પ્રેમસંબંધ:અમદાવાદની સગીરાને સગી માસીના દીકરા સાથે પ્રેમ થયો, માતા-પિતાએ જ દીકરીને પ્રેગ્નેન્ટ હોવાનું કહીને બદનામ કરી
મા-બાપ સાથે રહેવા ન માગતી સગીરાને મહિલા હેલ્પલાઇનની ટીમે ચાઇલ્ડલાઇનને સોંપી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાને તેની સગી માસીના દીકરા સાથે પ્રેમ થઈ ગયો હતો.
- મા-બાપ સાથે રહેવા ન માગતી સગીરાને મહિલા હેલ્પલાઇનની ટીમે ચાઇલ્ડલાઇનને સોંપી
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાને તેની સગી માસીના દીકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. પોતાની નાનીના ઘરે અવારનવાર મળતાં હોવાથી તેઓ વચ્ચે આંખ મળી જતાં બંને ફોન પર વાત કરતાં હતાં. સગીરાની માતાએ મહિલા હેલ્પલાઇન 181માં ફોન કરી દીકરીને સમજાવવા ફોન કર્યો હતો. જ્યારે હેલ્પલાઇનની ટીમે ત્યાં પહોંચી કાઉન્સેલિંગ કરતાં સગીરાએ જણાવ્યું હતું કે મારી ભૂલ થઈ ગઈ હતી અને મેં સુધારવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ મારાં માતા-પિતા ભૂલને યાદ કરાવી મને બહાર બદનામ કરતાં હતાં. હું પ્રેગ્નેટ છું એવું લોકોને કહી બદનામ કરે છે અને આ ત્રાસથી તેમની સાથે રહેવાની સગીરાએ ના પાડી હતી.
દીકરીને સમજાવવા માતાએ હેલ્પલાઈનને ફોન કર્યો
મહિલા હેલ્પલાઇન અભયમ્ 181ને ચાંદખેડામાં રહેતી મહિલાનો ફોન આવ્યો હતો કે મારી 16 વર્ષની દીકરીને મારી બહેનના દીકરા સાથે સંબંધ છે અને અવારનવાર સમજાવવા છતાં સમજતી નથી. ઘણી વાર અડધી રાતે તથા કેટલીકવાર ત્રણ દિવસે ઘરે આવે છે, જેથી વસ્ત્રાપુર લોકેશનની ટીમ ત્યાં પહોંચી છોકરીનું કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરતાં નાનીના ઘરે જ્યારે બધા ભેગા થયા હતા ત્યારે મારા માસીના દીકરા સાથે વધારે વાતચીત થતી હતી. માત્ર ફોન પર જ વાત કરતી હતી, જેની મારા ઘરે જાણ થતાં તેમણે મને ઢોરમાર માર્યો હતો.
મારાં માતા-પિતા મને બદનામ કરે છે
મને મારી ભૂલ સમજાઈ ગઈ હતી. મેં એવું કશું જ નથી કર્યું અને માફી પણ માગી હતી. મારી ભૂલ સુધારવાની વાત કરી હતી, પરંતુ તેઓ ભૂલ સુધારવાની જગ્યાએ તેઓ યાદ અપાવતાં હતાં. યાદ કરીને માર મારતાં હતાં. જ્યાં રહે છે ત્યાં તેમજ મારા પરિવારમાં પણ ખોટી વાતો કરીને બદનામ કરે છે. હું પ્રેગ્નેટ છું એમ કહી મારી છાપ ખરાબ કરે છે.
મારે મારાં માતા-પિતા સાથે નથી રહેવું
હકીકતમાં એવું કંઈ જ કર્યું નથી. માતા-પિતા શારીરિક ત્રાસ આપે છે. મારું ભણવાનું પણ બંધ કરાવી દીધું છે. મારે મારાં માતા-પિતા સાથે નથી રહેવું, અહીંથી લઇ જાઓ એવું તેણે હેલ્પલાઇનની ટીમને જાણ કરી હતી, જેથી તેની ઉંમર 16 વર્ષની હોઈ તેને ચાઈલ્ડલાઈનને જાણ કરી હતી. બાદમાં ચાઇલ્ડલાઈનને સગીરા સોંપી હતી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Indoreखजराना गणेश मंदिर में कार्तिक पूर्णिमा पर भगवान श्री गणेश को अर्पित किया गया 56 व्यंजनों का भोग 12 घंटे पहले
Indoreइन्दौर में मानवता की मिसाल: एक ही दिन में हुए दो देहदान, चिकित्सा शिक्षा और शोध को मिला संबल 12 घंटे पहले
Indoreइंदौर के वृत्त सांवेर क्षेत्र में अवैध मदिरा के परिवहन के विरुद्ध आबकारी विभाग द्वारा बड़ी कार्रवाई 12 घंटे पहले
Indoreइंदौर-अहमदाबाद रोड पर यात्री बस दुर्घटनाग्रस्त, डायल-112 ने 08 घायलों को पहुंचाया अस्पताल 12 घंटे पहले
India News10-10 हजार में बैंक खाते खरीदकर देशभर में साइबर ठगी:रतलाम का मुख्य आरोपी गिरफ्तार, तमिलनाडु-तेलंगाना में भी दर्ज हैं केस 1 दिन पहले
Indoreइंदौर में बिल्डर से मारपीट, ICU में भर्ती:दुकान कम कीमत में खरीदने का दबाव, बिल्डर को 8-10 लोगों ने पीटा 1 दिन पहले
Indoreचालान का 45 हजार में सेटलमेंट……:जूनियर इंजीनियर के लिए घूस लेता रीडर पकड़ाया 1 दिन पहले
Indore‘कमाई उजड़ गई, बच्चों को लेकर कहां जाएं’; इंदौर की कृष्णबाग कॉलोनी के लोगों का दर्द 1 दिन पहले
Indoreमंत्री श्री तुलसीराम सिलावट के प्रयासों से सांवेर विधानसभा के 15 स्कूलों को मिली 28 करोड़ रुपये की सौगात 1 दिन पहले
Indoreजनजातीय उत्पादों को राष्ट्रीय एवं अंतर्राष्ट्रीय पहचान दिलाने का प्रभावी माध्यम बनेगा “आदि बाजार” : केन्द्रीय राज्यमंत्री श्री दुर्गादास उईके 1 दिन पहले
Indoreअधिकारियों को फोन लगाती रही नेता प्रतिपक्ष:दुकान लगाने वाले बोले –एरिया अच्छा नहीं, जहां जगह दी वहां कई परेशानियां, कांग्रेस ने दी चेतावनी 2 दिन पहले
Indoreइंदौर बायपास पर मौत बनकर दौड़ी कार, दो बाइकों को मारी टक्कर, इलेक्ट्रिक ठेकेदार की मौत; बेटा गंभीर 2 दिन पहले
Indoreसड़क निर्माण में बाधक 09 भवनों पर रिमूवल कार्रवाई 2 दिन पहले
Indoreआयुक्त के निरीक्षण में सफाई व्यवस्था में लापरवाही, अधिकारियों-कर्मचारियों पर कार्रवाई 2 दिन पहले
Indoreइंदौर में गुरु नानक देव जी के प्रकाश पर्व पर भव्य नगर कीर्तन, केसरी-बसंती रंग में रंगा शहर; 38 गुरुद्वारों की संगत हुई शामिल 2 दिन पहले
Indoreइंदौर में यातायात व्यवस्था को सुगम और सुरक्षित बनाने के लिए होंगे व्यापक सुधार 4 दिन पहले
Indoreइंदौर में नशेड़ी कार सवारों का उत्पात, सिग्नल पर कार को मारी टक्कर, महिला से बदसलूकी व युवकों को पीटा 8 दिन पहले
Indoreकलेक्टर श्री वर्मा ने सीएम हेल्पलाइन के प्रकरणों में लापरवाही बरतने पर सेक्शन प्रभारी को किया निलंबित, बीएमओ और प्रोफेसर के पांच-पांच दिन के वेतन कटौती के दिये निर्देश 8 दिन पहले
Indoreकलेक्टर श्री शिवम वर्मा के निर्देश पर नियम विरुद्ध बाइक टैक्सी संचालन के विरुद्ध बड़ी कार्रवाई 8 दिन पहले
Indoreकलारिया से झलारिया तक 10 ई-बसों का शुभारंभ, केंद्र सरकार के सहयोग से इंदौर को मिली 150 आधुनिक लोक परिवहन बसों की सौगात, ग्रामीण क्षेत्रों की शहरों से कनेक्टिविटी होगी मजबूत 8 दिन पहले
Indoreइंदौर में जलप्रदाय व्यवस्था की समीक्षा, लंबित पाइपलाइन कार्य समय-सीमा में पूर्ण करने के निर्देश 8 दिन पहले
Indoreदिलजीत : अमेरिकी नागरिक हमें नबताए कि हिन्दुस्तान किसके बाप का है ! 9 दिन पहले
Indoreइंदौर में मल्हारगंज अस्पताल की सोनोग्राफी मशीन खराब, गर्भवती महिलाएं हो रहीं परेशान 9 दिन पहले
Indoreम्यूल अकाउंट से संदिग्ध लेनदेन, युवक गिरफ्तार 9 दिन पहले
