ઝુંબેશ:જાહેરમાં ગંદકી કરવા બદલ થલતેજમાં પાંચ એકમ સીલ; 64 એકમમાં મ્યુનિ.ની તપાસ, 39ને નોટિસ
શહેરમાં જાહેરમાં ગંદકી કરતાં એકમો સામે હાથ ધરાયેલી ઝુંબેશમાં ઉ.પશ્ચિમઝોનમાં 6 એકમોને સીલ કરવામાં આવ્યા છે. જ્યારે 64 એકમોની તપાસ કરવામાં આવી હતી. મ્યુનિ.એ આમાંથી 39 એકમોને નોટિસ ફટકારી છે.
શહેરમાં જાહેરમાં ગંદકી કરતાં એકમો સામે હાથ ધરાયેલી ઝુંબેશમાં ઉ.પશ્ચિમઝોનમાં 6 એકમોને સીલ કરવામાં આવ્યા છે. જ્યારે 64 એકમોની તપાસ કરવામાં આવી હતી. મ્યુનિ.એ આમાંથી 39 એકમોને નોટિસ ફટકારી છે. અન્ય એક કાર્યવાહીમાં કોર્પોરેશને 10.3 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો અને 52,500નો દંડ વસુલવામાં આવ્યો છે.
સીલ કરાયેલા એકમોમાં ચાંદલોડિયાની અતુલ બેકરી, થલતેજ ગુરુકુળ રોડ પરની બ્લુ બર્ડ ક્લોથ શોપ, ગુરુકુળ રોડ પરના મેડિકલ સ્ટોર, ડ્રેગન ટેટુ સ્ટોર, મૌસમ ક્લોથ શોપ તેમજ આરા ક્લોથ શોપનો સમાવેશ થાય છે. શહેરને સ્વચ્છ રાખવા મ્યુનિ.એ ઝુંબેશ ચલાવી છે. કોમર્શિયલ એકમો દ્વારા ફેલાવાતી ગંદકી તેમજ પ્લાસ્ટિકનો કચરો ગટરોમાં ભરાઈ જતો હોવાથી ચોમાસામાં વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી અને ગટરો બેક મારવા સાથે પાણી પણ ભરાઈ જતાં હોય છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले