Latest Gujrat News
આજે લૂ લાગવાથી બચજો:ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ યલો એલર્ટ, અમદાવાદ 42 ડિગ્રી સાથે રાજ્યનું ‘હોટેસ્ટ’ સિટી બન્યું
અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો વધારો નોંધાયોગાંધીનગરમાં માર્ચમાં તાપમાન…
સોમવારે શહેર કોરોનમુક્ત, શૂન્ય કેસ નોંધાયા, ત્રીજી લહેરમાં 95 ટકાથી વધુ દર્દીઓ હોમ આઈસોલેશનમાં જ સાજા થઈ ગયા
ત્રીજી લહેરમાં સૌથી મહત્ત્વની બાબત એ હતી કે, દર્દીઓ ખૂબ ગંભીર બનતા…
હાવરા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બોગસ આધારકાર્ડ સાથે ઝડપાયેલી બે બાંગ્લાદેશી સહિત ત્રણ યુવતીઓ નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર
ત્રણ યુવતીઓ સહિત ચાર શકમંદોને અમદાવાદ પોલીસે ઝડપી વડોદરા પોલીસને સોંપી હતીત્રણેય…
LCB-ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી:સરહદી માર્ગોના કામોમાં ચોરાઉ ખનીજના વપરાશનું કારસ્તાન; ઇન્ડિયાબ્રિજ પાસેથી ઓવરલોડ 41 ડમ્પરને એકસાથે ઝડપી લીધા
સિઝ કરાયેલા પથ્થર અને કપચીનો રોડના કામમાં કરાતો હતો ઉપયોગધર્મશાળા પાસે વાહનો…
હેલ્મેટ પહેરજો નહીં તો દંડાશો:અમદાવાદીઓએ 6 દિવસમાં હેલ્મેટ અને સીટબેલ્ટનો 19 લાખ દંડ ભર્યો, હવે બંદોબસ્ત પુરો થતાં ટ્રાફિક પોલીસ ટાર્ગેટ પુરો કરશે
અમદાવાદ પોલીસે હેલ્મેટના 1,207 અને સીટ બેલ્ટના 2,636 કેસ નોંધ્યા ગુજરાતમાં તા.…
નરેશ પટેલને આપનું ખુલ્લું આમંત્રણ:રાજકોટમાં ઈસુદાને કહ્યું:’નરેશ પટેલ માટે આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ’, ભાજપના 150થી વધુ કાર્યકરો ‘આપ’ માં જોડાશે
ભાજપના કાર્યકરોએ પક્ષપલટો કરતા ઈસુદાને કહ્યું: યે તો ટ્રેલર હે,પિક્ચર અભી બાકી…
DySP, PSI અને કોન્સ્ટેબલને પ્રોફેશનલ ટ્રેનિંગ રક્ષાશક્તિ યુનિવર્સિટી આપશે, યુનિવર્સિટીનું દેશભરમાં વિસ્તરણ કરાશે- અમિત શાહ
10થી વધુ યુનિવર્સિટીના વડાને આમંત્રણ1090માંથી 37 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ 14ને ડોક્ટરેટની ડીગ્રી…
પિતરાઈ ભાઈ સાથે બાઇક પર ફરવા નીકળેલા પાલિકાના અધિકારીના પુત્રને કારચાલકે ઉડાવતાં મોત, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો
ઘટનાના 60 કલાક બાદ પણ પોલીસ અકસ્માત કરી ભાગી ગયેલા કારચાલકને પકડી…
જાહેરમાં માર મરાયો:સુરતના અઠવાલાઈન્સ ચોપાટી સામેના પાર્કિંગમાં શ્રમિક મહિલાઓએ ધમાલ કરતી મહિલાને દોડાવી દોડાવીને ફટકારી
જાહેરમાં મહિલાને માર પડતાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી સુરતના અઠવાલાઇન્સ…
