સાસરિયાનો ત્રાસ:અમદાવાદની યુવતીને સ્કૂલમાં સાથે ભણતા મિત્ર સાથે પ્રેમ થયો, પિતાની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા, ગર્ભવતિ થતાં પતિએ તરછોડી
સાસરિયાઓએ બાળકને મિલકતમાં ભાગ ના આપવો પડે તે માટે યુવતીને ગર્ભપાત કરવાનું…
કોરોના કાબૂમાં લાવો:ગુજરાતમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારો, ઓછામાં ઓછા 30 લોકોનું ટ્રેસિંગ કરો, જિલ્લાઓમાં પણ એક્શન લો: કેન્દ્રની સૂચના
રાજ્યમાં કોરોનાના કેસોને કાબૂમાં લેવા માટે કેન્દ્રના આરોગ્ય સચિવે આપેલી ગંભીર સૂચનાઓ…
સુરતના હિમાનીબેનની વ્યથા:મારા માસા એક-એક શ્વાસ માટે સંઘર્ષ કરે છે, હોસ્પિટલો કહે છે- જગ્યા નથી, મારે વેન્ટિલેટર ખરીદવું છે, માગો એટલા પૈસા આપું પણ વેન્ટિલેટર આપો
કોરોનાગ્રસ્ત પત્ની ગંભીર થતાં હોમ ક્વોરન્ટીનમાં રહેલા પતિ પીપીઇ કિટ પહેરી આઇસીયુમાં…
કાયદો પસાર થશે:યુપી અને એમપીની જેમ ગુજરાતમાં પણ હવે લવ જેહાદનો કાયદો અમલી બનશે, આજે વિધાનસભામાં પસાર થશે
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021માં સુધારો કરતા બિલને મંજૂરી…
આ એપ્રિલફૂલ નથી:PPF અને ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય 12 કલાકમાં જ પાછો ખેંચાયો, સીતારમણે કહ્યું- ભૂલ થઈ ગઈ
નાણામંત્રી નિર્મલા સીતારમણે સવારે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપીસરકારે વ્યાજદરોમાં…
સુરતનો વધુ એક ‘અતુલ’:લક્ઝુરિયસ કારના ચાલકે એક્ટિવાચાલકને અડફેટે લઈ 30થી 40 ફૂટ ઘસડ્યો, લોકો એકઠા થતાં ભાગી ગયો, દારૂના નશામાં હોવાની શંકા
એક્ટિવાચાલક યુવકને ગંભીર ઈજા પહોંચીકારની અડફેટે એક્ટિવાનો ખુરદો બોલી ગયો સુરતમાં અતુલ…
કોરોનાને લઈને કેન્દ્રની ચેતવણી:સરકારે કહ્યું- સ્થિતિ કથળી રહી છે, આ સમયમાં બેદરકારી છોડીને વધુ સતર્કતા રાખવી જરૂરી
કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત 10માંથી 8 જિલ્લા મહારાષ્ટ્રના છે કેન્દ્ર સરકારે કોરોનાની…
રાજ્યના રાજકારણના વિશેષ સમાચારો સાથે વરિષ્ઠ પત્રકાર અને ઇન્દોર પ્રેસ કલબના પ્રમુખ અરવિંદ તિવારી દ્વારા આ અઠવાડિયાની નવી કોલમ રાજબાડા 2 રેસીડેન્સી તરીકે ઓળખાય છે.
अरविंद तिवारी ચાલો અહીંથી શરૂ કરીએ ? પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનો 'વન-મેન-શો' મધ્યપ્રદેશ…
હદ પાર:સુરતમાં કિન્નરોએ રાત્રિ કર્ફ્યૂમાં કતારગામ ચેકપોસ્ટ માથે લીધું, નગ્ન થઈ પોલીસ સાથે મારામારીથી શરમજનક દૃશ્યો સર્જાયાં
કતારગામમાં કિન્નરોને માસ્ક પહેરવાનું કહેતાં ચેકપોસ્ટ માથે લીધુંપોલીસ સાથે કરેલાં શરમજનક કરતૂતનો…
