देश की बात, आपके शहर से
TimeNewsIndore
इंदौर 11 बार पढ़ी गई

નજીવી બાબતે વૃદ્ધનો ભોગ લીધો:નવસારીમાં બે જૂથ વચ્ચે બાઈક પાર્ક કરવા બાબતે લાકડીઓ ઉછળતાં વૃદ્ધનું મોત, પટેલ સમાજના 17 આરોપી પૈકી 7ની ધરપકડ

સંદલપુરમાં પટેલ અને ભરવાડ સમાજ વચ્ચે માથાકૂટ થઈ હતી, સાંજે મારામારી કરીપટેલ અને ભરવાડ સમાજ દ્વારા ગ્રામ્ય પોલીસમાં સામસામે ફરિયાદ કરવામાં આવીગામમાં સ્થિત વધુ ન વણસે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો નવસારીના સંદલપુરમાં ધુળેટીના તહેવારમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારી દરમિયાન એક 65 વર્ષીય વૃદ્ધને માથામાં લાકડાનો ફટકો વાગતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

Abhishek Raghuvanshi19 मार्च 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • સંદલપુરમાં પટેલ અને ભરવાડ સમાજ વચ્ચે માથાકૂટ થઈ હતી, સાંજે મારામારી કરી
  • પટેલ અને ભરવાડ સમાજ દ્વારા ગ્રામ્ય પોલીસમાં સામસામે ફરિયાદ કરવામાં આવી
  • ગામમાં સ્થિત વધુ ન વણસે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

નવસારીના સંદલપુરમાં ધુળેટીના તહેવારમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારી દરમિયાન એક 65 વર્ષીય વૃદ્ધને માથામાં લાકડાનો ફટકો વાગતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જેથી બે જૂથ દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવાતાં પોલીસ દોડતી થઇ હતી.

જલાલપુર તાલુકામાં આવેલા સંદલપુર ગામમાં ગઈકાલે શુક્રવારે બપોરે ક્રિકેટના ગ્રાઉન્ડમાં મેચ યોજાઇ હતી. જેમાં પટેલ અને ભરવાડ સમાજના યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે ભરવાડ સમાજના બે યુવાનો જે ક્રિકેટ રમી રહ્યા હતા, તેમને ભરવાડ સમાજના અન્ય યુવાનો બાઇક પર રંગ લગાવવા માટે આવ્યા હતા. જેથી અન્ય યુવાનોએ બાઈકને ગ્રાઉન્ડની બહાર પાર્ક કરવા માટે કહેતા બંન્ને જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેને લઈને બપોરે પંચાયત પાસે સમાધાન થયું હતું.

तस्वीरों में खबर3 फोटो
મૃતકના સ્વજનોગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ડાંગ અને લાકડાઓના વડે બંન્ને જૂથે એકબીજાને ઇજા પહોંચાડી

પરંતુ સાંજે ફરીવાર પટેલ અને ભરવાડ સમાજના યુવાનોએ ક્રિકેટ ગ્રાઉન્ડ બાબતે મારામારી કરી હતી, જેમાં ભરવાડી ડાંગ અને લાકડાઓના વડે બંન્ને જૂથે એકબીજાને ઇજા પહોંચાડી હતી. આ મારામારીમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જે દરમિયાન 65 વર્ષીય સુખા વિહા મેરને માથાના ભાગે ફટકો વાગતા તેમને સારવાર દરમિયાન ડોક્ટરોએ મૃત જાહેર કરતા ગામમાં અરેરાટી વ્યાપી હતી.

ગ્રામ્ય પોલીસમાં સામસામે ફરિયાદ કરવામાં આવી

આ સમગ્ર મામલે પટેલ અને ભરવાડ સમાજ દ્વારા ગ્રામ્ય પોલીસમાં સામસામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ભરવાડ યુવાન કાળું ભરવાડે 17 લોકો સામે ફરિયાદ આપી છે. ઉપરાંત રાજકુમાર ઉર્ફે હર્ષદ પટેલે 16 લોકો સામે ફરિયાદ આપી છે. પોલીસે પટેલ સમાજના 17 આરોપી પૈકી 7 લોકોની ધરપકડ કરી છે.

હાલમાં ગામમાં સ્થિત વધુ ન વણસે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ DYSP સહિતના અધિકારીઓ ગામમાં આગેવાનો સાથે મુલાકાત કરી સ્થિત થાળે પડે તે માટે પ્રયત્નશીલ બન્યા છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
अटल वयो अभ्युदय योजना के तहत वरिष्ठजनों के लिए स्वास्थ्य परीक्षण एवं जन-जागरूकता कार्यक्रम आयोजितIndoreअटल वयो अभ्युदय योजना के तहत वरिष्ठजनों के लिए स्वास्थ्य परीक्षण एवं जन-जागरूकता कार्यक्रम आयोजित 18 घंटे पहलेइंदौर में कन्या पूजन और कन्या भोज कार्यक्रम, बालिकाओं को बांटे पुरस्कारIndoreइंदौर में कन्या पूजन और कन्या भोज कार्यक्रम, बालिकाओं को बांटे पुरस्कार 21 घंटे पहलेइंदौर में युवाओं को मिलेगी मुफ्त कोचिंग, शुरू होगा नमो कोचिंग सेंटरIndoreइंदौर में युवाओं को मिलेगी मुफ्त कोचिंग, शुरू होगा नमो कोचिंग सेंटर 21 घंटे पहलेनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजनIndoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 4 दिन पहले“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब..Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 4 दिन पहलेबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजनIndoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 6 दिन पहलेइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किलIndoreइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किल 6 दिन पहलेबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजनIndoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजन 7 दिन पहले
इंदौर के सुशीला देवी बंसल कॉलेज में सड़क सुरक्षा जागरूकता कार्यक्रम आयोजितIndoreइंदौर के सुशीला देवी बंसल कॉलेज में सड़क सुरक्षा जागरूकता कार्यक्रम आयोजित 8 दिन पहलेछोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए  एक और बड़ा एक्शनIndoreछोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए एक और बड़ा एक्शन 8 दिन पहलेकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेजBhopalकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेज 8 दिन पहलेकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिलIndia Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 8 दिन पहलेमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादवIndoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 10 दिन पहलेकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाईIndoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 10 दिन पहलेमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजनIndoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 10 दिन पहलेजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभIndoreजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभ 11 दिन पहले
विश्व जागृति मिशन इंदौर मंडल द्वारा माता-पिता एवं वरिष्ठजनों का सम्मान आजIndoreविश्व जागृति मिशन इंदौर मंडल द्वारा माता-पिता एवं वरिष्ठजनों का सम्मान आज 20 दिन पहलेगांधी जयंती पर सेवा संकल्प अभियान के तहत इंदौर जिले के ग्रामीण क्षेत्रों में व्यापक स्तर पर आयोजित हुए सेवा मेरा योगदान कार्यक्रमIndoreगांधी जयंती पर सेवा संकल्प अभियान के तहत इंदौर जिले के ग्रामीण क्षेत्रों में व्यापक स्तर पर आयोजित हुए सेवा मेरा योगदान कार्यक्रम 20 दिन पहलेड्राई डे को लेकर अवैध मदिरा के विरुद्ध आबकारी विभाग की कार्रवाईIndoreड्राई डे को लेकर अवैध मदिरा के विरुद्ध आबकारी विभाग की कार्रवाई 20 दिन पहलेसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियानIndoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 22 दिन पहलेआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भरIndoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 22 दिन पहलेअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षणIndoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 22 दिन पहलेइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्नIndia Newsइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्न 22 दिन पहलेइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ाIndoreइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ा 23 दिन पहले
↑