देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

નાથદ્વારા જતા ભાવિકો માટે ખુશખબર:21 ઓગસ્ટથી રાજકોટ-ઉદયપુરની ડેઈલી ફ્લાઈટ શરૂ થશે, ઈન્ડિગો એરલાઈન્સે જાહેર કર્યું શિડ્યુલ

રાજકોટ-સૌરાષ્ટ્રમાંથી ધંધાર્થે ઉદયપુર અને દર્શન માટે નાથદ્વારા જતાં લોકો માટે ખુશખબર આવ્યા છે. આગામી 21 ઓગસ્ટથી રાજકોટ અને ઉદયપુર વચ્ચે ઈન્ડિગો એરલાઈન્સ નિયમિત ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે.

Abhishek Raghuvanshi8 अगस्त 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

રાજકોટ-સૌરાષ્ટ્રમાંથી ધંધાર્થે ઉદયપુર અને દર્શન માટે નાથદ્વારા જતાં લોકો માટે ખુશખબર આવ્યા છે. આગામી 21 ઓગસ્ટથી રાજકોટ અને ઉદયપુર વચ્ચે ઈન્ડિગો એરલાઈન્સ નિયમિત ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. આ માટે ફ્લાઈટનું શિડ્યુલ જાહેર થઈ ગયું છે અને ટિકિટનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ રૂટના રસ્તાઓ ખરાબ હોવાથી ફ્લાઈટ શરૂ થતાં લોકોને મોટી રાહત મળશે. વેપાર અર્થે ઉદયપુર આવતા-જતા લોકો તેમજ નાથદ્વારા દર્શને જતા ભાવિકોમાં આ નિર્ણયથી આનંદની લાગણી જોવા મળી રહી છે.

સવારે 8:40 વાગ્યે રાજકોટથી ઉપડશે
​​​​​​​
એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ 21 ઓગસ્ટથી રાજકોટ-ઉદયપુર વચ્ચે ઈન્ડિગો એરલાઈન્સની નિયમિત ફ્લાઈટ શરૂ થઈ રહી છે. આ ફ્લાઈટ સવારે 8:40 વાગ્યે રાજકોટથી ઉપડશે અને 9:55 કલાકે ઉદયપુર પહોંચશે. જ્યારે ઉદયપુરથી સવારે 10:15 વાગ્યે ઉપડી 11:30 કલાકે રાજકોટ પહોંચશે. ફ્લાઈટ​​​​​​​નું રાજકોટ ઉદયપુરનું ભાડુ રૂ. 2800 નક્કી કરવામાં આવ્યું છે. રાજકોટથી નાથદ્વારા દર પૂનમે અને રજાના દિવસોમાં દર્શને જતાં લોકો માટે ફ્લાઈટ સુવિધારૂપ બની રહેશે.

ડેઈલી ફ્લાઈટ શરૂ થતાં સુવિધા વધશે
​​​​​​​
ઉલ્લેખનીય છે કે, રાજકોટથી ઉદયપુર સુધી હાલ રસ્તા સાવ બિસ્માર હોય વાહન માર્ગે જવામાં અકસ્માતોનો સતત ભય રહે છે. આ ઉપરાંત રાજસ્થાનમાં વેપાર-ધંધા માટે જતાં લોકો માટે પણ આ ડેઈલી ફ્લાઈટ શરૂ થતાં સુવિધા વધશે. રાજકોટ સૌરાષ્ટ્રમાંથી રમણીય શહેર ઉદયપુરમાં ફરવા માટે પણ મોટા પ્રમાણમાં લોકો જાય છે. તેના માટે પણ આ ફ્લાઈટ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ સાથે જ આગામી સપ્ટેમ્બરથી માર્ચ સુધીની ટુરિસ્ટ સિઝન ધ્યાને રાખી સુરતની પણ ડેઈલી ફ્લાઈટ શરૂ કરવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑