Latest Gujrat News
પાટણ શહેરમાં હનુમાનજીના મિત્ર અને રામના પરમભક્ત સુગ્રીવનું મંદિર, જ્યાં મૂર્તિ કે તસવીર નહીં ગોખની કરાય છે પૂજા
વાઘ બારસના દિવસે મંદિરનો સ્થાપના દિવસ ઉજવાય છેસ્થાપના દિવસે યજ્ઞ, સુંદરકાંડ,ભોજન પ્રસાદી…
સુરતમાં PAAS નેતા અલ્પેશ કથીરિયાની સગાઈ ભાજપનેતા સાથે, કાવ્યા પટેલ ભૂતપૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યાં છે
હાર્દિક પટેલ બાદ PAASના કન્વીનર અલ્પેશ કથીરિયા લગ્નના બંધને બંધાશે પાટીદાર આંદોલન…
અમદાવાદની કોલેજમાં ભણતા પ્રેમી સાથે પરણાવો, તેની જ કોલેજમાં એડમિશન અપાવો, નહીં તો આપઘાત કરીશ
છોકરાની ઉંમર પુખ્ત વયની ન હોવાથી પરિવારે લગ્ન કરાવવા ઈનકાર કર્યો હતોહેલ્પલાઇનની…
સુરતમાં ચોથા માળની ગેલરીમાંથી બે વર્ષનું બાળક નીચે પટકાયું, માતાની નજર સામે જ એકના એક પુત્રનું મોત
માસૂમ દીકરાના મોતને લઈને પરિવારનું હૈયાફાટ રુદન સુરતના સાયણની સિદ્ધિવિનાયક સોસાયટીમાં એક…
સુરતમાં લિવ-ઇનમાં રહેતા પ્રેમીનો મોતનો કૂદકો, પરિણીત પ્રેમિકાએ કહ્યું- મારા પતિએ જ મારી નાખ્યો છે
મહિલા પતિને છોડી યુવક સાથે એક વર્ષથી લિવ-ઇનમાં રહેતી હતી સુરતના રિંગરોડ…
અશોભનીય વર્તન:પાલીતાણા એસ.ટી ડેપોમાં યુવકે મહિલા કન્ડક્ટરને વાળ પકડી ફડાકા ઝીંક્યા, બેફામ ગાળાગાળી કરી
મહિલા કન્ડક્ટર અને આ શખ્સ બન્ને પ્રેમી હોવાની શક્યતામહિલાને પૂછતાં જણાવ્યું કે…
સુરતમાં નવજાત બાળકીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દેવાઈ, શ્રમજીવીએ સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડી
સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ હાલ બાળકીને NICUમાં રિફર કરી છેડોક્ટરોના મતે બાળકીનું વજન…
સુરતમાં 11 વર્ષના બાળકને સ્થાનિકે જમીન પર પાડી દઈ માર માર્યો, પોલીસે અટકાયતનું નાટક કરી છોડી મૂક્યો!
આચમન સોસાયટીની ઘટના CCTV કેમેરામાં કેદ, માર મારનાર યુવક સરકારી અધિકારીનો ભાઈ…
કોરોના દર્દીઓની સારવાર માટે ડૉક્ટરે માત્ર કન્સલ્ટન્સીનું બિલ 20 કરોડ મૂક્યું! હૉસ્પિટલે 1.41 કરોડ ચૂકવતાં ડૉક્ટરની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ
સ્ટર્લિંગનો દાવો, ડૉ. સોનિયાના આરોપો ખોટો, આખી ટીમ દર્દીની સારવાર કરે છે,…
