સારવાર દરમિયાન મૃત્યુ:બહેનને આંચકી આવી, હાથમાંથી પડી જવાથી છ માસના ભાઇનું મોત
7 વર્ષની બહેન ભાઇને તેડીને રમાડતી હતી 7 વર્ષની બાળકીને અચાનક જ આંચકી ઉપડતાં તેના હાથમાંથી તેનો વહાલસોયો નીચે પટકાયો હતો, ગંભીર રીતે ઘવાયેલા છ માસના બાળકનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
- 7 વર્ષની બહેન ભાઇને તેડીને રમાડતી હતી
7 વર્ષની બાળકીને અચાનક જ આંચકી ઉપડતાં તેના હાથમાંથી તેનો વહાલસોયો નીચે પટકાયો હતો, ગંભીર રીતે ઘવાયેલા છ માસના બાળકનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સરસઇ ગામે રહેતા હેતલબેન ગોપાલભાઇ રામાણી ગત તા.18ના પોતાના ઘરે હતા.
પુત્ર વિહાનને તેમની સાત વર્ષની પુત્રી રમાડી રહી હતી
ત્યારે તેમના છ માસના પુત્ર વિહાનને તેમની સાત વર્ષની પુત્રી રમાડી રહી હતી, બહેન જે રીતે તેના ભાઇને રમાડતી હતી તે દૃશ્ય જોઇને માતા હેતલબેનને પણ ખુશી સમાતી નહોતી પરંતુ તે વખતે જ અચાનક સાત વર્ષની પુત્રીને આંચકી ઉપડતા તેના હાથમાંથી તેનો વહાલસોયો વિહાન નીચે પટકાયો હતો.
છ માસના બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું
માસૂમ વિહાનને માથામાં ગંભીર ઇજા થતાં તેને શરૂઆતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ ત્યાંથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને સોમવારે રાત્રે વિહાનનું મોત નીપજ્યું હતું.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले