Latest Gujrat News
રાજકોટના લીલી સાજડિયાળીમાં યુવાન પોલીસ ભરતીની દોડ પુરી ન કરી શક્યો, નાપાસ થતા ઝેરી દવા પી આપઘાત કર્યો
યુવાન દોડની પરીક્ષામાં નાપાસ થતા નિરાશ થઇ ગયો હતોમૃતક યુવાન ત્રણ ભાઇમાં…
રાજકોટમાં રાત્રે લાઇટ જતાં દીવો કરવા શીશામાં પેટ્રોલ જોવા દીવાસળી ચાંપી ને ઝૂંપડામાં ભીષણ આગ લાગી, 1 વર્ષની બાળકી ભડથું, 2ની હાલત ગંભીર
બે ફાઇર ફાઇટરે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધો હતોલાઇટ…
યુપીમાં એડીચોટીનું જોર લગાવશે:કોંગ્રેસ-સપામાં ગાબડા પાડવા રાજકોટ ભાજપના જૂના જોગીઓ તૈયાર, ઉત્તરપ્રદેશમાં ગુજરાતના 24 નેતાઓ અનુભવનો નિચોડ ઉતારશે
અવધ ક્ષેત્રની 71 બેઠક પર ભાજપ નબળો છે ત્યાં મજબૂત કરવા માઈક્રોપ્લાનિંગ…
ગુજ.ના પ્રથમ ઓમિક્રોન દર્દી 12 દિવસથી સારવારમાં, હજુ પણ રિપોર્ટ નેગેટિવ ન આવતાં આરોગ્ય વિભાગ ચિંતિત, પેરાસિટામોલ-ડોલોનો ઉપયોગ
પ્રથમ દર્દીના સંપર્કમાં આવેલા 9 લોકોનો બેવાર ટેસ્ટ કરાતાં 2 પોઝિટિવ અને…
28 વર્ષ પહેલાં આ જમીન ગામડાંના લોકોને ધ્યાનમાં રાખીને લેવામાં આવી હતી. હવે તેમાં નવી પેઢીને ધ્યાનમાં રાખીને આયોજન કરાશેઃ પાટીદાર અગ્રણી મણીભાઈ
વડાપ્રધાન મોદી 13 ડિસેમ્બરે ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાશેગૃહમંત્રી અમિત શાહ અને…
રાજકોટનું ઇન્સાઇડ પોલિટિક્સ:રૂપાણીના હોમટાઉનમાં MLA ગોવિદ પટેલ એક્ટિવ મોડમાં, અત્યારસુધી ગોવિંદભાઈ હાંસિયામાં હતા; હવે ‘રૂપાણીસેના’ સાઇડ લાઇન
રૂપાણી સરકારમાં ગોવિંદ પટેલની અનેક વખત અવગણના થઈ હતીમનપાનો દોરીસંચાર સંભાળી MLA…
સી.આર.પાટીલે કહ્યું- ધર્મ વગરનું રાજકારણ અનીતિને નોતરે છે; CM ભુપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત, અમિત શાહનો કાર્યક્રમ રદ્દ
અંદાજિત 3 લાખથી વધુ હરિભક્તો આ મહોત્સવમાં ભાગ લેશે રાજકોટમાં સરધાર સ્વામિનારાયણ…
કઠલાલ-કપડવંજ રોડ પર ટેન્કર સાથે અથડાતાં કાર કાગળના ડૂચાની જેમ વળી ગઈ, મૃતકો સુરેન્દ્રનગર અને વિરમગામ પંથકના
ઓવરટેક કરવાની પળોજણમાં અકસ્માત સર્જાયો, કાળ 5 જણાને ભરખી ગયોલોચો વળેલી કારમાં…
વંદિત એન્ડ કંપની બીટકોઇન-ઇથેરિયમ વડે ડ્રગ્સનું પેમેન્ટ કરતી, જિલ્લા પોલીસે USની FBI પાસે મદદ માગી
વંદિત-સાથીદારોએ અત્યારસુધીમાં 2.85 લાખ ડોલરના ડ્રગ્સ-ટ્રાન્ઝેક્શન કર્યાં, સાઉથમાંથી પણ ડ્રગ્સ આવતુંસિંગાપોર ભણવા…
