રખડતા ઢોરે વૃદ્ધાને હવામાં ફંગોળ્યા:વાંકાનેરના દીવાનપરામાં રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લેતાં ઈજાઓ પહોંચી, ઘટનાના CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
વાંકાનેરમાં રખડતા ઢોરના આતંકની ઘટના આવર નવાર સામે છે. જેમાં વધુ એક ઘટનામાં દિવાનપરા વિસ્તારમાં રખડતા ઢોરે રાહદારી વૃદ્ધ મહિલાને અડફેટે લેતાં વૃદ્ધાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વાંકાનેરમાં રખડતા ઢોરના આતંકની ઘટના આવર નવાર સામે છે. જેમાં વધુ એક ઘટનામાં દિવાનપરા વિસ્તારમાં રખડતા ઢોરે રાહદારી વૃદ્ધ મહિલાને અડફેટે લેતાં વૃદ્ધાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
શીંગડા પર ઉઠાવી લઈ વૃદ્ધાને રસ્તા પર પટક્યા
મળતી વિગત મુજબ વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં બે વૃદ્ધ મહિલા રસ્તા પરથી ચાલીને જઈ રહી હતી. ત્યારે બે રખડતા ઢોર ત્યાં આવે છે. એક ઢોર બેકાબુ થઈને વૃદ્ધાની પાછળ દોડે છે. વૃદ્ધા પોતાને બચાવવાનો પ્રયાસ કરે છે તેની સાથે રહેલી અન્ય મહિલા પણ ત્યાં આવે છે, પરંતુ ત્યાં સુધીમાં વૃદ્ધાની પાછળ રહેલો ઢોર તેને પોતાના શીંગડા પર ઉઠાવી લઈ તેને જોરથી રસ્તા પર પટકે છે. જેને પગલે વૃદ્ધા ઇજાગ્રસ્ત થઇને બેભાન થઈ જાય છે. જ્યારે વૃદ્ધાના હાથમાં રહેલી થેલીમાંથી સમાન વેરવિખેર થઈને રસ્તા પર ફેલાય જાય છે. અન્ય મહિલા વૃદ્ધાની પાસે પહોંચે છે અને આસપાસના લોકોની મદદથી વૃધ્ધાને સારવાર માટે ખસેડવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના CCTV કેમેરામાં કેદ થઇ છે અને તે CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले