દારુ ક્યો લઇ જવાતો હતો?:વડોદરા નજીક મંજુસર જી.આઇ.ડી.સી. પાસેથી ટ્રકમાં લઇ જવાતો 11. 80 લાખનો દારુ ઝડપાયો, ત્રણ આરોપીની ધરપકડ
વડોદરા નજીક મંજુસર જી.આઇ.ડી.સી.ના ગેટ પાસેથી મંજુસર પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ટ્રકમાંથી રૂપિયા 11 લાખની કિંમતનો ભારતીય બનાવટનો દારુનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા નજીક મંજુસર જી.આઇ.ડી.સી.ના ગેટ પાસેથી મંજુસર પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ટ્રકમાંથી રૂપિયા 11 લાખની કિંમતનો ભારતીય બનાવટનો દારુનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારુના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ દારુનો જથ્થો ક્યાં લઇ જવાતો હતો. તે દીશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસે વોચ ગોઠવી
મંજુસર પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે મંજુસર પોલીસ મથકના પી.આઇ. એમ.આર. ચૌધરની માર્ગદર્શન હેઠળ મંજુસર પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલા પોલીસ જવાનોને માહિતી મળી હતી કે, દારુ ભરેલી એક ટ્રક મંજુસર થઇ વડોદરા તરફ જવાની છે. જે માહિતીના આધારે પોલીસે જી.આઇ.ડી.સી.ના ગેટ પાસે વોચ ગોઠવી દીધી હતી.
બોગસ બેચ નંબર
દરમિયાન માહિતીવાળી ટ્રક પસાર થતાં પોલીસે ટ્રકને રોકી હતી. અને ટ્રક ચાલક પાસે બિલ્ટી માંગતા ચાલકે પીવીસી ફિલ્ટર સીટની બોગસ બિલ્ટી આપી હતી. તપાસ કરી રહેલી પોલીસને શંકા જતા ટ્રકમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ટ્રકમાંથી 246 પેટી દારુ મળી આવ્યો હતો. દારુની બોટલો ખોલીને તપાસ કરતા દારુની બોટલો ઉપર બોગસ બેચ નંબર મારેલો જણાઇ આવ્યો હતો.
મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ
મંજુસર પોલીસે રૂપિયા 11,80,000ની કિંમતનો દારુનો જથ્થો, ટ્રક અને મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા 19,86,300 નો મુદ્દામાલ જપ્ત કરવા સાથે ટ્રકમાં સવાર અસલમ અલાઉદ્દીન શેખ (રહે. 160, વિનાયકનગર, એમ.આઇ.ડી.સી. રોડ, મહારાષ્ટ્ર), આરશાન ઇસ્માઇલ શેખ (રહે. 601, મહાડા કોલોની, પુના મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. આ દારુનો જથ્થો અને મુન્નાભાઇ (રહે. મુંબઇ)એ ભરાવ્યો હોવાનું ઝડપાયેલા આરોપીઓએ પોલીસની પ્રાથમિક પુછપરછમાં જણાવ્યું હતું. આ બનાવ અંગે મંજુસર પોલીસે આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Indoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 2 दिन पहले
MadhyaPradeshप्रदेश में मोरों के संरक्षण और पुनर्वास की नयी परियोजना शुरू होगी : मुख्यमंत्री डॉ. यादव 3 दिन पहले
MadhyaPradeshमुख्यमंत्री डॉ. यादव ने उज्जैन के विभिन्न गरबा आयोजनों में सहभागिता की 3 दिन पहले
India Newsट्रम्प ने रूस तेल पर 60 दिन की छूट, भारत पर क्या असर 3 दिन पहले
MadhyaPradeshउज्जैन में शिप्रा किनारे महामंडलेश्वर का आलीशान होटल जमींदोज, अभी दो दर्जन मंदिर रडार पर 3 दिन पहले
Bhopalसीएम डॉ. मोहन का निवेश पर जोर, कहा- हर दृष्टि से मध्यप्रदेश में इंवेस्टमेंट देगा लाभ 3 दिन पहले
India Newsगलती हो गई लिखकर पूरी की हत्या की विवेचना, 7 साल बाद सबूतों के अभाव में मुख्य आरोपी बरी; कोर्ट ने डीजीपी और कमिश्नर को भेजी रिपोर्ट 3 दिन पहले
Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 3 दिन पहले
MadhyaPradeshमुख्यमंत्री डॉ. यादव ने मुरैना जिला दिव्यांगजन पुनर्वास केंद्र का किया निरीक्षण 5 दिन पहले
MadhyaPradeshऔद्योगिक विकास को गति देने तथा निवेश को प्रोत्साहित करने के लिए प्रतिबद्ध है राज्य सरकार : मुख्यमंत्री डॉ. यादव 5 दिन पहले
MadhyaPradeshमध्यप्रदेश पुलिस की वाहन चोरों के विरुद्ध बड़ी कार्रवाई 5 दिन पहले
MadhyaPradeshनरेला में दशहरा उत्सव की तैयारियों का मंत्री श्री सारंग ने लिया जायजा 5 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजन 5 दिन पहले
Indoreइंदौर में हुआ ‘द मैन बिहाइंड द वर्डिक्ट’; उज्ज्वल निकम बोले, “सच के साथ साहस से लड़ना भी राष्ट्रभक्ति है!” 5 दिन पहले
Indoreबढ़ते इंदौर को पानी की चिंता से राहत देने की बड़ी तैयारी, 2055 तक के पानी की समस्या होगी दूर 6 दिन पहले
MadhyaPradeshमध्यप्रदेश पुलिस की अवैध गांजे की खेती पर बड़ी कार्रवाई 6 दिन पहले
MadhyaPradeshमुख्यमंत्री डॉ. यादव ने ग्लोबल स्किल पार्क के अंतर्राष्ट्रीय प्लेसमेंट प्राप्त प्रशिक्षणार्थियों को दी बधाई 6 दिन पहले
MadhyaPradeshमेधावी विद्यार्थियों की शिक्षा में बाधा ना बने आर्थिक अभाव : श्रीमती ए. श्रीजा 7 दिन पहले
Delhiसुप्रीम कोर्ट की राहुल गांधी और अखिलेश यादव को नोटिस, 12 अक्टूबर के मार्च पर मांगा जवाब 7 दिन पहले
Indoreछोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए एक और बड़ा एक्शन 7 दिन पहले
MadhyaPradeshसैनिकों के पुनर्वास और कौशल विकास में क्रिस्प की भूमिका सराहनीय : सुकृति लिखी 7 दिन पहले
MadhyaPradeshराज्य सरकार सच्चा वादा-पक्का काम के भाव से जनकल्याण के सभी वादे कर रही पूरे 7 दिन पहले
Bhopalकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेज 7 दिन पहले
India Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 7 दिन पहले