर होने वाले फ्रॉड से बचाब की दी जानकारी 1,518 दिन पहले
TimeNewsGwaliorGwaliorग्वालियर पुलिस ने आयोजित किया प्रेस्टीज कॉलेज में ‘‘सायबर काईम अवेयनेस’’ विषय पर सेमीनार ,अध्ययनरत छात्र-छात्राओं को सायबर अपराधों से बचाव की दी जानकारी 1,640 दिन पहलेTimeNewsGwaliorGwaliorग्वालियर पुलिस ने चलाया ‘‘सायबर काईम अवेयनेस’’ प्रोग्राम, छात्र-छात्राओं को सायबर अपराधों से बचाव की जानकारी दी गई 1,644 दिन पहलेTimeNewsGwaliorGwaliorहाईकोर्ट ने आरोपियों की पहचान सार्वजनिक करने पर रोक लागये जाने के बाद भी सीधी पुलिस ने थाने में अर्धनग्न कर आरोपी पत्रकारों की फोटो कर दी सार्वजनिक। 1,658 दिन पहलेTimeNewsGwaliorGwaliorमहालेखाकार कार्यालय देगा कर्मचारियों को एसएमएस सुविधा 1,790 दिन पहलेTimeNewsGwaliorGwaliorकांग्रेस ने लिखा कलेक्टर, एसपी काे पत्र, कहा-सिंधिया की रैली पर राेक लगाए प्रशासन 1,864 दिन पहलेTimeNewsGwaliorGwalior100 करोड़ के गहनों से सजेंगे ग्वालियर के ऐतिहासिक गोपाल मंदिर के राधा और कन्हैया….सुरक्षा में 100 से ज्यादा जवान लगेंगे 1,879 दिन पहले
↑