Latest Gujrat News
ગમખ્વાર અકસ્માત:વડોદરાના જાંબુવા બ્રિજ પાસે બે કાર, બે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત, બે લોકોનાં મોત, શરીરના ફુરચેફુરચા ઊડ્યા
જાંબુવા નદી પરનો બ્રિજ સાંકડો હોવાથી સતત અકસ્માતો થાય છે અને લોકો…
શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કોંગ્રેસીઓ ઉમટ્યા:હાર્દિકના પિતાના પૂણ્યતિથિ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માની ચોખવટ, હાર્દિક નારાજ નથી ને રાહુલ-સોનિયા-પ્રિયંકા સાથે જ કામ કરશે
ધાર્મિક કાર્યક્રમમાં નૌતમ સ્વામીએ હાર્દિકને આશીર્વાદ આપતાં હિન્દુત્વવાદી પાર્ટીમાં જોડાવાની સલાહ આપીબપોર…
PhDની ડિગ્રીને લઈ વિવાદ:ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં મારામારી, MSW વિભાગના સહઅધ્યાપિકા ડો.રંજન ગોહિલે ફરિયાદીને માર માર્યો
સમાજ કાર્ય વિભાગના કોર્ડીંનેટર ડૉ. વિપુલ પટેલ ફરિયાદ કરવા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન…
નરેશ પટેલે કહ્યું- પ્રશાંત કિશોર મારા સારા મિત્ર, હું રાજકારણમાં જોડાઇશ તો મારા સપોર્ટમાં રહેશે, પારદર્શક રાજનીતિ કરીશ
સર્વેમાં યુવાનોનું કહેવું છે કે નરેશ પટેલે રાજકારણમાં જોડાવું જોઈએહાલ ગરમી હોવાથી…
વિદ્યાર્થીનું રેગિંગ:અમદાવાદમાં કેન્દ્રીય વિદ્યાલયના ધો.12ના ત્રણ વિદ્યાર્થીઓએ 9મા ધોરણના વિદ્યાર્થીને જબરદસ્તી યુરિન પીવડાવવા પ્રયત્ન કર્યો
એક વિદ્યાર્થીને જબરદસ્તી ધોરણ 12ના 3 વિદ્યાર્થીઓ ખેંચીને બાથરૂમમાં લઈ ગયાસ્કૂલ દ્વારા…
મરણચીસો ગુંજી:ગોંડલમાં હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગ સમયે બ્લાસ્ટ, 3 શ્રમિકના મોત, એકનું મોઢુ છૂંદાયું
અકસ્માત કઈ રીતે થયો તે હજુ બહાર આવ્યું નથી, પોલીસે તપાસ હાથ…
ડ્રગ્સનો કાળો કારોબાર:કચ્છના જખૌ પાસેથી રૂ. 280 કરોડનાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 9 પાકિસ્તાની માછીમારની ધરપકડ
અઠવાડિયામાં બીજીવાર ડ્રગ્સ ઝડપાયું, 9 ઘૂસણખોર સહિત પાકિસ્તાની બોટ પકડાઈગુજરાત એટીએસ અને…
સંતોના છેલ્લા નમન:હરિધામ સોખડા છોડતાં પહેલાં પ્રેમસ્વરૂપસ્વામી અને પ્રબોધસ્વામી છેલ્લીવાર ભેટ્યા, સંતોએ મંદિરમાંથી અંતિમ વિદાય લીધી
ગાદીના વિવાદ બાદ છેવટે સંતોએ હરિધામ સોખડા મંદિર છોડી દીધુંનજરકેદ 210 સંતો-સાધ્વીને…
હરિધામ સોખડા સંપત્તિનો વિવાદ:આખરે સંતો અને સાધ્વીઓએ હરિધામ છોડ્યું, વીડિયો-કોન્ફરન્સથી સંતો હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની સુનાવણીમાં હાજર થશે
સોખડા મંદિરથી 5 બસમાં બેસીને સંતો વડોદરા કોર્ટ જવા રવાના વડોદરામાં હરિધામ…
