New DelhiहिंदीEnglish

TimeNews Desk

Category: Health & Fitness

TimeNewsBhopal
Bhopal

मुख्यमंत्री शिवराजसिँह चौहान ने सीहोर में मंत्रिपरिषद के सदस्यों के साथ किया गहन विचार-मंथन।

भोपाल : । मुख्यमंत्री ने कहा कि इस समय हमारे सामने दोहरी चुनौती है। कोविडकाल में आप लोगों ने अपने प्रभार के‍ जिलों में कोविड संक्रमण रोकने के लिए निरंतर कार्य किया है तथा…

June 15, 2021 · 1 min read
TimeNewsGujrat

Gujrat

સફળ સર્જરી:3 વર્ષનું બાળક પાણી સમજીને એસિડ પી જતા અન્નનળી સંકોચાઈ, ઓપન હાર્ટ સર્જરી કરાઈ

બાળકની સર્જરીનો તમામ ખર્ચ દુબઇની મહિલાએ ઉપાડ્યો બોટાદના બરવાળામાં ખેતીકામ કરતાં પરિવારનું 3 વર્ષીય બાળક પાણીની બોટલમાં ભરેલું એસિડ પાણી સમજીને પી જતાં બરવાળા, ભાવનગર અને અમદાવાદની હોસ્પિટલોમાં સારવાર કરાવવા છતાં ફેર ન પડતાં, અમદાવાદની ખાનગી હોસ્પિટલના તબીબોએ બાળકની અન્નનળીનો બે સેન્ટિમીટર જેટલો ક્ષતિગ્રસ્ત ભાગ કાઢીને બે કલાકની સફળ સર્જરીથી બાળકને તકલીફમુક્ત કર્યું હતું.

TimeNewsGujrat

Gujrat

પછાત વિસ્તારોની મહિલાઓ મોખરે:ગુજરાતમાં વેક્સિન લેવામાં વિક્સિત કરતાં પછાત જિલ્લાઓની મહિલાઓ આગળ, જ્યાં સૌથી વધુ મોત થયાં એ જ જિલ્લાઓની મહિલાઓ પાછળ

અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં 5 લાખ 33 હજાર 612 કેસ નોંધાયાદાહોદ, ડાંગ, નવસારી, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગરમાં 42,710 કેસ નોંધાયા છેઅમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં જ 7009નાં મોતદાહોદ, ડાંગ, નવસારી, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગરમાં માત્ર 292નાં જ મોત રાજ્યમાં હાલ 18 વર્ષથી ઉપરના વયજૂથના તમામ લોકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે.

TimeNewsGujrat

Gujrat

ભારતમાં ફરીથી ઘાતક વેરિયન્ટ મળ્યો:પુણેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના રિસર્ચમાં મળ્યો નવો સ્ટ્રેન, વેઈટ લોસ-ફેફસાંમાટે હાનિકારક

નવો વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ જેટલો જ ખતરનાક ભારતમાં કોરોનાના નિયંત્રણ હેઠળની પરિસ્થિતિ વચ્ચે ડરામણા સમાચારો સામે આવ્યા છે.

TimeNewsHealth & Fitness

Health & Fitness

लसीकरणासाठी बनावट: भाभी जी घरी आहेत या सौम्य टंडनवर बनावट आयडी बनवून लस लावल्याचा आरोप, चौकशी समितीने एफआयआर नोंदविण्याची शिफारस केली

एका आरोग्य कर्मचा .्याचे आयडी कार्ड मिळवून आपले लसीकरण केल्याचा आरोप अभिनेत्रीवर आहे.

TimeNewsHealth & Fitness

Health & Fitness

महाराष्ट्रातील कोरोना नियंत्रणात: पहिल्या लाटेच्या तुलनेत २.5..55% सक्रिय रुग्ण कमी झाले, आता कोरोनाचे रुग्ण राज्यात २०5 दिवसात दुप्पट होत आहेत.

जून महिन्याने महाराष्ट्रासाठी सकारात्मक बदल घडवून आणला.

TimeNewsHealth & Fitness

Health & Fitness

कोरोना रूग्णांना दिलासा: महाराष्ट्रात कोविडवरील उपचार स्वस्त झाले, सरकारने ए, बी आणि सी शहराच्या श्रेणीनुसार उपचाराची किंमत निश्चित केली.

ए क्लास सिटीमध्ये व्हेंटिलेटर बेडची किंमत 9,000 रुपये, बी क्लास सिटीमध्ये 6,700 रुपये आणि सी क्लास सिटीमध्ये 5,400 रुपये निश्चित केली गेली आहे.

TimeNewsGujrat

Gujrat

નવી આફતે મોઢું ફાડ્યું:મ્યુકોરમાઇકોસિસની સાથે હવે એસ્પરઝિલસ ફૂગનું આક્રમણ, રાજકોટ સિવિલમાં 100થી વધુ કેસ, કોરોના બાદ 20થી 40 દિવસ પછી આ ફૂગ થવાની શક્યતા

રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, અસ્થમા હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા હોય તેવા લોકોને એસ્પરઝિલસ થવાના ચાન્સ વધુ કોરોનારૂપી વૈશ્વિક મહામારીએ લોકોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે ભાંગી નાખ્યા છે.

TimeNewsHealth & Fitness

Health & Fitness

कोरोना दुनिया में:बीते दिन 5.58 लाख नए केस, 12,327 की मौत; बेल्जियम में अब सिर्फ 41+ उम्र के लोगों को ही J&J वैक्सीन लगेगी

दुनिया में बुधवार को कोरोना के 5 लाख 58 हजार 417 लोगों में कोरोना की पुष्टि हुई। इस दौरान 12,327 लोगों की मौत भी हुई। सबसे ज्यादा मामले अब भी भारत में ही आ रहे हैं।

TimeNewsGujrat

Gujrat

ભાસ્કર એનાલિસિસ:ગુજરાતમાં આ ઝડપે વેક્સિનેશન થશે તો હર્ડ ઇમ્યુનિટી મુશ્કેલ… આમને આમ તો 2 વર્ષ લાગી જશે, ત્રીજી લહેરનો પણ સામનો કરવો પડશે!

અત્યારસુધી 6%ને જ 2 ડોઝ મળ્યા, જરૂરિયાત 70%ને બંને ડોઝની...આજથી અમદાવાદમાં PPP ધોરણે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન, 1000 રૂપિયા આપો, રસી લો1.60 કરોડ કુલ રસીકરણ થતાં ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે છે દેશમાં વેક્સિનેશનમાં ગુજરાત ચોથા ક્રમે છે, પણ હાલ જે ઝડપે રસીકરણ ચાલી રહ્યું છે એ જોતાં રાજ્યની 70 ટકા વસતિને બન્ને ડોઝ મળતાં અંદાજે બે વર્ષનો સમય લાગી શકે છે.