આજથી શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજશે:ઉનાળુ વેકેશન પૂર્ણ થતા બાળકોને શિક્ષકોએ ઉત્સાહભેર આવકાર્યા, બાળકોએ કહ્યું- “હજી રમવું છે”
વેકેશન પૂર્ણ થતા ભૂલકાઓ શાળાએ પહોંચ્યા. વેકેશન પૂર્ણ થતાની સાથે આજે શાળાઓમાં ફરી ભૂલકાઓનો કલરવ સાંભળવા મળ્યો હતો. બાળકો પણ શિસ્ત રીતે શાળામાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. શાળાઓમાં શિક્ષકોએ બાળકોને ઉત્સાહભેર આવકાર્યા હતા.
વેકેશન પૂર્ણ થતાની સાથે આજે શાળાઓમાં ફરી ભૂલકાઓનો કલરવ સાંભળવા મળ્યો હતો. બાળકો પણ શિસ્ત રીતે શાળામાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. શાળાઓમાં શિક્ષકોએ બાળકોને ઉત્સાહભેર આવકાર્યા હતા.
ભૂલકાઓ વેકેશન બાદ શાળાએ પહોંચ્યા
નવા શૈક્ષણિક સત્રની આજથી શરૂઆત થઈ ગઈ છે. નાના-મોટા સૌ વિદ્યાર્થીઓ આજે શાળામાં જતા દેખાયા હતા. ખાસ કરીને પ્રાથમિક ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ આજે સ્કૂલબેગ સાથે હસતા ચહેરે શાળામાં જતા દેખાયા હતા. વેકેશન પૂર્ણ થઈ ગયા બાદ આજે શાળાનો પહેલો દિવસ હતો છતાં પણ વિદ્યાર્થીઓમાં કેટલેક અંશે ઉત્સાહ દેખાયો હતો. શાળાના શિક્ષકો દ્વારા બાળકોને પ્રવેશ આપવા માટે ગેટ ઉપર જ રહીને સહુ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
બાળકોએ કહ્યું હજી રમવું છે
શાળામાં પ્રવેશતી વખતે બાળકોમાં ઉત્સાહત હતો, પરંતુ જ્યારે શિક્ષકોએ પૂછ્યું કે, આજે ભણવું છે? તો બાળકોએ ખૂબ જ સરળતાથી જવાબ આપ્યો કે, ના હજી અમારે રમવું છે. તમામ બાળકો એક સાથે બોલવા લાગ્યા હતા કે, ગાર્ડનમાં જવું છે અને હજી અમારે રમવું છે. સાંભળતાની સાથે જ શિક્ષકના ચહેરા ઉપર પણ સ્મિત સાથે આશ્ચર્ય દેખાયું હતું. શાળાના પહેલા દિવસે પણ હજી બાળકો વેકેશનના મૂડમાં જ દેખાયા હતા.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले