300 કરોડના કૌભાંડ કેસ વિપુલ ચૌધરીના રેગ્યુલર જામીન હાઇકોર્ટે ફગાવ્યા, મહેસાણા સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કરતાં હાઇકોર્ટ ગયા હતા
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન 300 કરોડના કૌભાંડમાં જેલમાં છે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની શુક્રવારે હાઇકોર્ટે પણ રેગ્યુલર જામીન અરજી ફગાવી હતી. મહેસાણા સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કરતાં હાઇકોર્ટમાં ગયા હતા.
- દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન 300 કરોડના કૌભાંડમાં જેલમાં છે
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની શુક્રવારે હાઇકોર્ટે પણ રેગ્યુલર જામીન અરજી ફગાવી હતી. મહેસાણા સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કરતાં હાઇકોર્ટમાં ગયા હતા. ઉલ્લેખનીય છે કે, 300 કરોડની ગેરરીતિના કેસમાં એસીબીએ કરેલી ફરિયાદ અંતર્ગત હાલ એકાદ મહિનાથી જેલમાં બંધ છે.2015ના વર્ષમાં દૂધસાગર ડેરીના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ 300 કરોડની કથિત ગેરરીતિ આચરી હોવાની મહેસાણા એસીબીમાં થયેલી ફરિયાદની તપાસ અંતર્ગત ગાંધીનગર એસીબીએ 15 સપ્ટેમ્બરના રોજ તેમની ધરપકડ કરી હતી.
ત્યાર બાદ જામીન નામંજૂર કરી મહેસાણા કોર્ટે જેલમાં મોકલી આપ્યા હતા. શુક્રવારે હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જેમાં રાજકીય કિન્નાખોરી રાખી તેમના પર ખોટો કેસ કરાયો હોવાની રજૂઆત તેમના વકીલ દ્વારા કરાઈ હતી. સામે સરકારી વકીલ દ્વારા એસીબીને મળેલા પ્રાથમિક પુરાવા અંગે કોર્ટને જાણ કરાતાં હાઇકોર્ટે વિપુલ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી ફગાવી દીધી હતી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले