Latest Gujrat News
વરિષ્ઠ પત્રકાર અને ઈન્દોર પ્રેસ ક્લબના પ્રમુખ અરવિંદ તિવારીની આ સપ્તાહની નવી કૉલમ, જે રાજબારા 2 રેસિડેન્સી તરીકે જાણીતી છે, રાજ્યના રાજકારણના વિશેષ સમાચાર સાથે છે.
અરવિંદ તિવારી અહીંથી પ્રારંભ ? ભારતીય જનતા પાર્ટીને પાર્ટી વિથ ડિફરન્સ અને…
રાજકોટ-જામનગર હાઇવે પર એક્સેસ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું, બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત, એક ગંભીર
એક્સેસમાં 3 યુવક સવાર હતા, ટર્ન લેવા જતાં અકસ્માત થયોગત મોડી રાત્રિના…
બે વર્ષ બાદ વિદ્યાર્થીઓના કિલકિલાટથી પ્રી પ્રાયમરી શાળાઓ ગૂંજી, કેટલાક બાળકો રડતા હતાં તો કેટલાકમાં ઉત્સાહ હતો
આજથી બાળમંદિર અને પ્રી-પ્રાઇમરીના વર્ગો ઓફલાઈન શરૂ થયાસ્કૂલ કેમ્પસમાં બાળકોએ રમતના સાધનોથી…
સુરતમાં ટેમ્પો, મોપેડ અને બાઈક વચ્ચે અકસ્માત:માતાની દવા લઈ પરત ફરી રહેલી મા-દીકરીને અકસ્માત નડ્યો, પુત્રી સહિત બેનાં મોત
મોપેડ પર જતી માતા-પુત્રી પૈકી પુત્રીનું મોત નીપજ્યુંબાઈકચાલક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને…
…અને ‘મારા આદર્શ નાથુરામ ગાડસે’ને પહેલું ઈનામ:વલસાડ સ્કૂલમાં ‘મારા આદર્શ નાથુરામ ગોડસે’ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ, જિલ્લા રમત-ગમત અધિકારી સસ્પેન્ડ
વક્તૃત્વ સ્પર્ધામાં વિષય સ્થાનિક સરકારી કચેરી તરફથી નક્કી કરાયો હતોકચેરીથી સૂચનાઓ આવે…
સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસથી લોકોમાં ભારે રોષ, ‘ભાઉના રાજમાં પોતાનું હોમ ટાઉન સંભાળી ન શકતા ગૃહમંત્રી રાજીનામું આપે’
શહેરમાં વધતા હત્યાના બનાવોને લઈને વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યાં સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની…
“વેલેન્ટાઇન ડે”ના દિવસે મળ્યો મા-બાપનો પ્રેમ:રાજ્યમાં રિલેટિવ ઇન્ટર-કન્ટ્રી એડોપ્શનનો સૌપ્રથમ કિસ્સો, લંડનમાં રહેતાં માસા-માસીએ જ ભાણીને દત્તક લીધી
વેલેન્ટાઈન ડે"ના દિવસે માતા-પિતાના પ્રેમની પુનઃહૂંફ મળતાં દીકરીએ તેને ગોડ ગિફ્ટ ગણીસગાં…
જનેતાની જીદને આરોગ્ય મંત્રીએ બિરદાવી:કહ્યું: ગુજરાત તમારા પર ગર્વ અનુભવે છે, જનેતાનો પ્રત્યુત્તર: 6 માસની પુત્રીને છાતીએ વળગાડી કોરોનાના યુદ્ધમાં ઊતરી છું
આ મહિલા હેલ્થ ઓફિસર 6 મહિનાની દીકરીને છાતીએ વળગાડીને ગામડે ગામડે ફરીને…
તમાચાનો બદલો હત્યાથી લીધો:સુરતમાં મકાન માલિકની પત્નીની છેડતી કરનારને ઠપકો આપતા યુવકને ચપ્પુના 7 ઘા મારી મિત્રોની સામે જ પતાવી દેવાયો
હત્યા કરનાર બગલમાં ચપ્પુ સંતાડીને લઈ આવ્યો હતો સુરતના પાંડેસરામાં મકાન માલિકની…
