દિલધડક લૂંટના CCTV:પોલીસચોકીની સામે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં ‘પિસ્તોલ’ની અણીએ 6.83 લાખની લૂંટ, માત્ર 1 લૂંટારા દ્વારા 4 મિનિટમાં લૂંટનો ખેલ
સુરક્ષા વ્યવસ્થા વગરની સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની વધુ એક શાખાને લૂંટારાએ નિશાન બનાવીમેઇન રસ્તા પર લૂંટની ઘટનાને પગપાળા આવેલા લૂંટારો ઘટનાને અંજામ આપી ગયો સુરતના કડોદરા ચાર રસ્તા પાસે પોલીસચોકીની સામે આવેલી સુરત ડિસ્ટ્રિકટ કો-ઓપ.બેંકની શાખામાં ગત રોજ ધોળા દિવસે લૂંટ થઈ હતી.
- સુરક્ષા વ્યવસ્થા વગરની સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની વધુ એક શાખાને લૂંટારાએ નિશાન બનાવી
- મેઇન રસ્તા પર લૂંટની ઘટનાને પગપાળા આવેલા લૂંટારો ઘટનાને અંજામ આપી ગયો
સુરતના કડોદરા ચાર રસ્તા પાસે પોલીસચોકીની સામે આવેલી સુરત ડિસ્ટ્રિકટ કો-ઓપ.બેંકની શાખામાં ગત રોજ ધોળા દિવસે લૂંટ થઈ હતી. 4 વાગ્યાના સમયે એક લૂંટારો મોઢા પર માસ્ક પહેરીને બેંકમાં ઘૂસી ડુપ્લિકેટ પિસ્તોલ જેવા હથિયારથી 4 કર્મચારીને બાનમાં લઇ રૂમમાં પૂરી ઘૂંટણિયે બેસાડીને માત્ર 4 મિનિટમાં કેશમાંથી 6,83,967 લાખ રૂપિયાની લૂંટ કરી ભાગી ગયો હતો. મેઇન રસ્તા પર લૂંટની ઘટનાને પગપાળા આવેલા લૂંટારો ઘટનાને અંજામ આપી ગયો હતો. લૂંટની ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. મોતા ગામે અગાઉ ઓક્ટોબરમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની શાખમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, જેનો હજુ ભેદ ઉકેલાયો નથી. ત્યાં ફરી કડોદરામાં ડિસ્ટ્રિક્ટ બેંકમાં લૂંટ થઈ છે. હાલ તો પોલીસ સીસીટીવી આધારે તપાસ કરી રહી છે.
ગ્રાહકના સ્વાંગમાં એક લૂંટારો બેંકમાં ઘૂસ્યો હતો
કડોદરા ચાર રસ્તા નજીક વામદોત પેટ્રોલ પંપની બાજુમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં પહેલા માળે સુરત ડિસ્ટ્રિકટ કો-ઓપ.બેંકની કડોદરા શાખા આવેલી છે. સોમવારે સાંજે 4 વાગ્યાના અરસામાં બેંકમાં ગ્રાહકના સ્વાંગમાં એક લૂંટારો યુવક માથા પર ટોપી અને મોઢા પર માસ્ક પહેરીને ઘૂસી ગયો હતો. પહેલા બેંકના એટીએમ મશીન તરફ જઈ બેંકની અંદરની પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ સીધો બેંકમાં ઘૂસી ગયો હતો. આ સમયે બેંકમાં મેનેજર ધવલ પટેલ અન્ય એક પુરુષ કર્મચારી અને 2 મહિલા કર્મચારી મળી કુલ 4 કર્મચારી હાજર હતાં.
બેંકના મુખ્ય દરવાજાને તાળું મારી ભાગી ગયો
અચાનક લૂંટારાએ તેની પાસેની થેલીમાંથી પિસ્તોલ જેવું હથિયાર બતાવી ચલો પૈસા નિકાલો, પૈસા નિકાલો કહી તમામ કર્મચારીઓના ફોન ફેંકાવી, ઘૂંટણિયે બેસાડયા હતા. તમામને બંધક બનાવી બાદમાં બેંકમાંથી કેશ બારી પાસે જઈ એક બેગમાં 6,83,967 લાખ રૂપિયા ભરીને લૂંટ ચલાવી, બેંકના મુખ્ય દરવાજાને તાળું મારી ભાગી છૂટ્યો હતો. ધોળા દિવસે ભરચક વિસ્તાર અને મુખ્યમાર્ગ પર લૂંટ થવાની ઘટનાને લઈ એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
લૂંટારો પ્રોફેશનલ નહીં હોવાનું અનુમાન
ઘટના અંગે કડોદરા બ્રાન્ચ મેનેજર ધવલ પટેલે કડોદરા GIDC પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે કડોદરા પોલીસ સ્ટેશનના થાણે ઇન્ચાર્જ બીશાખા જૈને જણાવ્યું હતું કે CCTV ફૂટેજના જિલ્લા તેમજ ગાંધીનગર કન્ટ્રોલ રૂમ સુધી સર્ક્યુલેટ કર્યા છે તેમજ કડોદરા પોલીસની ટીમ સાથે SOG અને LCB પણ આ અંગે ઝીણવટપૂર્વકની તપાસ કરી રહી છે. CCTV જોતાં લૂંટારો પ્રોફેશનલ નહીં હોવાનું લાગી રહ્યું છે.
એલર્ટ સાયરન વગાડ્યું, પણ કોઈ મદદે ન આવ્યું
કર્મચારીએ લૂંટારાના નીકળતાંની સાથે જ એલર્ટ સાયરનનું બટન દબાવ્યું હતું. આમ છતાં આજુબાજુથી કોઈ વ્યક્તિ મદદ માટે પહોંચી ન હતી. આખરે બેંકકર્મચારીઓએ જાતે તાળું તોડીને બહાર નીકળ્યા હતા.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Indoreअटल वयो अभ्युदय योजना के तहत वरिष्ठजनों के लिए स्वास्थ्य परीक्षण एवं जन-जागरूकता कार्यक्रम आयोजित 6 घंटे पहले
Indoreइंदौर में कन्या पूजन और कन्या भोज कार्यक्रम, बालिकाओं को बांटे पुरस्कार 9 घंटे पहले
Indoreइंदौर में युवाओं को मिलेगी मुफ्त कोचिंग, शुरू होगा नमो कोचिंग सेंटर 9 घंटे पहले
Indoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 4 दिन पहले
Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 4 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 6 दिन पहले
Indoreइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किल 6 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजन 7 दिन पहले
Indoreइंदौर के सुशीला देवी बंसल कॉलेज में सड़क सुरक्षा जागरूकता कार्यक्रम आयोजित 8 दिन पहले
Indoreछोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए एक और बड़ा एक्शन 8 दिन पहले
Bhopalकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेज 8 दिन पहले
India Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 8 दिन पहले
Indoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 10 दिन पहले
Indoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 10 दिन पहले
Indoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 10 दिन पहले
Indoreजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभ 11 दिन पहले
Indoreविश्व जागृति मिशन इंदौर मंडल द्वारा माता-पिता एवं वरिष्ठजनों का सम्मान आज 20 दिन पहले
Indoreगांधी जयंती पर सेवा संकल्प अभियान के तहत इंदौर जिले के ग्रामीण क्षेत्रों में व्यापक स्तर पर आयोजित हुए सेवा मेरा योगदान कार्यक्रम 20 दिन पहले
Indoreड्राई डे को लेकर अवैध मदिरा के विरुद्ध आबकारी विभाग की कार्रवाई 20 दिन पहले
Indoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 22 दिन पहले
Indoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 22 दिन पहले
Indoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 22 दिन पहले
India Newsइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्न 22 दिन पहले
Indoreइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ा 23 दिन पहले



