Latest Gujrat News
ડીંગુચામાં ગમગીનીનો માહોલ:કેનેડામાં પટેલ પરિવારનું થીજી જતાં મોત થતાં કલોલનું ગામ શોકમાં ગરકાવ, મૃતકોને શ્રદ્ધાંજલિ આપી ગામે બંધ પાળ્યો
ગ્રામજનો પટેલ પરિવારના દુઃખમાં સહભાગી થયાકેનેડામાં બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જતી વખતે…
કિશન ભરવાડની હત્યાના 4 દિવસે પણ ધંધૂકામાં અજંપાભરી સ્થિતિ, આ સ્થળે થઈ હતી હત્યા, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત
અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં 25 જાન્યુઆરીના રોજ કિશન બોળીયા(ભરવાડ)નામના યુવકની બે યુવકો દ્વારા…
ધંધૂકાની ઘટનાના પડઘા રાણપુરમાં:ધંધૂકા બાદ બોટાદ, રાણપુરમાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળ્યો, ગૃહ રાજ્યમંત્રી મૃતકના પરિવારને મળી શકે છે
રાણપુર અને ધંધૂકામાં ચાંપતો પોલીસ-બંદોબસ્તષડયંત્રના ભાગરૂપે આ ઘટનાને અંજામ અપાયો હોવાની ચર્ચા…
દુર્ઘટના:અમદાવાદના નારણપુરામાં ભેખડ ધસી પડતાં બે મજૂરનાં મોત, એકને બહાર કાઢીને સારવાર અર્થે ખસેડાયો
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં બે મજૂર દટાયા હતા. ભેખડ…
વડોદરા પાસે ટ્રકે કચડી નાખતાં પિતા-પુત્રનાં મોત, પિતાનું માથું છુંદાયું, 16 વર્ષના પુત્રના બંને પગ અલગ થઈ ગયા
બાઇક પર રાયકાથી વાસદ જઈ રહેલા પિતા-પુત્રને ટ્રકે અડફેટે લીધા વડોદરા શહેર…
100 કરોડના ખર્ચે બનશે અમદાવાદ પોલીસ કમિશ્નરની નવી કચેરી, વર્લ્ડ ક્લાસ કન્ટ્રોલરૂમ હશે, 3 હજાર કાર પાર્ક થઈ શકશે
દિલ્હી મેટ્રો પ્રોજેક્ટની આર્કિટેક્ટ ટીમે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીની ડિઝાઈન તૈયાર કરી…
તપાસનો ધમધમાટ શરૂ:બરફ નીચે થીજી જનારાં ગાંધીનગરનાં મૃતકોની પુષ્ટિ કરવા પરિવારના ડીએનએ ટેસ્ટ કરાશે, પોલીસ વડાએ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી
મૃતકો ડીંગુચાના પટેલ પરિવારનાં જ હોવાની પુષ્ટિ કરવા માટે પરિવારનો ડીએનએ ટેસ્ટ…
રાજકોટમાં 2 વર્ષની પુત્રીને ગાયે ઉલાળતા માતાએ બચાવી, દીકરીના માથામાં 10 ટાકા જોઈ પિતા બેભાન, કહ્યું- કોઈ ફરિયાદ સાંભળતું નથી
પરિવારમાં 18 ફેબ્રુઆરીએ લગ્ન હોય એક તરફ તૈયારી અને બીજી તરફ માતા-પુત્રીને…
રાજકોટનો લક્ષ્મીનગર અંડરબ્રિજ CMએ વર્ચ્યુઅલ ખુલ્લો મૂક્યો, CDS બિપીન રાવત નામ અપાયું, પત્રિકામાં રૂપાણીનું નામ કટ થતા કોંગ્રેસ ઉકળી
કોંગ્રેસ કહ્યું-રૂપાણીનું અસ્તિત્વ ખતમ કરવા ભાઈ અને ભાઉ વચ્ચે લડાઈવિજય રૂપાણી હાજર…
