देश की बात, आपके शहर से
Indore23°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsIndore
इंदौर 11 बार पढ़ी गई

હાઈ પ્રોફાઈલ પરિવારનો કિસ્સો:કૂતરું રમાડીશ તો બાળકો કૂતરા જેવા થશે એવા સાસુના મહેણાંથી પુત્રવધૂને લાગી આવ્યું, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

કેનેડામાં અમદાવાદની ગર્ભવતી યુવતી પર સાસરિયાંએ ત્રાસ ગુજાર્યોપિતાએ રૂપિયા મોકલતા યુવતી ભારત આવી, કોલ પણ કરવાની ના કહેતા ફરિયાદ નોંધાવીપરિણીતા ભારત આવી ત્યારે પતિએ ધમકાવીને કહ્યું- સોશિયલ મીડિયામાં ફોટો નહીં મુકવાનાસતત ત્રાસના કારણે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી અમદાવાદની યુવતી લગ્ન કરીને અનેક સપનાઓ સાથે પતિ સાથે કેનેડા ગઈ હતી.લગ્નના થોડા દિવસ બાદ સાસુ સતત બાળક માટે દબાણ કરતી જેથી પરિણીતાની અનિચ્છાએ પણ તે ગર્ભ ધારણ કરવો પડ્યો.પણ વાત આટલેથી અટકી નહિ એને સોનોગ્રાફી દરમિયાન પરિણીતાને બાળકી હોવાથી સાસુએ ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતો.

Abhishek Raghuvanshi30 जून 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • કેનેડામાં અમદાવાદની ગર્ભવતી યુવતી પર સાસરિયાંએ ત્રાસ ગુજાર્યો
  • પિતાએ રૂપિયા મોકલતા યુવતી ભારત આવી, કોલ પણ કરવાની ના કહેતા ફરિયાદ નોંધાવી
  • પરિણીતા ભારત આવી ત્યારે પતિએ ધમકાવીને કહ્યું- સોશિયલ મીડિયામાં ફોટો નહીં મુકવાના
  • સતત ત્રાસના કારણે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી


અમદાવાદની યુવતી લગ્ન કરીને અનેક સપનાઓ સાથે પતિ સાથે કેનેડા ગઈ હતી.લગ્નના થોડા દિવસ બાદ સાસુ સતત બાળક માટે દબાણ કરતી જેથી પરિણીતાની અનિચ્છાએ પણ તે ગર્ભ ધારણ કરવો પડ્યો.પણ વાત આટલેથી અટકી નહિ એને સોનોગ્રાફી દરમિયાન પરિણીતાને બાળકી હોવાથી સાસુએ ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતો. આ બધાની વચ્ચે સાસુ એમ પણ કહેવા લાગી કે તું કૂતરાને રમાડીશ તો તારા બાળકો પણ કૂતરા જેવા થશે. ગર્ભમાં દીકરી હોવાની જાણ થતા સાસુએ ઈન્ડિયા જતા રહેવાનું કહી દીદું હતું. ત્યારબાદ યુવતીના પિતાએ રૂપિયા મોકલતા ટિકિટ કરાવી પ્રેગ્નેન્સીની હાલતમાં યુવતી કોરોના મહામારીમાં પણ ઇન્ડિયા આવી ગઈ હતી. પરિણીતા ભારત આવી તો તેના પતિ પણ ત્રાસ ગુજારવા લાગ્યો હતો. આ સમગ્ર હાઈ પ્રોફાઈલ મામલો મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

યુવક-યુવતી બંનેના છૂટાછેડા થયા બાદ લગ્ન કર્યા હતા
શહેરના મણિનગરમાં રહેતી 31 વર્ષીય યુવતી હાલ તેના માતાપિતા સાથે રહે છે. અગાઉ જ્યારે સહજાનંદ કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે એક યુવક સાથે તેની મિત્રતા થઈ હતી. બાદમાં આ યુવતી અને યુવકના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા. યુવતીને તેના પતિ સાથે મનમેળ ન રહેતા વર્ષ 2014માં છૂટાછેડા લીધા હતા. જ્યારે યુવક મિત્ર પત્ની સાથે કેનેડા પીઆર પર જતો રહ્યો હતો. ત્યાં જતા યુવકને તેની પત્ની સાથે બનતું ન હતું. જેથી આ યુવક ઇન્ડિયા આવ્યો ત્યારે યુવતીના ભાઈએ તેને સમજાવ્યો હતો. આ દરમિયાન યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં યુવકના છૂટાછેડા ન થયા હોવાથી યુવતીએ યુવક સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવાનું નક્કી થયું હતું.

तस्वीरों में खबर2 फोटो
પ્રેમલગ્ન બાદ યુવતી પર પતિ જ ત્રાસ ગુજારતો હતો.લગ્ન બાદ યુવતીની સાસુ અલગ અલગ વાતો કરી પતિ-પત્ની વચ્ચે ઝગડા કરાવતા હતા. (પ્રતિકાત્મક તસવીર)

યુવતી સાથે ઇન્ડિયા આવી યુવકે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા
આ મામલે યુવતીના પરિવારજનોને કોઈ વાંધો ન હતો. જોકે, યુવકને પ્રથમ પત્ની સામે વાંધો હોવાથી તેમણે સંબંઘ કાપી નાખ્યો હતો અને અખબારમાં સંબંધ ન હોવાની જાહેરાત પણ યુવકના પરિવારજનોએ આપી દીધી હતી. યુવકની પત્નીએ કેસ કરી 15 લાખ માંગ્યા હતા. જેથી યુવકના પરિવારજનોએ યુવતીના પરિવાર અને યુવક સાથે સમાધાન કર્યું હતું. યુવક અને તેની પત્ની વચ્ચે છૂટાછેડા થઈ આ યુવતી સાથે ઇન્ડિયા આવી યુવકે વર્ષ 2018માં લગ્ન કરી લીધા હતા.

સાસુ યુવતીને મંદિરમાં લઈ જઈને ત્રાસ આપતા હતા
લગ્ન બાદ યુવતીની સાસુ અલગ અલગ વાતો કરી પતિ-પત્ની વચ્ચે ઝગડા કરાવતા હતા. જોકે, યુવતીનો આ પતિ કેનેડા જતો રહ્યો ત્યારે સાસુ કહેતી કે આના કરતાં અમે અમારા સમાજમાં લગ્ન કરાવ્યા હોત તો કંઈક દહેજ મળતું. યુવતીની સાસુ અંધશ્રદ્ધામાં વિશ્વાસ ધરાવતા હોવાથી દોરા લાવી યુવતીને બાંધતા અને મંદિરમાં લઈ જઈને ત્રાસ આપતા હતા. બાદમાં યુવતી કેનેડા પતિ પાસે જતી રહી હતી. એક લગ્ન પ્રસંગમાં ઇન્ડિયા આવી ત્યારે જે વસ્તુઓ બધા માટે લાવી તેમાં પણ સાસુએ વાંધા વચકા કાઢી બોલાચાલી કરી હતી.

સાસુ અને પતિની ઈચ્છા હોવાથી યુવતીએ ગર્ભ રાખ્યો હતો
યુવતી પરત કેનેડા જતી રહેતા તેની સાસુએ બાળક કરવાનું કહ્યું હતું. યુવતીની ઈચ્છા ન હતી પણ સાસુ અને પતિની ઈચ્છા હોવાથી તેણે ગર્ભ રાખ્યો હતો. યુવતી પ્રેગ્નેન્ટ હતી ત્યારે તેનો પતિ ઘરમાં કૂતરું લાવ્યો હતો. જેથી સાસુએ આવેશમાં આવીને યુવતીને કહ્યું કે, ભગવાનનું નામ લેવાની જગ્યાએ કૂતરું રમાડે છે? કોણે કહ્યું હતું કૂતરું લાવવાનું? તારા છોકરા પણ કૂતરા જેવા જ આવશે. સાસુની આ વાતનું યુવતીને મનમાં લાગી આવતા તે સતત તે બાબતે વિચાર કરતા તેની પ્રેગ્નેન્સી પર અસર પડી અને મિસકેરેજ થઈ ગયું હતું.

વીડિયો કોલ કરતા કોલ ન કરવાનું પતિએ કહેતા ફરિયાદ નોંધાવી
બાદમાં સાસુ-સસરા પણ કેનેડા ગયા હતા. ત્યારે ઘર ગંદુ રાખી સાસુ યુવતીને ત્રાસ આપતા હતા. ફરી એક વખત યુવતી પ્રેગ્નેન્ટ થતા સાસુએ કહ્યું કે, બાબો છે કે બેબી તે અહીં તપાસતા હોય તો જોવડાવી લેજે. જેથી યુવતીએ પાંચમાં મહિને સોનોગ્રાફી કરાવતા બેબી હોવાનું જણાયું હતું. જેથી સાસુએ તારે દીકરી થવાની છે, તારું કંઈ કામ નથી. ઇન્ડિયા જતી રહે તેવું કહેતા યુવતીના પિતાએ પૈસા મોકલતા ટિકિટ કરાવી પ્રેગ્નેન્સીની હાલતમાં યુવતી કોરોના મહામારીમાં પણ ઇન્ડિયા આવી ગઈ હતી. બાદમાં તેના પતિએ કહ્યું હતુ કે, સોશિયલ મીડિયા પર ફોટો મૂકવાના નહીં. શ્રીમંતમાં વીડિયો કોલ કરતા કોલ ન કરવાનું કહેતા યુવતીને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
नवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजनIndoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 3 दिन पहले“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब..Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 3 दिन पहलेबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजनIndoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 5 दिन पहलेइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किलIndoreइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किल 5 दिन पहलेबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजनIndoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजन 6 दिन पहलेइंदौर में हुआ ‘द मैन बिहाइंड द वर्डिक्ट’; उज्ज्वल निकम बोले, “सच के साथ साहस से लड़ना भी राष्ट्रभक्ति है!”Indoreइंदौर में हुआ ‘द मैन बिहाइंड द वर्डिक्ट’; उज्ज्वल निकम बोले, “सच के साथ साहस से लड़ना भी राष्ट्रभक्ति है!” 6 दिन पहलेबढ़ते इंदौर को पानी की चिंता से राहत देने की बड़ी तैयारी, 2055 तक के पानी की समस्या होगी दूरIndoreबढ़ते इंदौर को पानी की चिंता से राहत देने की बड़ी तैयारी, 2055 तक के पानी की समस्या होगी दूर 6 दिन पहलेबिना सूचना फुटबॉल कोच को पद से हटाया, ₹51,100 बकाया वेतन मांगने पर स्कूल में प्रवेश पर लगाई रोकIndoreबिना सूचना फुटबॉल कोच को पद से हटाया, ₹51,100 बकाया वेतन मांगने पर स्कूल में प्रवेश पर लगाई रोक 6 दिन पहले
कॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिलIndia Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 7 दिन पहलेमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादवIndoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 9 दिन पहलेकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाईIndoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 9 दिन पहलेमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजनIndoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 9 दिन पहलेजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभIndoreजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभ 10 दिन पहलेमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजनIndoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 10 दिन पहलेइंदौर जिले के 74 ग्रामों में 30 करोड़ 19 लाख रुपये से होंगे विभिन्न विकास कार्यIndoreइंदौर जिले के 74 ग्रामों में 30 करोड़ 19 लाख रुपये से होंगे विभिन्न विकास कार्य 12 दिन पहलेखाद्य सुरक्षा प्रशासन की बड़ी कार्रवाई: बिना वैध खाद्य पंजीयन गुलाब जामुन इंस्टेंट मिक्स का निर्माण पाए जाने पर अन्नपूर्णा इंडस्ट्रीज में निर्माण कार्य बंद करायाIndoreखाद्य सुरक्षा प्रशासन की बड़ी कार्रवाई: बिना वैध खाद्य पंजीयन गुलाब जामुन इंस्टेंट मिक्स का निर्माण पाए जाने पर अन्नपूर्णा इंडस्ट्रीज में निर्माण कार्य बंद कराया 12 दिन पहले
सेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियानIndoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 21 दिन पहलेआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भरIndoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 21 दिन पहलेअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षणIndoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 21 दिन पहलेइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्नIndia Newsइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्न 21 दिन पहलेइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ाIndoreइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ा 22 दिन पहलेReligious and Scientific Significance of Shradh PakshaIndia NewsReligious and Scientific Significance of Shradh Paksha 26 दिन पहलेश्राद्ध पक्ष का है धार्मिक व वैज्ञानिक महत्वIndia Newsश्राद्ध पक्ष का है धार्मिक व वैज्ञानिक महत्व 26 दिन पहलेसांवेर विधानसभा के वार्ड 35 और 36 को मिली विकास कार्यों की सौगात, मंत्री श्री सिलावट ने 19.50 करोड़ रुपये के कार्यों का किया भूमिपूजन-लोकार्पणIndoreसांवेर विधानसभा के वार्ड 35 और 36 को मिली विकास कार्यों की सौगात, मंत्री श्री सिलावट ने 19.50 करोड़ रुपये के कार्यों का किया भूमिपूजन-लोकार्पण 27 दिन पहले
↑