અમદાવાદમાં સગી ભાભીએ જ સગીર વયની નણંદનો સોદો કર્યો, શારીરિક સંબંધ બાંધવા યુવકો પાસેથી બે હજાર લેતી
પોલીસે પોકસો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ભાભીને પકડવા પ્રયાસ શરૂ કર્યાભાઈના ઘરે આવેલી સગીરાને ભાભીએ પહેલા પોતાની બહેનપણીના ઘરે મોકલીબહેનપણીએ સગીરાને નવરંગપુરાની ક્રિસ્ટલ હોટલમાં યુવકને સોંપી સમાજમાં સંબંધોની મર્યાદાને શરમમાં મૂકે એવા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે.
- પોલીસે પોકસો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ભાભીને પકડવા પ્રયાસ શરૂ કર્યા
- ભાઈના ઘરે આવેલી સગીરાને ભાભીએ પહેલા પોતાની બહેનપણીના ઘરે મોકલી
- બહેનપણીએ સગીરાને નવરંગપુરાની ક્રિસ્ટલ હોટલમાં યુવકને સોંપી
સમાજમાં સંબંધોની મર્યાદાને શરમમાં મૂકે એવા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ખાસ કરીને દુષ્કર્મની ઘટનાઓની સંખ્યામાં સૌથી મોટો વધારો થયો છે. અમદાવાદમાં પણ આવા અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. શહેરમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સગી ભાભી પોતાની નણંદને દેહવિક્રય કરવા મજબૂર કરતી હતી. બે હજાર રૂપિયાની લાલચમાં સગીર વયની નણંદને વાસનાભૂખ્યા હેવાનોને સોંપી દેવામાં આવતી હતી.
રૂપિયાની લાલચમાં સગી ભાભી જ ગ્રાહકો શોધતી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદમાં વટવા GIDC પોલીસ સ્ટેશનમાં સગીર વયની નણંદને બે હજાર રૂપિયા લઈને દેહવિક્રય માટે મોકલતી ભાભી સામે ફરિયાદ નોંધાઈ છે. સંબંધોને તાર તાર કરનારી આ ઘટનામાં પોલીસે હાલ આરોપીઓને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વટવા GIDCમાં રહેતી સગીરા સાથે રોજ નવા નવા લોકો આવીને જબરદસ્તી શારીરિક સંબંધ બાંધતા હતા. આ માટે સગીરાની સગી ભાભી જ ગ્રાહકો શોધતી હતી. ભાભી જ નણંદને બળજબરીપૂર્વક બે હજાર રૂપિયામાં યુવકો સાથે મોકલી આપતી હતી.
સગીરા ભાઈને ત્યાં રોકાવા માટે આવી હતી
વટવા GIDC વિસ્તારમાં રહેતી એક સગીરા પોતાના ભાઈને ત્યાં રોકાવા માટે ગઈ હતી. દોઢેક મહિના સુધી ત્યાં રોકાયા બાદ સગીરા તેના ઘરે પરત ફરી હતી. સગીરાએ તેના બીજા ભાઈને જાણ કરી હતી કે જ્યારે તે ભાઈને ત્યાં રોકાવા માટે ગઈ ત્યારે ભાભીએ તેને તેની બહેનપણીની સાથે મોકલી આપી હતી. એ પહેલાં આ સગીરાને તેના ઘરે લઈ ગઈ હતી અને બાદમાં નવરંગપુરામાં આવેલી હોટલ ક્રિસ્ટલ પર લઈ ગઈ હતી, જ્યાં રૂપિયા બે હજાર લઈને તેને દરિયાપુરના એક યુવક સાથે હોટલમાં મોકલી આપી હતી. તે યુવકે સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો.
સગીરાએ બીજા ભાઈને કહેતાં જ મામલો પ્રકાશમાં આવ્યો
તે રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ ઘરે પરત આવી હતી. બાદમાં તેની ભાભીના કહેવાથી ફરીથી સગીરાને ઈસનપુર લઈ જવામાં આવી, જ્યાં અન્ય એક યુવક પાસેથી રૂપિયા બે હજાર લઈને તેને યુવકના ઘરે બીજા રૂમમાં મોકલી આપી હતી. ત્યાં તેની સાથે આરોપી યુવકે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં તેને ઘરે લઈ જવામાં આવી હતી અને આ બાબતની જાણ કોઈને ના કરવા માટે કહ્યું હતું. સગીરાએ સમગ્ર ઘટનાની જાણ તેના બીજા ભાઈને કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Indoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 3 दिन पहले
Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 3 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 5 दिन पहले
Indoreइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किल 5 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजन 6 दिन पहले
Indoreइंदौर में हुआ ‘द मैन बिहाइंड द वर्डिक्ट’; उज्ज्वल निकम बोले, “सच के साथ साहस से लड़ना भी राष्ट्रभक्ति है!” 6 दिन पहले
Indoreबढ़ते इंदौर को पानी की चिंता से राहत देने की बड़ी तैयारी, 2055 तक के पानी की समस्या होगी दूर 6 दिन पहले
Indoreबिना सूचना फुटबॉल कोच को पद से हटाया, ₹51,100 बकाया वेतन मांगने पर स्कूल में प्रवेश पर लगाई रोक 6 दिन पहले
India Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 7 दिन पहले
Indoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 9 दिन पहले
Indoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 9 दिन पहले
Indoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 9 दिन पहले
Indoreजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभ 10 दिन पहले
Indoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 10 दिन पहले
Indoreइंदौर जिले के 74 ग्रामों में 30 करोड़ 19 लाख रुपये से होंगे विभिन्न विकास कार्य 12 दिन पहले
Indoreखाद्य सुरक्षा प्रशासन की बड़ी कार्रवाई: बिना वैध खाद्य पंजीयन गुलाब जामुन इंस्टेंट मिक्स का निर्माण पाए जाने पर अन्नपूर्णा इंडस्ट्रीज में निर्माण कार्य बंद कराया 12 दिन पहले
Indoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 21 दिन पहले
Indoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 21 दिन पहले
Indoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 21 दिन पहले
India Newsइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्न 21 दिन पहले
Indoreइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ा 22 दिन पहले
India NewsReligious and Scientific Significance of Shradh Paksha 26 दिन पहले
India Newsश्राद्ध पक्ष का है धार्मिक व वैज्ञानिक महत्व 26 दिन पहले
Indoreसांवेर विधानसभा के वार्ड 35 और 36 को मिली विकास कार्यों की सौगात, मंत्री श्री सिलावट ने 19.50 करोड़ रुपये के कार्यों का किया भूमिपूजन-लोकार्पण 27 दिन पहले

