Latest Gujrat News
નેતા બદલાશે:દિગ્ગજ નેતાઓના પક્ષપલટાથી કોંગ્રેસ હાઈકમાન્ડ નારાજ, પ્રભારી રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને જવાબદારી સોંપાઈ શકે
હાઈકમાન્ડ ગુજરાતમાં સિનિયર ઓબ્ઝર્વરની નિમણૂંક કરી શકે છેજયરાજસિંહથી માંડીને હાર્દિક પટેલ સુધીના…
માત્ર 40 મિનિટમાં જ રેસ્ક્યૂ:ધ્રાંગધ્રાના દુદાપુર ગામે અઢી વર્ષનું બાળક 500 ફૂટના બોરમાં પડી ગયું, તંત્રએ મધરાતે રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો
વાડીમાં રમતાં રમતાં બાળક બોરવેલમાં પડી ગયું હતુંધ્રાંગધ્રા આર્મીની ટીમે બાળકને સલામત…
મંચ એક, ‘રંગ’ અલગ:રાજકોટમાં પાટીલે કેસરી અને નરેશ પટેલે સફેદ પાઘડી પહેરી, ‘ટોપી પહેરજો, કોઈને પહેરાવતા નહીં’નો CRનો કટાક્ષ
પાટીલે કાર્યકરોને કહ્યું- અધિકારીઓ કે પક્ષના કોઈ નેતા ભ્રષ્ટાચાર કરતા હોય તો…
મધરાતે સાવજ આવ્યો:ગીર-ગઢડાના વડવિયાળા ગામમાં અચાનક સિંહ આવતાં લોકોમાં ફફડાટ, દેકારો કરતાં વનરાજને ભાગવું પડ્યું
અડધા કલાક સુધી સિંહ ગામમાં રહ્યો ત્યાં સુધી ગ્રામજનોના જીવ પણ તાળવે…
:મળો… અમદાવાદની ફર્સ્ટ ફૂડ પાર્સલ ડિલિવરી વુમનને; હિનાબેન ભટ્ટ રોજ 80 કિલોમીટર ડ્રાઇવિંગ કરીને પાર્સલ પહોંચાડે છે
નામ : હિનાબેન ભટ્ટ. ઉંમર : 40 વર્ષ અભ્યાસ : 10 પાસ…
કઠિન પરિસ્થિતિમાં ઝળહળતું પરિણામ:ગોંડલમાં ફેક્ટરીમાં કામ કરતા પિતાની પુત્રીને 99.99 PR, શાપર-વેરાવળની ખેડૂતપુત્રીને 99.84 PR
આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગંગોત્રી…
દીવના દરિયામાં નાહવા પર પ્રતિબંધ:નાહવા જશો તો FIR ફાટશે, સાવચેતીના ભાગરૂપે નિર્ણય લીધો; 144 લાગુ
ચોમાસાની શરૂઆત થતી હોવાથઈ દરિયામાં ઊંચાં મોજાંને લઈ સાવચેતીના ભાગરૂપે નિર્ણય લેવાયો…
પરિણામમાં હીરાની જેમ ચમકી:સુરતમાં રત્નકલાકારની પુત્રીએ 96.28% સાથે મેદાન માર્યું, CA બનવાની ઈચ્છા
રત્નકલાકાર પિતા અને માતા સહિત શિક્ષકોએ પૂરતો સપોર્ટ કર્યોકોરોનાકાળમાં હોશિયાર વિદ્યાર્થીઓનું ગ્રુપ…
ભરતસિંહની મોટી જાહેરાત:સક્રિય રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લઉં છું, હજી ત્રીજા લગ્ન પણ કરવા છે, છૂટાછેડાની રાહ જોઉં છું
ચૂંટણી આવે એટલે કંઈકનું કંઈક શરૂ થઈ જાય છેરામનું મંદિર બને અને…
