देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

શરૂઆતમાં કોંગ્રેસે ભાજપને હંફાવ્યો ખરો:સુરતમાં વોર્ડ નં.20ની પેટા ચૂંટણીની મતગણતરીમાં બે રાઉન્ડ કોંગ્રેસ આગળી રહી, આખરે 6493 મત સાથે ભાજપના રાજેશ રાણા ચૂંટાયા

સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 20ની પેટા ચૂંટણીની મતગણતરી આજે કરવામાં આવી હતી. જયેશ જરીવાલાનું નિધન થતા બેઠક ખાલી પડી હતી. 6 ઓગસ્ટના દિવસે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

Abhishek Raghuvanshi8 अगस्त 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 20ની પેટા ચૂંટણીની મતગણતરી આજે કરવામાં આવી હતી. જયેશ જરીવાલાનું નિધન થતા બેઠક ખાલી પડી હતી. 6 ઓગસ્ટના દિવસે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આજે મતગણતરી થતા શરૂઆતના બે-બે રાઉન્ડમાં કોંગ્રેસ આગળ આવ્યા બાદ સતત ભાજપ 35 મતની સરસાઇથી આગળ વધતું રહ્યું હતું. આખરે પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશ રાણા 6493 મતથી વિજય બનતા આ બેઠક પર ફરી ભગવો લહેરાયો છે.

ભાજપમાં ઉત્સાહનો માહોલ
ભાજપ દ્વારા પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે રાજેશ રાણાને મેદાનમાં ઉતાર્યા હતા. પ્રથમ બે રાઉન્ડ બાદ રાજેશ રાણા પાટડી સોસાયટી સતત આગળ રહ્યા હતા. કુલ 27000 જેટલા મતદારોએ મત આપ્યો હતો. ભાજપ નો વિજય થતા વોર્ડ નંબર 20 ના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

तस्वीरों में खबर3 फोटो

આમ આદમી પાર્ટી ત્રીજા સ્થાને રહી
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. એક બાદ એક રાઉન્ડ બહાર આવતા ભાજપની વિજય પાંચમાં રાઉન્ડ પછી નિશ્ચિત થઈ ગઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રાયકાએ શરૂઆતમાં સારી સરસાઈ મેળવ્યા બાદ પાછળ રહી ગયા હતા. આમ આદમી પાર્ટી તમામ તાકાત લગાવ્યા બાદ પણ સફળતા મળી ન હતી. આમ આદમી પાર્ટી ત્રીજા સ્થાને રહી હતી.

ભાજપના બુથ મેનેજમેન્ટનો વિજય થયો
​​​​​​​
ભાજપ દ્વારા પેટા ચૂંટણીમાં સતત બેઠકો કરીને પોતાના કાર્યકર્તાઓને ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત રાખ્યા હતા એટલું જ નહીં પરંતુ મોટાભાગના કોર્પોરેટરોને છેલ્લા ત્રણ દિવસ મેદાનમાં ઉતારી દેવામાં આવ્યું હતું અને દરેકે દરેક બુથ ઉપર નજર રાખવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી હતી. ચૂંટણીને લઈને આંતરિક સ્થળ પણ ખૂબ જોવા મળી હતી આક્ષેપ પ્રત્યા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. સ્થાનિક મુદ્દાઓ આમ આદમી પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા પરંતુ આખરે મતદારોએ ભાજપમાં વિશ્વાસ દાખવ્યો હતો. અપક્ષ ઉમેદવારોની ભૂમિકા પણ મહત્વની રહી હતી. અપક્ષ ઉમેદવારોએ મોટાભાગે કોંગ્રેસના મત કાપ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે જેને કારણે ભાજપ નો વિજય સરળ બની ગયો હતો.

બાકી રહેલા કામોને આગળ વધારીશું
​​​​​​​ભાજપના ઉમેદવાર રાજેશ રાણાએ જણાવ્યું કે વોર્ડ નંબર 20 ની પ્રજાએ અમારામાં જે વિશ્વાસ રાખ્યો છે તેને અમે સાચવી રાખીશું. અમારો વિજય પહેલાથી નિશ્ચિત હતો અને કોઈ પ્રકારની રજા કરશે હતી નહીં પ્રજાએ ફરી એક વખત કોંગ્રેસને જાકારો આપ્યો છે અમારું લક્ષ્ય હતું કે એક પણ કોંગ્રેસનો કોર્પોરેટર કોર્પોરેશનમાં રહેવું જોઈએ નહીં અને તે અમે સફળ કરી બતાવ્યું છે

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑