Latest Gujrat News
ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગની 4 બ્રાન્ચની 120માંથી 2 બેઠક જ ભરાઈ
શહેરી વિસ્તારોના વિદ્યાર્થીઓનો મોળો પ્રતિસાદવિદ્યાર્થીઓ લાવવા GTU ગ્રામીણ વિસ્તારોની ગુજરાતી સ્કૂલોમાં પ્રચાર…
પ્રથમ તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ:સુરતમાં કાળા વાવટા બતાવી ઓવૈસીની સભામાં વિરોધમાં નારા લગાવાયા, કાંધલ જાડેજાએ NCP છોડી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે…
નેતાઓની 100 કરોડ રૂપિયાની હવાઈયાત્રા:ચૂંટણી પ્રચાર માટે ભાજપ-કોંગ્રેસે અમદાવાદ, મુંબઈ-દિલ્હીથી 9 ચાર્ટર્ડ જેટ અને 7 લક્ઝુરિયસ હેલિકોપ્ટર બુક કર્યા
રાજકીય પક્ષોએ એડવાન્સ હેલિકોપ્ટર અને જેટ બુક કરી દેતા અછત સર્જાશેચૂંટણી દરમિયાન…
ગુજરાતનો ચૂંટણી જંગ:હારેલા અને આયાતી ખેલાડી અલ્પેશ ઠાકોરને ક્યાં છુપાવવો એ ભાજપ માટે સૌથી મોટો પ્રશ્ન,વડોદરાના ત્રણ નેતાઓને મનાવવા આજે ડેમેજ કંટ્રોલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષો…
પક્ષપલટો ફળ્યો:માતર બેઠકથી કેસરીસિંહ ચૌહાણની ભાજપે ટીકિટ કાપી, ગણતરીના કલાકોમાં AAPના ઉમેદવાર બની ગયાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગુરુવારે યાદી જાહેર કરી હતી. જેમાં 160 ઉમેદવારોના…
કોંગ્રેસમાં ભૂકંપ:ગણદેવી બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર બદલ્યા, શંકર પટેલના બદલે હવે અશોક પટેલ ઉમેદવારી ફોર્મ ભરશે
ગુજરાત વિધાનસભાની ચૂટણીને આડે હવે માંડ વીસેક દિવસ બાકી રહ્યાં છે. ત્રણેય…
શું લાગે છે?:ભાજપના ડોક્ટરના નામ પર ગ્રીન ટિક, ગીર સોમનાથનું મોટું માથું BJPના સંપર્કમાં, હર્ષ સંઘવીને કોણ ટક્કર આપશે?
બેઠક દીઠ પેનલ તૈયાર થયા પછી હવે છેલ્લું એક નામ નક્કી કરવા…
ઓવૈસીએ ગુજરાતમાં કેમ ઝુકાવ્યું?:વિધાનસભાના ઇતિહાસમાં 11 જ મુસ્લિમ મંત્રી બન્યા, 10ને મત્સ્યોદ્યોગ ખાતું અપાયું, ભાજપે 1 જ મુસ્લિમને ટિકિટ આપી છે
‘છેલ્લાં આઠ વર્ષમાં દેશમાં મેજોરિટેરિયન પોલિટિક્સ અને હિંદુત્વ એટલું બધું હાવી થઈ…
ભાજપનું O ફોર ઓપરેશન:સંઘાણીએ દિવાળીના રામ રામ કહેવા ફોન કર્યો, હાઈકમાન્ડે કહ્યું- આગળ વધો; આમ પાર પડ્યું ઓપરેશન મોહનસિંહ રાઠવા
સતત 11 ટર્મ સુધી ધારાસભ્ય રહેલા કોંગ્રેસના છોટાઉદેપુર બેઠકના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ…
