Latest Gujrat News
અંબાણી પરિવારના જામનગરમાં ધામા:એક મહિનાથી મુકેશ અંબાણી સહપરિવાર રિલાયન્સ ટાઉનશિપના બંગલામાં, એન્ટિલિયા છોડવાનું કારણ વઝેપ્રકરણ કે કોરોના?
રિલાયન્સ ટાઉનશિપમાં TMC બંગલોઝની સિક્યોરિટી વધારાઈઆટલો બધો લાંબો સમય એન્ટિલિયા છોડવાનું કારણ…
પિટિશન:પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનું ગેરકાયદે વિતરણ કરવા બદલ ભાજપ-પ્રમુખ પાટીલ વિરુદ્ધ કોંગ્રેસના પરેશ ધાનાણીની હાઇકોર્ટમાં પિટિશન
ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને…
વેક્સિનની પોઝિટિવિટી:રાજકોટમાં બે ડોઝ લીધા બાદ ડોક્ટર કોરોના સંક્રમિત, કહ્યું- જો આ ડોઝ ન લીધા હોત તો મારા ભુક્કા બોલી જાત, કોઈ જાતનાં મેજર લક્ષણો નથી, દવા વિના સાજો થઈ જઈશ
બે ડોઝ વેક્સિનના લીધા એટલે સુરક્ષિત રહ્યો, રોજના 100 પેશન્ટ તપાસું છું-ડોક્ટર…
માસૂમનું મોત:સુરતમાં 14 દિવસના નવજાત બાળકને કોરોના ભરખી ગયો, જન્મના ત્રીજા દિવસે તબિયત લથડ્યા બાદ 11 દિવસની સારવાર બાદ મોત
ઉચ્છલના બાળકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સુરત સિવિલમાં કોરોનાની સારવાર ચાલુ હતી…
રાજ્યના રાજકારણના વિશેષ સમાચારો સાથે વરિષ્ઠ પત્રકાર અને ઇન્દોર પ્રેસ કલબના પ્રમુખ અરવિંદ તિવારી દ્વારા આ અઠવાડિયાની નવી કોલમ રાજબાડા 2 રેસીડેન્સી તરીકે ઓળખાય છે.
અરવિંદ તિવારી ચાલો અહીંથી શરૂ કરીએ • મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં વધતા…
પ્રજા લાઇનમાં ‘ડોલે’, તોય પાટીલ જૂઠું ‘બોલે’:C.R. પાટીલે કોર્નર કરેલાં 5000 રેમડેસિવિર ઇન્જેક્શન અમદાવાદની ઝાયડસનાં જ છે
MLAએ ગઈકાલે કહ્યું હતું કે ‘અમે બીજાં રાજ્યમાંથી ઇન્જેક્શન મગાવ્યાં છે’રવિવારે 800…
હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી LIVE:હાઈકોર્ટે સરકારને ખખડાવી કહ્યું, લગ્ન, અંતિમવિધિ સિવાય તમામ કાર્યક્રમો બંધ કરો, સોસાયટીમાં નાની મિટિંગ પણ ન થવી જોઈએ
પેરાસિટામોલની જેમ ઈન્જેક્શન પણ સરળતાથી મળવું જોઈએઓગસ્ટમાં કેસો ઘટી ગયા પછી ફેબ્રુઆરી…
કોરોના કહેર:ગુજરાતમાં કોરોનાથી પ્રથમ IPSનું મોત, DIG મહેશ નાયકે અમદાવાદની SVPમાં લીધા અંતિમ શ્વાસ
મહેશ નાયક અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાઅગાઉ અમદાવાદ, તાપી, સાબરમતી જેલ…
ઈન્જેક્શનના નામે રાજનીતિ:સુરતમાં ખાનગી હોસ્પિટલને આપવા રેમડેસિવિર નથી ને ભાજપે 1000 ઈન્જેક્શનનું વિતરણ શરૂ કર્યું, લાઈનો લાગી
મોટી સંખ્યામાં લોકો ભાજપ કાર્યાલય ખાતે ઈન્જેક્શન લેવા માટે ઉમટી પડ્યા રાજકીય…
