અશોભનીય વર્તન:પાલીતાણા એસ.ટી ડેપોમાં યુવકે મહિલા કન્ડક્ટરને વાળ પકડી ફડાકા ઝીંક્યા, બેફામ ગાળાગાળી કરી
મહિલા કન્ડક્ટર અને આ શખ્સ બન્ને પ્રેમી હોવાની શક્યતામહિલાને પૂછતાં જણાવ્યું કે અમારી મશ્કરી કરતા હતા પણ વીડિયો જોતા એવું લાગતું નથી, કાર્યવાહી થશેઃ ડીસી રણદીપસિંહ વાળા ભાવનગરના પાલીતાણા એસ.ટી ડેપોમાં ફરજ બજાવતી એક મહિલા કંન્ડકટર પર કચેરીમાં અધિકારીઓની સામે જ એક શખ્સે બિભત્સ અપશબ્દો બોલી તેને માર માર્યો હતો.
- મહિલા કન્ડક્ટર અને આ શખ્સ બન્ને પ્રેમી હોવાની શક્યતા
- મહિલાને પૂછતાં જણાવ્યું કે અમારી મશ્કરી કરતા હતા પણ વીડિયો જોતા એવું લાગતું નથી, કાર્યવાહી થશેઃ ડીસી રણદીપસિંહ વાળા
ભાવનગરના પાલીતાણા એસ.ટી ડેપોમાં ફરજ બજાવતી એક મહિલા કંન્ડકટર પર કચેરીમાં અધિકારીઓની સામે જ એક શખ્સે બિભત્સ અપશબ્દો બોલી તેને માર માર્યો હતો. જને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી છે. વિકાસ સાથે મહિલા સુરક્ષાના બણગાં ફૂકતી સરકાર સમાજમાં છાશવારે બનતી મહિલા ઉત્પિડનની ઘટનાઓને લઈને મહિલા સુરક્ષાને લઈને સરકાર સામે અણીયાળા સવાલો ઉભા થઇ રહ્યાં અને એમાં પણ જયારે વાત સરકારી કર્મચારી તરીકેની હોય ત્યારે ખુદ અધિકારીઓ પણ નિર ઉત્તર થઈ જાય છે! આવો જ એક બનાવ ભાવનગર જિલ્લાના પાલીતાણા એસ.ટી ડેપોની કચેરીમાં બન્યો છે.
શખ્સે મહિલા પર હુમલો કર્યો
આ ઘટના અંગે સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર પાલીતાણા એસ.ટી ડેપોમાં એક મહિલા કંન્ડક્ટર તરીકે ફરજ બજાવે છે. આ મહિલા પોતાની ફરજ દરમિયાન કચેરીમાં હતી. તે દરમિયાન એક શખ્સ ત્યાં પહોંચી ગયો હતો અને પ્રથમ મહિલાને ખૂબ જ અપશબ્દો બોલ્યા હતા. જોકે, થોડી વાર સહન કર્યાં પછી મહિલા કંઈ કહેવા માટે ઉભી થતાં શખ્સે મહિલા પર હુમલો કર્યો હતો અને વાળ જાલી મહિલા પાસે રહેલી કિટ માથામાં મારી હતી. ત્યારબાદ શખ્સે મહિલાને લાફા માર્યાં હતા. આ સમગ્ર ઘટના સમયે અધિકારી હાજર હતા. તેની નઝર સામે જ ઘટના ઘટી રહી હોવા છતાં તેણે એક મહિલાને બચાવવા માટે કોઈ જ તસ્દી સુધ્ધાં લીધી ન હતી!
અંદરોઅંદરનો ઝઘડો થતા માર માર્યો હોવાની શક્યતા
આ સમગ્ર ઘટના કચેરીમાં આવેલા એક મુલાકાતીએ પોતાના મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ બનાવ અંગે પાલીતાણા એસ.ટી ડેપોના કાર્યવાહક ડાંગરને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, મહિલા કંન્ડકટર અને હુમલો કરનાર શખ્સ પ્રેમી છે અને અંદરોઅંદરનો ઝઘડો થયો હતો. તેમજ મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો ઈન્કાર કરતાં કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી ન હતી અને અંદરોઅંદર સમાધાન કરી લીધું હતું. !

સત્યતા બહાર લાવવા માટે પોલીસને જાણ કરાશે
ભાવનગર એસ.ટીના ડી.સી રણદીપસિંહ વાળા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, પાલીતાણા ડેપોમાં મહિલાને માર મારવાનો વીડિયો 3-4 દિવસ પહેલાનો છે. મહિલાને પૂછતાં જણાવ્યું હતું કે, અમારી મશ્કરી કરતા હતા. જોકે, વીડિયો જોતા એવું લાગતું નથી, બહારની વ્યક્તિએ આવી અમારી મહિલા કર્મચારીને માર માર્યો છે. આની સત્યતા બહાર લાવવા માટે અમે પોલીસને જાણ કરશું. આની સામે ફરિયાદ પણ કરવાની થશે તો કરશું જેને લઈ ભવિષ્યમાં આવા બીજા બનાવો ન બને.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Indoreअटल वयो अभ्युदय योजना के तहत वरिष्ठजनों के लिए स्वास्थ्य परीक्षण एवं जन-जागरूकता कार्यक्रम आयोजित 9 घंटे पहले
Indoreइंदौर में कन्या पूजन और कन्या भोज कार्यक्रम, बालिकाओं को बांटे पुरस्कार 13 घंटे पहले
Indoreइंदौर में युवाओं को मिलेगी मुफ्त कोचिंग, शुरू होगा नमो कोचिंग सेंटर 13 घंटे पहले
Indoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 4 दिन पहले
Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 4 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 6 दिन पहले
Indoreइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किल 6 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजन 7 दिन पहले
Indoreइंदौर के सुशीला देवी बंसल कॉलेज में सड़क सुरक्षा जागरूकता कार्यक्रम आयोजित 8 दिन पहले
Indoreछोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए एक और बड़ा एक्शन 8 दिन पहले
Bhopalकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेज 8 दिन पहले
India Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 8 दिन पहले
Indoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 10 दिन पहले
Indoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 10 दिन पहले
Indoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 10 दिन पहले
Indoreजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभ 11 दिन पहले
Indoreविश्व जागृति मिशन इंदौर मंडल द्वारा माता-पिता एवं वरिष्ठजनों का सम्मान आज 20 दिन पहले
Indoreगांधी जयंती पर सेवा संकल्प अभियान के तहत इंदौर जिले के ग्रामीण क्षेत्रों में व्यापक स्तर पर आयोजित हुए सेवा मेरा योगदान कार्यक्रम 20 दिन पहले
Indoreड्राई डे को लेकर अवैध मदिरा के विरुद्ध आबकारी विभाग की कार्रवाई 20 दिन पहले
Indoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 22 दिन पहले
Indoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 22 दिन पहले
Indoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 22 दिन पहले
India Newsइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्न 22 दिन पहले
Indoreइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ा 23 दिन पहले