સુરતમાં ભારે વરસાદની આગાહી:શહેરમાં બે ઈંચ વરસાદ, જિલ્લામાં ભારે વરસાદથી 32 રસ્તા બંધ થતાં લોકોને હાલાકી
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાત્રે આગાહી પ્રમાણે ભારે વરસાદ પડ્યો હતો. સુરતમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાત્રે આગાહી પ્રમાણે ભારે વરસાદ પડ્યો હતો. સુરતમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જયારે જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ સાથે જ 32 જેટલા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.
આજે સુરતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.
સુરત જિલ્લાનો 24 કલાકનો વરસાદ
સુરત જિલ્લામાં રાત્રે 11 વાગ્યાથી ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ મહુવામાં 12 ઈંચ ખાબક્યો હતો. જયારે બારડોલીમાં 8 ઈંચ, પલસાણામાં 6 ઈંચ, ચોર્યાસીમાં 5 ઈંચ, માંડવીમાં 4 ઈંચ, ઉમરપાડા અને સુરત સિટીમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો.
સૌથી વધુ બારડોલીના 17 રસ્તા બંધ
સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે 32 જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળતા બંધ થઈ ગયા છે. જેમાં સૌથી વધુ બારડોલીના 17 રસ્તા બંધ છે. જયારે મહુવાના 10 રસ્તા બંધ છે. આ સાથે પલસાણાના 4 અને માંડવીનો એક રસ્તો બંદથ થઈ ગયો છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले


