Latest Gujrat News
વડોદરાના વોર્ડ નં-1નો ગ્રાઉન્ડ રિપોર્ટ:મુખ્ય રસ્તાઓ સારા બન્યા, પણ ઊભરાતી ગટરલાઇનો અને પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત, ટેન્કરોથી પાણી મગાવવું પડે છે
વોર્ડ નં-1માં નવાયાર્ડ, ટી.પી.-13, છાણી રોડ, છાણી જકાતનાકા, છાણી ગામ સહિતના વિસ્તારોનો…
લાલ કિલ્લામાં હિંસાનો મુદ્દો:આરોપી પંજાબી એક્ટર દીપ સિદ્ધુ પર 1 લાખનું ઈનામ જાહેર, ઉપદ્રવીઓના ફોટો પણ જાહેર કરાયા
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 70મો દિવસ છે. આ બધાની વચ્ચે…
આક્ષેપ:સુરતની મહિલાના નામે IDBI બેંકમાં બોગસ અકાઉન્ટ ખોલી 2.36 કરોડનું ટ્રાન્ઝેક્શન કરાયું, મહિલા જે બેંકમાં ગઈ નથી ત્યાં ખાતું ખૂલી ગયું
લોન એજન્ટ અને બેંકના કર્મીઓ સામે આક્ષેપ કરાયામહિલાએ લોન લેવા ડોક્યુમેન્ટ્સ આપ્યા…
શેરબજાર:બજેટની બજાર પર પોઝિટિવ અસર, 12 દિવસમાં સેન્સેક્સ બીજી વખત 50 હજારને પાર
HDFC બેન્ક, HDFC, અલ્ટ્રાટેક સિમેન્ટ, M&Mના શેર વધ્યાHUL, રિલાયન્સ શેર ઘટ્યા બજેટ…
અમદાવાદની હદમાં દીપડો:સરખેજ-ગાંધીનગર હાઇવે પર સનાથલબ્રિજ પાસે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત
રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં દિપડાની સંખ્યામાં 30 ટકાનો વધારો થયોહાલમાં રાજ્યમાં દિપડાની…
પહેલીવાર પેપરલેસ બજેટ LIVE:64,180 કરોડ રૂપિયાના બજેટ સાથે વડાપ્રધાન આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ થશે
નવી ટેક્સ વ્યવસ્થામાં PF અને LTC પર છૂટ શક્યહેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર…
ગ્રાઉન્ડ રિપોર્ટ:સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતાં જ વિરોધ શરૂ, વોર્ડ નં-1ના અમુક વિસ્તારમાં ચૂંટણીનો બહિષ્કાર, પાયાની સુવિધાના અભાવે લોકોએ ‘મતદાન નહીં કરીએ’ના સૂત્રોચ્ચાર કર્યા
રાજકોટ મનપાની ચૂંટણી પહેલાં વોર્ડ નં.1માં સ્થાનિકોનો હોબાળો રાજકોટ મનપાની ચૂંટણીના પડઘમ…
કોરોના દેશમાં:ટોપ-15 સંક્રમિત દેશોની યાદીમાંથી ભારત બહાર; દેશમાં દર્દીઓ ત્રણ ગણી ઝડપે રિકવર થયા
દેશમાં કોરોનાને આવ્યે એક વર્ષ પૂરું થઈ ગયું છે. ગત વર્ષે આજના…
ગુજરાતમાં કાતિલ ઠંડી:રાજ્યમાં ઠંડી 3 ડીગ્રી ગગડીને 9.9 ડીગ્રીએ પહોંચી, આબુમાં માઇનસ 3 ડીગ્રીથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ, આગામી ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ સિવિયર કોલ્ડવેવની આગાહી કરી છે રાજ્યમાં વર્તમાન…
