देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 5 बार पढ़ी गई

ચાલુ ટ્રેને ચઢવા જતાં વંદે ભારતના ટીટીઈ ઢસડાયા; ​​​​​​​પ્લેટફોર્મ પર હાજર પેસેન્જરોએ દોડીને ટ્રેન પાસે પડેલા ટીટીઈને ખેંચી લીધા

કાલુપુર રેલવે સ્ટેશનની ઘટના, ટ્રેન ઊપડી જતાં ટીટીઈ પાછળ દોડ્યા, ગાર્ડને ટ્રેન રોકવા ઈશારો કર્યો ગાંધીનગરથી ઊપડી મુંબઈ જતી વંદેભારત એક્સપ્રેસ ટ્રેન 26મીએ સોમવારે બપોરે 3 કલાકે અમદાવાદ પહોંચી હતી.

Abhishek Raghuvanshi29 जून 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • કાલુપુર રેલવે સ્ટેશનની ઘટના, ટ્રેન ઊપડી જતાં ટીટીઈ પાછળ દોડ્યા, ગાર્ડને ટ્રેન રોકવા ઈશારો કર્યો

ગાંધીનગરથી ઊપડી મુંબઈ જતી વંદેભારત એક્સપ્રેસ ટ્રેન 26મીએ સોમવારે બપોરે 3 કલાકે અમદાવાદ પહોંચી હતી. જ્યાં ગણતરીની મિનિટો રોકાયા બાદ ટ્રેન મુંબઈ જવા રવાના થઈ હતી. ટ્રેન ઉપડે તે પહેલાં જ દરવાજા ઓટોમેટિક લોક થઈ ગયા હતા.

જ્યારે ટીટીઈ પ્લેટફોર્મ પર જ રહી ગયા હતા જેથી ટીટીઈ ચાલુ ટ્રેને કોચમાં જવા માટે ટ્રેનની સાથે પ્લેટફોર્મ પર દોડ્યા હતા. પરંતુ દરવાજો નહીં ખુલતાં ટીટીઈ વધુ સ્પીડમાં દોડીને ગાર્ડની કેબિન સુધી પહોંચ્યા હતા અને ટ્રેન ઊભી રાખવા ઈશારો કર્યો હતો. ટીટીઈને જોઈને ગાર્ડે ટ્રેન ધીમી પાડી દરવાજો ખોલ્યો હતો. ચાલુ ટ્રેને ચઢવા જતાં ટીટીઈનો પગ લપસતાં તેઓ પ્લેટફોર્મ પર જ ઢસડાઈ પડ્યા હતા. જો કે, ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે માત્ર 3 ઈંચ જગ્યા હોવાથી ટીટીઈનો બચાવ થયો હતો. જ્યારે પ્લેટફોર્મ પર હાજર લોકો દોડ્યા હતા અને ટીટીઈને ખેંચી લીધા હતા.

तस्वीरों में खबर3 फोटो
ટ્રેન ઊપડતાં જ પ્લેટફોર્મ પર દોડીને ગાર્ડની કેબિન સુધી પહોંચી ટ્રેન ઊભી રાખવા ઈશારો કર્યો હતો.ટીટીઈને દોડીને આવતા જોઈ ગાર્ડે ટ્રેન ધીમી પાડી અને ટીટીઈએ ચાલુ ટ્રેને જ ચઢવાની કોશિષ કરી હતી.ચાલુ ટ્રેને ગાર્ડન ડબામાં જઈ રહેલા ટીટીઈનો પગ લપસતાં જ પ્લેટફોર્મ પર પડી ગયા હતા.
ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑