Latest Gujrat News
બે બાળકોએ ગંભીર બીમારીને મ્હાત આપી:રાજકોટમાં એકને હૃદયની દીવાલમાં છિદ્ર હતું, બીજાને શુદ્ધ લોહીની નળી બીજા ભાગમાં હતી
રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ ગંભીર બીમારીથી પીડાતા બે બાળકને નવજીવન મળ્યું…
વિશ્વામિત્રી નદીમાં ટ્રેક્ટર ખાબક્યું:પાદરાના સ્થાનિકોએ બે લોકોને રેસ્ક્યૂ કર્યા, સુરતના વૃદ્ધને મગરે ફાડી ખાધા હોવાની આશંકા, બીજા દિવસે પણ શોધખોળ શરૂ
પાદરા-કરજણ રોડ પર હુસેપુર પાસે પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે કોઝવે પરથી…
દિવસે દરિયાકિનારો ને મધરાતે ગામની ગલીઓ:રાજુલાના કોવાયામાં પાંચ ડાલામથાં શિકારની શોધમાં આવી ચડ્યાં, વનરાજની લટારના બે વીડિયો વાઇરલ
અમરેલી જિલ્લામાં સિંહની લટાર હવે સામાન્ય બની ગઈ છે. જંગલ છોડીને વનરાજ…
સદનસીબે જીવ બચી ગયો:લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત, એક મહિલા પોલીસકર્મી સહિત ચાર પોલીસ સ્ટાફ ઇજાગ્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને અકસ્માત નડતા એક મહિલા પોલીસ કર્મી…
સુવિધામાં વધારો:સુરત જિલ્લામાં નવ ધનવંતરી રથનું લોકાર્પણ
રાજય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા ગુજરાત મકાન અને…
સુરતમાં કમોસમી વરસાદ:શહેરના વાતાવરણમાં પલટો, ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ઓલપાડ તાલુકાના કેટલા ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેને લઈને ઠંડીમાં પણ…
ઝૂપડામા આગ:પાદરામાં ઇટોના ભઠ્ઠા પાસે રહેતા શ્રમજીવીના ઝૂપડામા આગ, પિતા, પુત્રી દાઝ્યા, પુત્રીનું મોત
વડોદરાના પાદરા તાલુકાના મજાતણ ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠામાં રહેતા એક પરિવારના ઝૂંપડામાં…
ઝૂલતા પુલ દુર્ઘટના મામલે 1200 પાનાંની ચાર્જશીટ રજૂ:આરોપી તરીકે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલનું નામ ઉમેર્યું
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે 1200 પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.…
સારવાર દરમિયાન મૃત્યુ:બહેનને આંચકી આવી, હાથમાંથી પડી જવાથી છ માસના ભાઇનું મોત
7 વર્ષની બાળકીને અચાનક જ આંચકી ઉપડતાં તેના હાથમાંથી તેનો વહાલસોયો નીચે…
