સુવિધા:પાલિકા બન્યા બાદ પહેલીવાર કડોદરામાં 20 કરોડના ખર્ચે 7 વોર્ડ માટે બનશે 3 પાણીની ટાંકી
કડોદરા નગરપાલિકાની સમાન્યસભામાં નગરજનો માટે વિકાસલક્ષી કામોની દિવાળી બોનસકડોદરાને પાલિકાનો નવો દરજ્જો…
સ્નેચરો બેફામ:સુરતમાં ચેઈન સ્નેચર સ્નેચિંગ કરી ભાગતા રીક્ષા સાથે અથડાયો, લોકોએ મેથીપાક આપ્યો, ઈજાગ્રસ્ત સ્નેચરને પોલીસ સાથે સિવિલ હોસ્પિટલમાં 9 કલાક રઝળાવ્યો
પોલીસે RMOને ફરિયાદ કર્યા બાદ આરોપીને દાખલ કર્યોચેઈન સ્નેચિંગ કરી ભાગતા એક…
પૂજા:સુરત સ્વામિનારાયાણ ગુરૂકુળમાં શતાનંદ સ્વામી લખેલ સર્વ મંગલ સ્તોત્રના મંત્રોથી સંતોએ યજ્ઞમાં આહુતિ અપાઈ
નવરાત્રિની પૂર્ણાહુતિ નિમિતે યોજાયેલા યજ્ઞમાં કોરોનામાંથી મુક્તિની કામના કરાઈ કતારગામ વેડરોડ ખાતે…
દુર્ઘટના:સુરતના લિંબાયતમાં પોલીસે જપ્ત કરેલા વાહનોમાં આગ લાગતાં 8 ગાડી બળીને ખાક, ફાયરે આગ પર કાબૂ મેળવ્યો
ખુલ્લા પ્લોટમાં પોલીસે મૂકેલા વાહનોમાં આગ ભભૂકી ઉઠી ખુલ્લા પ્લોટમાં મૂકાયેલા વાહનોમાં…
મહિધરપુરાની ઘટના:હીરા પેઢીમાં ચાર લૂંટારૂઓ ત્રાટક્યા, કંઇ નહીં મળતા વેપારીને માર માર્યો
ઓફિસમાં હાજર સીએને પણ બંધક બનાવી દીધોમાસ્ક પહેરીને આવેલા લૂંટારૂઓ પાસે રિવોલ્વર…
દશેરાએે તેજીનો ઘોડો દોડ્યો:ફોર વ્હીલ્સમાં 15 ટકાનો ગ્રોથ નોંધાયો, જ્વેલરીમાં લગ્નસરાનું 50 ટકા બુકિંગ
ઓટો મોબાઈલ્સ અને જ્વેલરી સેક્ટરમાં ખરીદી નીકળતા શહેરનાં ઉદ્યોગ જગતમાં ખુશીટુ વ્હીલર…
આજે દશેરા:આજે 400 કાર-800 બાઇક ખરીદાશે, ગોલ્ડ અને જ્વેલરીમાં 30 ટકા બુકિંગ થયું; 44 વર્ષમાં પ્રથમ વખત રાવણ દહન થશે નહીં
સુરતમાં ફાફડા અને જલેબીનો અંદાજે 7 કરોડનો વેપાર સુરતમાં સિંગાપુરી વાડી સલાબતપુરામાં…
ITના દરોડા:સુરતમાં શર્મા બાદ કુસુમ સિલિકોનના ખંડેલીયા પર રેલો આવતા રોકડા રૂ. 25 લાખ અને દોઢ કિલો સોનુ ભરેલી બેગ 6ઠ્ઠા માળેથી નીચે ફેંકી
40 વર્ષ પૂર્વે બંધ થયેલી કંપનીમાંથી ભાજપના શર્માએ 2.25 કરોડની ખરીદી બતાવીમનોજ…
ગૃહિણીઓનું બજેટ ખોરવાયું:તહેવારોની સિઝન અને ભારે વરસાદના કારણે કાંદા-બટેટાના ભાવમાં વધારો થતા થાળીના મેનુમાં કઠોળનું ચલણ વધ્યું
ગુજરાત,મહારાષ્ટ્ર,કર્ણાટક, મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ડુંગળીનો પાક નાશ થતા ભાવ વધ્યોગૃહિણીઓએ કહ્યું કે,…
