Latest Gujrat News
ગુજરાતમાં કોરોના વેક્સિનેશનને વેગ આપવાના અભિયાનમાં રાજ્યના આરોગ્ય વિભાગ સાથે 20 હજાર ખાનગી ડોક્ટરો જોડાશે
રાજ્યની 100 જેટલી મેડિકલ એસોસિયેશન બ્રાન્ચને IMAએ વેક્સિનેશન માટે સૂચના આપીડોક્ટરો રસીનું…
બે યુવકે વડોદરાની કોલેજમાં અભ્યાસ કરતી યુવતી પર રેપ કર્યો, ટ્રેનમાં યુવતીના આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ
NGOની ફેલોશિપ કરી રૂમ પર પરત ફરતી યુવતીનું 2 રિક્ષાચાલકે કર્યું હતું…
સલાયામાં મોડી રાત્રે સર્ચ-ઓપરેશન હાથ ધરી પોલીસે વધુ 46 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું, ત્રણ આરોપીની ધરપકડ
અલી અને સલીમ નામના બે શખસનાં ઘરે પોલીસે ચેંકિંગ કર્યું17 કિલો પહેલાં…
LRD ભરતીમાં ફી ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ, ઉમેદવારો ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી આ રીતે ફી ભરી શકશે
હજુ પણ 23,404 ઉમેદવારને ફી ભરવાની બાકી છેઅત્યારસુધીમાં 1.18 લાખ ઉમેદવારે ફી…
અમદાવાદનો યુવક પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી યુવતીની જાહેરમાં છેડતી કરતો, માતા પિતાની આબરૂ જવાના ડરથી યુવતીએ નોકરી છોડી
યુવતી મોર્નિંગ વોકમાં જાય અથવા તો ઘરની બહાર જાય ત્યારે તેનો પીછો…
દ્વારકાના ખંભાળિયા નજીક રૂપિયા 350 કરોડની કિંમતનું 66 કિલો ડ્રગ્સ ઝડપાયું, એક શખસની કરાઈ ધરપકડ, દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર
પોલીસે રાજસ્થાની શખસને ઝડપી આગળની તપાસ હાથ ધરીATS, LCB અને SOGની ટીમે…
અમદાવાદમાં સગી ભાભીએ જ સગીર વયની નણંદનો સોદો કર્યો, શારીરિક સંબંધ બાંધવા યુવકો પાસેથી બે હજાર લેતી
પોલીસે પોકસો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ભાભીને પકડવા પ્રયાસ શરૂ કર્યાભાઈના ઘરે…
સૌરાષ્ટ્ર, કચ્છ અને દ.ગુજરાતમાં આવતીકાલ સુધી માવઠાંની આગાહી, રાજ્યમાં આગામી 3 દિવસમાં ઠંડી વધશે
ઉત્તર-પૂર્વમાં પવનો તેજ થતાં આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશેગત રાત્રિએ 15…
અમદાવાદમાં ઘાટલોડિયાના વૃદ્ધ દંપતીના હત્યાકેસમાં ક્રાઇમ બ્રાન્ચે ઝારખંડના બે આરોપીઓની અટકાયત, ઘાટલોડિયામાં રહેતો એક પરપ્રાંતિય ઝડપાયો
આરોપીઓએ કયા કારણોસર હત્યા કરી એ અંગે ક્રાઈમ બ્રાંચે પૂછપરછ શરૂ કરીપોલીસને…
