देश की बात, आपके शहर से
TimeNewsIndore
इंदौर 9 बार पढ़ी गई

વડોદરા તૃષા હત્યા કેસ:તૃષાએ ફોન રિસિવ કરવાનું બંધ કરતાં કલ્પેશ પોતાની ભાભીના ફોનમાંથી કોલ કરતો હતો, એક જ મોપેડ પર ખેતર સુધી પહોંચ્યા હતા

મરતા પહેલા તૃષાએ કલ્પેશને કહ્યું હતું કે, મારે મારી કારકિર્દી બનાવવી છે વડોદરા શહેરમાં બહુચર્ચિત તૃષા હત્યા કેસમાં ગતરોજ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

Abhishek Raghuvanshi26 मार्च 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • મરતા પહેલા તૃષાએ કલ્પેશને કહ્યું હતું કે, મારે મારી કારકિર્દી બનાવવી છે

વડોદરા શહેરમાં બહુચર્ચિત તૃષા હત્યા કેસમાં ગતરોજ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ પહેલા આરોપી કલ્પેશને તેના ઘરે લઇ ગઇ હતી અને પછી ઘટના સ્થળે લઇ ગઇ હતી. આમ આરોપીના ઘરથી લઇને મર્ડરના સ્થળ સુધીનું પોલીસે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને 22 માર્ચે બનેલી 37 મિનિટની ઘટનાની પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, તૃષાએ ફોન રિસિવ કરવાનું બંધ કરતાં કલ્પેશ પોતાની ભાભીના ફોનમાંથી કોલ કરતો હોવાની વિગતો જાણવા મળી છે. જ્યારે કલ્પેશ તૃષાના જ મોપેડ પર હાઈવેથી હત્યાના સ્થળ સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.

કલ્પેશે લગ્નની વાત કરતાં તૃષાએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો
તૃષાની હત્યા પહેલાં કલ્પેશ અને તૃષા વચ્ચે ચકમક ઝરી હોવાની તેમજ તૃષાએ કલ્પેશનો ફોન લેવાનું બંધ કરતાં કલ્પેશે પોતાની ભાભીના મોબાઇલમાંથી ફોન કરતો હોવાની વિગતો જાણવા મળી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, હાઇવે પરથી ખેતર તરફ જવા માટે કલ્પેશે તૃષાનું મોપેડ ચલાવી લીધું હતું. થોડે અંતરે કાચા રસ્તે તેણે સ્કૂટર મૂકી દીધું હતું. ત્યારબાદ બંને જણા થોડું ચાલ્યા હતા. દરમિયાન કલ્પેશે લગ્નની વાત કરતાં તૃષાએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને મારે મારી કારકિર્દી બનાવવી છે તેવો જવાબ આપ્યો હતો.

तस्वीरों में खबर3 फोटो
બે હાથથી તૃષાને ઘા મારવામાં આવ્યા હતા.પોલીસ આરોપી કલ્પેશને લઈને હત્યાના સ્થળે પહોંચી હતી.ગાલ, કાન, ગરદન, પીઠ સહિત શરીરના અલગ અલગ ભાગોમાં ઘા મરાયા હતા.

બે હાથથી તૃષાને ઘા મારવામાં આવ્યા હતા.

પોલીસે ગતરોજ ઘટનાનું રિક્ન્સ્ટ્રક્શન કર્યું હતું
તૃષા હત્યા કેસમાં પુરાવા એકત્ર કરવા માટે ગતરોજ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આરોપીના ઘરે અને દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. આરોપીએ જ્યાં હથિયાર છુપાવ્યું હતું તે જગ્યા આરોપીએ બતાવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે જઇને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. હત્યા કરીને આવ્યા બાદ આરોપીએ જ્યાં યુવતીનું એક્ટિવા મૂક્યું હતું ત્યાંથી પોતાના મિત્રને જ્યાં ઉભો રાખ્યો હતો તે સ્થળ પણ બતાવ્યું હતું. ત્યાંથી તે ઘરે જવા રવાના થયો હતો. આખો ઘટનાક્રમ તેણે જણાવ્યો હતો. હત્યા કરવાની સ્ટાઇલ પરથી લાગે છે કે, તેણે પ્લાનિંગથી તૃષાની હત્યા કરી હોય.

પોલીસ આરોપી કલ્પેશને લઈને હત્યાના સ્થળે પહોંચી હતી.

કલ્પેશે એક તરફી પ્રેમમાં તૃષાની હત્યા કરી હતી
આરોપી કલ્પેશ ઠાકોર, મૃતક તૃષા સોલંકી તેમજ અન્ય બે મિત્રોનું ગ્રુપ હતું. જેમાં કલ્પેશ તૃષાને એક તરફી પ્રેમ કરતો હતો. પરંતુ તૃષા તેને પસંદ કરતી નહોતી. આથી તેને ગઇકાલે સાંજે તૃષાને બોલાવી હતી અને પાળિયા વડે ઘાતકી હત્યા કરી નાખી હતી. એક તરફી પ્રેમમાં કલ્પેશ ઠાકોરે અગાઉ ગોળીઓ ખાઇને આપઘાત પ્રયાસ કર્યો હતો અને વિદ્યાર્થિનીને ઇમોશનલ બ્લેકમેલ કરતો હતો. તૃષા મળવા ન આવતા કલ્પેશે આત્મહત્યા કરવાની ધમકી હતી. જેથી યુવતી તેને મળવા ગઇ હતી. તે સમયે આવેશમાં આવીને હત્યા કરી નાખી હતી.

ઘટના શું હતી?
મુજાર ગામડી ગામની સીમમાં આવેલા સોમાભાઈ મહીજીભાઈ પાટણવાડીયાના ખેતરમાં મંગળવારે સાંજે 7 વાગે 19 વર્ષિય તૃષા રાજેન્દ્રભાઈ સોલંકીની હાથ કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. કંટ્રોલ મેસેજના આધારે મકરપુરા પોલીસ, પીસીબી અને ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા યુવતીનું આધારકાર્ડ તેમજ લાશથી થોડે દુર પડેલા ટુ-વ્હિલરના આધારે યુવતીની ઓળખ થઈ હતી. મૃતક યુવતીનો જમણો હાથ કોણીથી કપાયેલો હતો. ગાલ, કાન, ગરદન, પીઠ સહિત શરીરના અલગ અલગ ભાગોમાં તીક્ષ્ણ હથિયારથી ઘા મરાયાનું જણાયું હતું. ઘટના અંગે મકરપુરા પોલીસ મથકમાં મૃતકના મામા વિરેન્દ્રસિંહ જયદીપસિંહ વિરપુરા (રહે-આર્યન રેસીડેન્સી, જામ્બુવા બ્રીજ) એ ફરીયાદ દાખલ કરાવી હતી. આરોપી કલ્પેશની ધરપકડ બાદ હાલ ત્રણ દિવસના રિમાન્ડ પર છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
अटल वयो अभ्युदय योजना के तहत वरिष्ठजनों के लिए स्वास्थ्य परीक्षण एवं जन-जागरूकता कार्यक्रम आयोजितIndoreअटल वयो अभ्युदय योजना के तहत वरिष्ठजनों के लिए स्वास्थ्य परीक्षण एवं जन-जागरूकता कार्यक्रम आयोजित 3 घंटे पहलेइंदौर में कन्या पूजन और कन्या भोज कार्यक्रम, बालिकाओं को बांटे पुरस्कारIndoreइंदौर में कन्या पूजन और कन्या भोज कार्यक्रम, बालिकाओं को बांटे पुरस्कार 6 घंटे पहलेइंदौर में युवाओं को मिलेगी मुफ्त कोचिंग, शुरू होगा नमो कोचिंग सेंटरIndoreइंदौर में युवाओं को मिलेगी मुफ्त कोचिंग, शुरू होगा नमो कोचिंग सेंटर 6 घंटे पहलेनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजनIndoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 4 दिन पहले“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब..Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 4 दिन पहलेबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजनIndoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 6 दिन पहलेइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किलIndoreइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किल 6 दिन पहलेबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजनIndoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजन 7 दिन पहले
इंदौर के सुशीला देवी बंसल कॉलेज में सड़क सुरक्षा जागरूकता कार्यक्रम आयोजितIndoreइंदौर के सुशीला देवी बंसल कॉलेज में सड़क सुरक्षा जागरूकता कार्यक्रम आयोजित 8 दिन पहलेछोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए  एक और बड़ा एक्शनIndoreछोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए एक और बड़ा एक्शन 8 दिन पहलेकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेजBhopalकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेज 8 दिन पहलेकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिलIndia Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 8 दिन पहलेमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादवIndoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 10 दिन पहलेकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाईIndoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 10 दिन पहलेमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजनIndoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 10 दिन पहलेजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभIndoreजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभ 11 दिन पहले
विश्व जागृति मिशन इंदौर मंडल द्वारा माता-पिता एवं वरिष्ठजनों का सम्मान आजIndoreविश्व जागृति मिशन इंदौर मंडल द्वारा माता-पिता एवं वरिष्ठजनों का सम्मान आज 20 दिन पहलेगांधी जयंती पर सेवा संकल्प अभियान के तहत इंदौर जिले के ग्रामीण क्षेत्रों में व्यापक स्तर पर आयोजित हुए सेवा मेरा योगदान कार्यक्रमIndoreगांधी जयंती पर सेवा संकल्प अभियान के तहत इंदौर जिले के ग्रामीण क्षेत्रों में व्यापक स्तर पर आयोजित हुए सेवा मेरा योगदान कार्यक्रम 20 दिन पहलेड्राई डे को लेकर अवैध मदिरा के विरुद्ध आबकारी विभाग की कार्रवाईIndoreड्राई डे को लेकर अवैध मदिरा के विरुद्ध आबकारी विभाग की कार्रवाई 20 दिन पहलेसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियानIndoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 22 दिन पहलेआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भरIndoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 22 दिन पहलेअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षणIndoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 22 दिन पहलेइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्नIndia Newsइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्न 22 दिन पहलेइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ाIndoreइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ा 23 दिन पहले
↑