રાજકોટમાં સ્પાના નામે ગોરખધંધા? રિસેપ્શનિસ્ટે ગ્રાહકને કહ્યું- સર્વિસમાં મસ્તીનો સ્ટાફ છે, દિલ્હી, મુંબઈ, પંજાબ, મારવાડી અને ગુજરાતી મળશે
ગોરખધંધાના પુરાવારૂપે દિવ્યભાસ્કરને મળી ગ્રાહક-રિસેપ્શનિસ્ટ વચ્ચેની વાતચીતની ઓડિયો-ક્લિપપોલીસના સ્પામાં દરોડા, સબ સલામતના દાવા, પોશ વિસ્તારમાં આવેલા બોસ સ્પાની ઓડિયો-ક્લિપ રાજકોટ શહેર પોલીસની મીઠી નજર હેઠળ સ્પામાં ગોરખધંધા ચાલી રહ્યા હોવાનો પુરાવો દિવ્યભાસ્કરને હાથે આવ્યો છે.
- ગોરખધંધાના પુરાવારૂપે દિવ્યભાસ્કરને મળી ગ્રાહક-રિસેપ્શનિસ્ટ વચ્ચેની વાતચીતની ઓડિયો-ક્લિપ
- પોલીસના સ્પામાં દરોડા, સબ સલામતના દાવા, પોશ વિસ્તારમાં આવેલા બોસ સ્પાની ઓડિયો-ક્લિપ
રાજકોટ શહેર પોલીસની મીઠી નજર હેઠળ સ્પામાં ગોરખધંધા ચાલી રહ્યા હોવાનો પુરાવો દિવ્યભાસ્કરને હાથે આવ્યો છે. સ્પામાં કોલિંગ માટે બેસતી રિસેપ્શનિસ્ટ ગ્રાહકોને ફોન કરી મસ્તીનો સ્ટાફ છે, ક્યારે આવો છો કહી કોલ કરે છે. આ વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ દિવ્યભાસ્કર પાસે આવ્યું છે. ત્યારે આ ઓડિયો-ક્લિપ પરથી એક વાત સ્પષ્ટ છે કે સ્પામાં ગોરખધંધા ચાલી રહ્યા છે અને પોલીસ સ્પામાં દરોડા કરી સબ સલામતના દાવા કરી રહી છે. આ ઓડિયો-ક્લિપ શહેરના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર આવેલા બોસ સ્પાની છે, જેમાં મહિલા કોલર ગ્રાહકને કહે છે કે સર્વિસમાં મસ્તીનો સ્ટાફ છે. દિલ્હી, મુંબઈ, પંજાબ, મારવાડી, ગોવા, જમ્મુ અને ગુજરાતી મળશે.
રાજકોટ પોલીસે સ્પામાં ગેરકાયદે પ્રવૃત્તિ ડામવા 12 ટીમ બનાવી છે
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી એસીપી ક્રાઇમ ડી.વી. બસિયાની રાહબરી હેઠળ SOG અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 12 જેટલી ટીમ બનાવી રાજકોટ શહેરના અલગ અલગ 28 સ્પામાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ 12 ટીમમાં 5 PSI, 45 ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને 6 મહિલા પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 28 પૈકી એકપણ સ્પામાં ગેરકાયદે પ્રવૃત્તિ ન થતી હોવાનું સામે આવ્યું હતું. જોકે વાસ્તવિકતા કંઇક અલગ છે અને એમાં સ્પામાં મસાજના બદલે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો પુરાવો દિવ્યભાસ્કર પાસે હાથ લાગ્યો છે.
ઓડિયો-ક્લિપ દિવ્યભાસ્કરને હાથ લાગી
રાજકોટના પોશ વિસ્તાર સમા કાલાવડ રોડ પર આવેલા બોસ સ્પાની રિસેપ્શનિસ્ટે એક ગ્રાહકને કોલ કર્યો હતો. આ વાતચીતની ઓડિયો-ક્લિપ દિવ્યભાસ્કરને હાથ લાગી છે. એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે મસ્તીનો સ્ટાફ છે, ક્યારે આવો છો? કોલ કરી ગ્રાહક સાથે કરેલી સમગ્ર વાતચીતને અક્ષરશઃ અહીં વર્ણાવવામાં આવી છે.
ગ્રાહક અને રિસેપ્શનિસ્ટ સાથે થયેલી વાતચીત
રિસેપ્શનિસ્ટ: હેલ્લો બોસ સ્પામાંથી વાત કરું છું સર…
ગ્રાહક: કંઈ જગ્યાએ આવ્યું બોસ સ્પા
રિસેપ્શનિસ્ટ: કાલાવડ રોડ, વોકહાર્ટ હોસ્પિટલની સામે, IDFC બેન્કની બાજુમાં
ગ્રાહક: હં.. હં…
રિસેપ્શનિસ્ટ: મેં કહ્યું આવવાના છો? આજે થેરપી માટે મસ્તીનો સ્ટાફ છે.
ગ્રાહક: તમારી પાસે નંબર ક્યાંથી આવી જાય ખબર નથી પડતી મેડમ.
રિસેપ્શનિસ્ટ: મારી પાસે તો આ જ નંબર છે.
ગ્રાહક: નહીં, તમારી પાસે મારો નંબર ક્યાંથી આવી જાય.
રિસેપ્શનિસ્ટ: કેમ શું થયું?
ગ્રાહક: કંઇ નહીં, કંઇ જગ્યાએ કહ્યું?
રિસેપ્શનિસ્ટ: વોકહાર્ટ હોસ્પિટલની સામે, IDFC બેન્કની બાજુની શેરી.
ગ્રાહક: નોર્થ-ઇસ્ટ સ્ટાફ?
રિસેપ્શનિસ્ટ: ના ના, દિલ્હી, મુંબઈ, પંજાબ, ગોવા, મારવાડી, જમ્મુ, ગુજરાતી.
ગ્રાહક: ઓહો.. જાજુ છે.. કંઇ વાંધો નહીં, આવું એટલે કોલ કરું, અત્યારે હું બહારગામ છું.
રિસેપ્શનિસ્ટ: કાલ સુધીમાં આવશો?
ગ્રાહક: ના ના, એમ વાર લાગશે.
રિસેપ્શનિસ્ટ: વાંધો નહીં, આવો એટલે આ નંબર પર કોલ કરજો.
ગ્રાહક: આ નંબર સેવ રાખું ને ?
રિસેપ્શનિસ્ટ: હા જી સર, આ નંબર પર કોલ કરજો.
રિસેપ્શનિસ્ટે કહ્યું- સાંજના 6થી 7 વાગ્યા પછી આવવામાં સેફ્ટી
ઉલ્લેખનીય છે કે બીજી વખત કોલ પર ગ્રાહકે બીજી સર્વિસ મળશે કે કેમ પૂછતાં રિસેપ્શનિસ્ટે કહ્યું, બધું થઇ જશે, તમે આવી જાઓ. મસાજ થેરપીના 1200 રૂપિયા લઈશું અને બીજી સર્વિસનો ચાર્જ તમારે નક્કી કરવાનો રહેશે, એટલે એ વાત તો સ્પષ્ટ છે કે આ સ્પા પર ગોરખધંધા ચાલી રહ્યા છે, પરંતુ પોલીસને એની જાણ નથી કે મીઠી નજર હેઠળ ચાલે છે એ એક મોટો સવાલ છે. એટલું જ નહીં, સાંજના 6થી 7 વાગ્યા પછી આવવામાં સેફ્ટી રહેશે, આવો પણ ઉલ્લેખ રિસેપ્શનિસ્ટે કર્યો હતો.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Indoreमुख्यमंत्री डॉ. मोहन यादव 28 अक्टूबर को करेंगे लव-कुश डबल डेकर फ्लाईओवर ब्रिज के लेवल-2 का लोकार्पण 1 दिन पहले
Indoreवृंदावन ग्राम योजना के अंतर्गत गोपाल कृष्ण ग्राम पुरस्कार योजना होगी आयोजित 1 दिन पहले
Indoreअटल वयो अभ्युदय योजना के तहत वरिष्ठजनों के लिए स्वास्थ्य परीक्षण एवं जन-जागरूकता कार्यक्रम आयोजित 2 दिन पहले
Indoreइंदौर में कन्या पूजन और कन्या भोज कार्यक्रम, बालिकाओं को बांटे पुरस्कार 2 दिन पहले
Indoreइंदौर में युवाओं को मिलेगी मुफ्त कोचिंग, शुरू होगा नमो कोचिंग सेंटर 2 दिन पहले
Indoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 6 दिन पहले
Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 6 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 8 दिन पहले
Indoreमध्य प्रदेश समेत 17 राज्यों में वोटर लिस्ट अपडेट, चुनाव आयोग का बड़ा आदेश 9 दिन पहले
Indoreभव्य शोभायात्रा के साथ निकली प्रदेश की ऐतिहासिक इन्दौर से देवास निःशुल्क पदयात्रा 9 दिन पहले
Indoreइंदौर के सुशीला देवी बंसल कॉलेज में सड़क सुरक्षा जागरूकता कार्यक्रम आयोजित 10 दिन पहले
Indoreछोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए एक और बड़ा एक्शन 10 दिन पहले
Bhopalकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेज 10 दिन पहले
India Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 10 दिन पहले
Indoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 12 दिन पहले
Indoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 12 दिन पहले
India News26/11 के बाद न्याय की ऐतिहासिक लड़ाई के सूत्रधार उज्ज्वल निकम इंदौर में साझा करेंगे अपनी संघर्षगाथा 16 दिन पहले
Indoreविदेश यात्रा से लौटते ही बिजासन पहुंचे महापौर 20 दिन पहले
Indoreविश्व जागृति मिशन इंदौर मंडल द्वारा माता-पिता एवं वरिष्ठजनों का सम्मान आज 22 दिन पहले
Indoreगांधी जयंती पर सेवा संकल्प अभियान के तहत इंदौर जिले के ग्रामीण क्षेत्रों में व्यापक स्तर पर आयोजित हुए सेवा मेरा योगदान कार्यक्रम 22 दिन पहले
Indoreड्राई डे को लेकर अवैध मदिरा के विरुद्ध आबकारी विभाग की कार्रवाई 22 दिन पहले
Indoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 24 दिन पहले
Indoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 24 दिन पहले
Indoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 24 दिन पहले

