સુરતમાં તાપી નદીમાંથી માતા અને 2 વર્ષની પુત્રીની બાંધેલી હાલતમાં લાશ મળી, પારિવારિક ઝઘડાને કારણે પગલું ભર્યું: પિયર પક્ષ
મૃતદેહ સંપૂર્ણપણે ડિકમ્પોઝ્ડ હોવાથી ઓળખ થવામાં મુશ્કેલી થઈમાતા-પુત્રીની ઓળખ થતાં પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો સુરતમાં મધર્સ ડેના દિવસે દયાળજીબાગ પાસે તાપીમાંથી એક મહિલા અને બાળકીનો દુપટ્ટા વડે બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા.
- મૃતદેહ સંપૂર્ણપણે ડિકમ્પોઝ્ડ હોવાથી ઓળખ થવામાં મુશ્કેલી થઈ
- માતા-પુત્રીની ઓળખ થતાં પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો
સુરતમાં મધર્સ ડેના દિવસે દયાળજીબાગ પાસે તાપીમાંથી એક મહિલા અને બાળકીનો દુપટ્ટા વડે બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા. કોઈક રાહદારીની નજર પડતાં પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ફાયરબ્રિગેડની મદદથી મહિલા અને બાળકીના મૃતદેહ બહાર કાઢી તપાસ શરૂ કરી હતી. દરમિયાન માતા પુત્રીને લઈને જતી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. મૃતક માતા દિપાલી સાગર દૈવે અને બે વર્ષીય પુત્રી ક્રિશાની ઓળખ થતાં પરિવારજનો સિવિલ હોસ્પિટલે પહોંચ્યાં હતાં. પિયર પક્ષે જણાવ્યું હતું કે પારિવારિક ઝઘડાને કારણે આ પગલું ભર્યું હોય મને લાગે છે.
ઘરેથી નીકળી ગયા બાદ લાશ મળી
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા કરાડ રોડ પ્રયોશા પાર્ક ખાતે રહેતા સાગર બદ્રીનાથ દૈવેએ ગત તારીખ 07-05-2022ના રોજ 26 વર્ષીય દિપાલી સાગર દૈવે અને 2 વર્ષની બાળકી ક્રિશા સાથે અગમ્ય કારણોસર ઘરેથી નીકળી ગયાં હોવાની અરજી ડિંડોલી પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ગત રોજ રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રિવર વ્યૂ હાઇટર્સ પાસે તાપી નદીમાંથી દુપટ્ટા સાથે બાંધેલી માતા અને પુત્રીની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી નદીમાંથી બંનેની લાશ કાઢી રાંદેર પોલીસે કબજે કરી હતી. પરિવારજનોને માહિતી મળતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યાં હતાં.
ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા
મૃતકના પતિ સાગર દૈવે ઈલેક્ટ્રિક કોન્ટ્રેક્ટર તરીકે કામ કરે છે. પત્ની દિપાલી સાગર દૈવે અને 2 વર્ષની બાળકી ક્રિશા માતા-પિતા સાથે રહેતાં હતાં. સાગર દૈવે અને દિપાલીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા. મૂળ મહારાષ્ટ્રના નાદુરબાર જિલ્લાના બુલડાના વતની છે. દાંપત્ય જીવનમાં પણ સતત કંકાસ થતો રહેતો હોવાની ચર્ચા ચાલી રહી છે. પતિના પરિવારના સભ્યો સાથે દિપાલી ખુશ ન હોય એેવું જણાઈ આવતું હતું.
મૃતકના ભાઈએ આક્ષેપો કર્યા
મૃતક દિપાલીના ભાઇ પુનિત સોનાવણેએ જણાવ્યું હતું કે હતું કે મારી બેનના પારિવારિક ઝઘડા થતા હતા. તેમની સાસુ અને નણંદના કારણે પારિવારિક ઝઘડા થતા હતા. પારિવારિક ઝઘડાને કારણે આ પગલું ભર્યું હોય મને લાગે છે. મારી બેન ઘણા સમયથી ઉદાસ રહેતી હતી. તે પારિવારિક જીવનમાં ખુશ ન હોય એવો મને અનુભવ થતો હતો.
બન્નેનાં સેમ્પલ ફોરન્સિક તપાસ માટે મોકલાયાં
મૃતક મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર દ્વારા અને બાળકીનું ફોરેન્સિક વિભાગ દ્વારા પોસ્મમોર્ટમ કરવામાં આવ્યું હતું. બન્નેનાં શરીર પર કોઈ ઈજાનાં નિશાન મળ્યાં નહોતાં તેમજ બન્નેનાં મોત ડૂબી જવાને કારણે થયા હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બન્નેનાં સેમ્પલ લઈ ફોરેન્સિક વિભાગમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Indoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 2 दिन पहले
Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 2 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 4 दिन पहले
Indoreइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किल 4 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजन 5 दिन पहले
Indoreइंदौर में हुआ ‘द मैन बिहाइंड द वर्डिक्ट’; उज्ज्वल निकम बोले, “सच के साथ साहस से लड़ना भी राष्ट्रभक्ति है!” 5 दिन पहले
Indoreबढ़ते इंदौर को पानी की चिंता से राहत देने की बड़ी तैयारी, 2055 तक के पानी की समस्या होगी दूर 5 दिन पहले
Indoreबिना सूचना फुटबॉल कोच को पद से हटाया, ₹51,100 बकाया वेतन मांगने पर स्कूल में प्रवेश पर लगाई रोक 5 दिन पहले
India Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 6 दिन पहले
Indoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 8 दिन पहले
Indoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 8 दिन पहले
Indoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 8 दिन पहले
Indoreजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभ 9 दिन पहले
Indoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 9 दिन पहले
Indoreइंदौर जिले के 74 ग्रामों में 30 करोड़ 19 लाख रुपये से होंगे विभिन्न विकास कार्य 11 दिन पहले
Indoreखाद्य सुरक्षा प्रशासन की बड़ी कार्रवाई: बिना वैध खाद्य पंजीयन गुलाब जामुन इंस्टेंट मिक्स का निर्माण पाए जाने पर अन्नपूर्णा इंडस्ट्रीज में निर्माण कार्य बंद कराया 11 दिन पहले
Indoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 20 दिन पहले
Indoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 20 दिन पहले
Indoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 20 दिन पहले
India Newsइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्न 20 दिन पहले
Indoreइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ा 21 दिन पहले
India NewsReligious and Scientific Significance of Shradh Paksha 25 दिन पहले
India Newsश्राद्ध पक्ष का है धार्मिक व वैज्ञानिक महत्व 25 दिन पहले
Indoreसांवेर विधानसभा के वार्ड 35 और 36 को मिली विकास कार्यों की सौगात, मंत्री श्री सिलावट ने 19.50 करोड़ रुपये के कार्यों का किया भूमिपूजन-लोकार्पण 26 दिन पहले

