રેલવે વિભાગનો મેગા બ્લોક:સુરતના સચિન અને મરોલી વચ્ચે બે દિવસનો મેગા બ્લોક, લાંબા અંતરની 12 ટ્રેનો મોડી દોડશે
સુરતના સચિન-મરોલી રેલવે સ્ટેશન વચ્ચે બે દિવસમાં અલગ-અલગ સમયે બ્લોક હોવાથી પશ્ચિમ એક્સપ્રેસ સહિતની ટ્રેન મોડી પડશે. જેમાં તારીખ 6 જૂનના રોજ લાંબા અંતરની અનેક ટ્રેનના વ્યવહાર પર અસર થવાની સંભાવના છે.
સુરતના સચિન-મરોલી રેલવે સ્ટેશન વચ્ચે બે દિવસમાં અલગ-અલગ સમયે બ્લોક હોવાથી પશ્ચિમ એક્સપ્રેસ સહિતની ટ્રેન મોડી પડશે. જેમાં તારીખ 6 જૂનના રોજ લાંબા અંતરની અનેક ટ્રેનના વ્યવહાર પર અસર થવાની સંભાવના છે. જ્યારે 7મી જૂનના રોજ જે ટ્રેન મોડી પડશે, તેમાં ટ્રેન નંબર ટ્રેન નંબર 12216 બાંદ્રા-દિલ્હી સરાય રોહિલા ગરીબરથ એક્સપ્રેસ 15 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 22949 બાંદ્રા- દિલ્લી સરાય રોહિલા સુપરફાસ્ટ એક્સપ્રેસ 15 મિનિટ મોડી પડશે.
રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 6 જૂનના રોજ અપ લાઈન પર બપોરે 12.00થી 16.00 વાગ્યા દરમિયાન તેમજ ડાઉન લાઈન પર બપોરે 13.00થી 15.30 વાગ્યા દરમિયાન બ્લોક રહેશે. 7મી જૂનના રોજ સવારે 10.20 વાગ્યાથી બપોરે 14.50 વાગ્યા દરમિયાન બ્લોક લેવામાં આવશે.
6 જૂને લાંબા અંતરની આ ટ્રેનો મોડી દોડશે
- ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ 2 કલાક મોડી પડશે.
- ટ્રેન નંબર 04126, બાંદ્રા-સુબેદારગંજ સ્પેશિયલ એક્સપ્રેસ 1 ક્લાક મોડી આવશે.
- ટ્રેન નંબર 14805 યશવંતપુર-બાડમેર એક્સપ્રેસ 1 કલાક 20 મિનિટ લેટ દોડશે.
- ટ્રેન નંબર 09061 મુંબઈ-બીની એક્સપ્રેસ 1 ક્લાક મોડી પડશે ટ્રેન નંબર 12216 બાંદ્રા-દિલ્હી સરાય રોહિલા ગરીબરથ 50 મિનિટ મોડી આવશે.
- ટ્રેન નંબર 12925 મુંબઈ-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ 50 મિનિટ મોડી પડશે.
- ટ્રેન નંબર 12217 કોયુવેલી-ચંદીગઢ એક્સપ્રેસ 1 ક્લાક મોડી દોડશે.
- ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 ક્લાક મોડી આવશે.
- ટ્રેન નંબર 12965 બાંદ્રા- ભુજ એસ્પ્રેસ 50 મિનિટ મોડી પડશે ટ્રેન નંબર 12480 બાંદ્રા-જોધપુર એક્સપ્રેસ 40 મિનિટ મોડી પડશે.
- ટ્રેન નંબર 14708 દાદર-બિકાનેર એક્સપ્રેસ 40 મિનિટ મોડી આવશે.
- ટ્રેન નંબર 12263 પુણે-હજરત નિઝામુદ્દીન દુરંતો 40 મિનિટ મોડી પડશે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले