Latest Gujrat News
આવતીકાલથી 27 જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ ફરીવાર વરસાદનો બીજો…
સરકારે ટેક્સ ઘટાડ્યો, પણ પ્રજાને મળ્યો ઠેંગો:ગિરનાર પર જવું હજુ પણ પ્રવાસીઓ માટે મોંઘું, સરકારે 13% GST ઘટાડ્યો, હવે કંપની પણ રાહત આપે
અત્યારસુધી 700 રૂપિયાનો ભાવ હતો, જે ઘટીને હવે 623 થઈ ગયોકંપની પણ…
તક્ષશિલા પાસે આગ:સુરતના સરથાણામાં બસસ્ટોપ પર જ BRTS બસ સળગી ગઈ, વિદ્યાર્થીઓ બસમાંથી ઊતરી જતાં બચાવ, ભયનો માહોલ છવાયો
સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ અને પ્રાણી સંગ્રહાલય પાસે આવેલા બીઆરટીએસ બસ…
અંડરબ્રિજનો ડ્રોનથી નજારો:મહેસાણામાં 147 કરોડના ખર્ચે બનેલા અંડરબ્રિજને જુઓ પહેલીવાર ડ્રોનની નજરે, આજે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે
વરસાદી પાણીના નિકાલ માટે 4 અંડર ગ્રાઉન્ડ સંપ બનાવાયાઅંદાજે 12 લાખ લિટર…
કેડ ભાંગી નાખે તેવા રસ્તાઓ:વલસાડ જિલ્લાના હાઈવે પર ભારે વરસાદના કારણે માર્ગો મગરની પીઠ સમાન બન્યા, તસવીરો વાયરલ થતાં દિલ્હીના અધિકારીઓ જાગ્યા
વહેલી તકે બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા સૂચના અપાઇ લસાડ જિલ્લાના વાપીથી ધરમપુર…
યુવા કોંગ્રેસ ભાજપ ભણી:કોંગ્રેસમાં સેટિંગ વાદ ચાલે છે, હોદ્દાઓ વેચાય છે, એકસાથે NSUIના 5000થી વધુ યુવાનો BJPમાં જોડાશે
NSUIના પૂર્વ નેતા પાર્થ દેસાઈના પક્ષના નેતાઓ પર ગંભીર આક્ષેપો ગુજરાત કોંગ્રેસની…
હજુ ચોમાસું જામશે:અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા અને દાહોદમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની સંભાવના, અમદાવાદમાં ધોધમાર વરસાદ
રાજ્યમાં સીઝનનો કુલ 58 ટકા સાથે 19 ઇંચ વરસાદ ખાબક્યો ગુજરાતમાં ચોમાસાની…
3 સાપની પ્રણયક્રીડા કેમેરામાં કેદ:વડોદરા પાસે ઝાડીઓમાં સર્પો પ્રણયક્રીડામાં મગ્ન બન્યા, પહેલીવાર આવું દ્રશ્ય જોતા લોકોમાં કૂતુહલ
ચોમાસામાં વરસાદના પાણીથી બચવા સર્પો દરોમાંથી બહાર નીકળે છે છેલ્લા કેટલાક દિવસથી…
દાહોદ પાસે ટ્રેન અકસ્માત:મંગલ મહુડી ગામે ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડ્યા, મુંબઇ-દિલ્લી સહિત 27 ટ્રેનો ડાયવર્ટ કરાઇ, 5 ટ્રેન રદ્દ
દોઢ કિ.મી સુધી માલગાડીના ટુકડા દેખાયા, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન…
