અમદાવાદમાં વ્યાજખોર પોલીસપુત્ર અને હોમગાર્ડ જવાનની પઠાણી ઉઘરાણીના ત્રાસથી વેપારીએ ફિનાઈલ પીને હાથની
સોલા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર લોકડાઉનમાં યુવાને ત્રણ લોકો પાસેથી 10થી 12 ટકાના માસિક વ્યાજે 4.83 લાખ લીધા હતાયુવકે ત્રણ લાખ પાછા આપી દીધા હોવા છતાં શારીરિક-માનસિક ત્રાસ આપતા હતાપત્ની ટિફિન લઈને આવી ત્યારે પતિ બેભાન હાલતમાં પડેલો મળ્યો લોકડાઉન દરમિયાન પૈસાની જરૂર હોવાથી પાનનો ગલ્લો ચલાવતા યુવાને પોલીસપુત્ર, હોમગાર્ડ જવાન સહિત 3 પાસેથી રૂ.4.83 લાખ ઉછીના લીધા હતા.
- લોકડાઉનમાં યુવાને ત્રણ લોકો પાસેથી 10થી 12 ટકાના માસિક વ્યાજે 4.83 લાખ લીધા હતા
- યુવકે ત્રણ લાખ પાછા આપી દીધા હોવા છતાં શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા
- પત્ની ટિફિન લઈને આવી ત્યારે પતિ બેભાન હાલતમાં પડેલો મળ્યો
લોકડાઉન દરમિયાન પૈસાની જરૂર હોવાથી પાનનો ગલ્લો ચલાવતા યુવાને પોલીસપુત્ર, હોમગાર્ડ જવાન સહિત 3 પાસેથી રૂ.4.83 લાખ ઉછીના લીધા હતા. 10થી 12 ટકાના માસિક વ્યાજે ઉછીના લીધેલા પૈસામાંથી યુવાને 3 લાખ જેટલા ચૂકવી દીધા હતા. તેમ છતાં ત્રણેય જણાં પૈસાની ઉઘરાણી માટે યુવાનને શારીરિક-માનસિક ત્રાસ આપીને ધમકી આપતા હોવાથી તંગ આવી ગયેલા યુવાને પાર્લરમાં જ ફિનાઈલ પી લઈને હાથની નસો કાપી દીધી હતી.
યુવકે ત્રણ લોકો પાસેથી 4.83 લાખ વ્યાજે લીધા હતા
ચાંદલોડિયા સત્તાધાર સોસાયટીમાં રહેતા સુરેશ સાપેલા(31) ઓમ રેસિડેન્સી નીચે જય અંબે પાન પાર્લર નામની દુકાન ધરાવે છે. લૉકડાઉન દરમિયાન સુરેશને પૈસાની જરૂર હોવાથી તેણે સાબરમતી કાળીગામમાં રહેતા રીન્કુ પાસેથી રૂ.2.83 લાખ માસિક 10 ટકા વ્યાજે લીધા હતા. ત્યારબાદ સુરેશે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વાલાભાઈ ભરવાડના દીકરા વિષ્ણુ (ન્યૂ રાણીપ) પાસેથી માસિક 12 ટકાના વ્યાજે રૂ.1 લાખ, જ્યારે હોમગાર્ડના જવાન રાહુલ શર્મા પાસેથી માસિક 6 ટકાના વ્યાજે રૂ.1 લાખ ઉછીના લીધા હતા. જેમાંથી રીન્કુને વ્યાજ સાથે ટુકડે ટુકડે રૂ.3 લાખ ચૂકવી દીધા હતા. જ્યારે રાહુલ શર્માને 5 મહિના સુધી વ્યાજ ચૂકવ્યું હતું. જ્યારે રીન્કુને પૂરેપૂરા પૈસા ચૂકવી દીધા હતા.

હોમગાર્ડ જવાને પૈસા માટે ધાકધમકી આપી
18 ઓકટોબરે સાંજે રાહુલ શર્માએ સુરેશને ફોન કરીને ગોતા મળવા માટે બોલાવ્યો હતો અને પૈસા માટે ધાકધમકી આપી હતી. જો કે સુરેશ પાસે હાલમાં યોગ્ય કામ ધંધો ન હોવાથી તે પૈસા ચૂકવી શકે તેમ ન હતો. જેથી આ ત્રણેયના પૈસાની ઉઘરાણીના ત્રાસ અને ધાક ધમકીથી કંટાળીને સુરેશ પાર્લર ઉપર જઈ ફિનાઈલ પી લીધું હતું. તેમજ બંને હાથના કાંડાની નસો કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરેશ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સોલા પોલીસે ત્રણેય વિરુદ્ધ મની લોન્ડરિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
પત્ની ટિફિન લઈ આવી ત્યારે પતિ બેભાન પડ્યો હતો
ત્રણેય વ્યાજખોરોની પૈસાની ઉઘરાણીનું ટેન્શન થઈ જતા સુરેશે સોમવારે રાતે દુકાને જઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે પત્ની ટીફીન આપવા આવી ત્યારે સુરેશ અર્ધ બેભાન અને લોહી લુહાણ હાલતમાં પડ્યો હોવાથી 108 બોલાવીને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
પોલીસ પુત્ર ફરાર, અન્ય બેની ધરપકડ
વિષ્ણુના પિતા વાલાભાઈ ભરવાડ સોલા હાઈકોર્ટ પોલીસ પીસીઆર વાનના ડ્રાયવર છે. ફરિયાદ થતા પોલીસે રાહુલ અને રીન્કુની ધરપકડ કરી છે. જ્યારે વિષ્ણુ ભાગી જતાં પોલીસે પકડવા તજવીજ શરુ કરી છે. – જે.પી.જાડેજા, પીઆઈ, સોલા હાઈકોર્ટ

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Indoreअटल वयो अभ्युदय योजना के तहत वरिष्ठजनों के लिए स्वास्थ्य परीक्षण एवं जन-जागरूकता कार्यक्रम आयोजित 19 घंटे पहले
Indoreइंदौर में कन्या पूजन और कन्या भोज कार्यक्रम, बालिकाओं को बांटे पुरस्कार 23 घंटे पहले
Indoreइंदौर में युवाओं को मिलेगी मुफ्त कोचिंग, शुरू होगा नमो कोचिंग सेंटर 23 घंटे पहले
Indoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 4 दिन पहले
Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 4 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 6 दिन पहले
Indoreइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किल 6 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजन 7 दिन पहले
Indoreइंदौर के सुशीला देवी बंसल कॉलेज में सड़क सुरक्षा जागरूकता कार्यक्रम आयोजित 8 दिन पहले
Indoreछोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए एक और बड़ा एक्शन 8 दिन पहले
Bhopalकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेज 8 दिन पहले
India Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 8 दिन पहले
Indoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 10 दिन पहले
Indoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 10 दिन पहले
Indoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 10 दिन पहले
Indoreजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभ 11 दिन पहले
Indoreविश्व जागृति मिशन इंदौर मंडल द्वारा माता-पिता एवं वरिष्ठजनों का सम्मान आज 20 दिन पहले
Indoreगांधी जयंती पर सेवा संकल्प अभियान के तहत इंदौर जिले के ग्रामीण क्षेत्रों में व्यापक स्तर पर आयोजित हुए सेवा मेरा योगदान कार्यक्रम 20 दिन पहले
Indoreड्राई डे को लेकर अवैध मदिरा के विरुद्ध आबकारी विभाग की कार्रवाई 20 दिन पहले
Indoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 22 दिन पहले
Indoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 22 दिन पहले
Indoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 22 दिन पहले
India Newsइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्न 22 दिन पहले
Indoreइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ा 23 दिन पहले