બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી:ખેડા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો દિવસ નિમિત્તે કિશોરી મેળાનું આયોજન થયું
મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા 'નારી વંદન ઉત્સવ-2023' સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘નારી વંદન ઉત્સવ-2023’ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને ‘બેટી બચાવો બેટી પઢાવો’ દિવસ અંતર્ગત ડૉ.ભીમરાવ આંબેડકર હોલ ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આઇ.સી. ડી. એસ. વિભાગ ખેડાના સંયુકત ઉપક્રમે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કિશોરી મેળામાં સી.ડી.એચ.ઓ દ્વારા PCPNDT એક્ટ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને રમત- ગમત ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરેલ રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવો થીમ પર ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવો તરીકે નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા, મહિલા મોરચાના પ્રમુખ નલિનીબેન પટેલ, આરોગ્ય વિભાગમાંથી સી.ડી.એચ.ઓ, દહેજ પ્રતિબંધક અધિકારી હીનાબેન ચૌધરી, સી.ડી.પી. ઓ પ્રજ્ઞાબેન તથા ગીતાબેન, જિલ્લા બાળ સુરક્ષા એકમ માંથી લીગલ કમ પ્રોબેશન ઓફીસર કિર્તીબેન જોષી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ માંથી પેનલ એડવોકેટ ચરૂલત્તા એન. પડિયા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કિશોરીઓ, સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓએ પણ હાજરી આપી હતી.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले

